શોધખોળ કરો

કોહલીની કેપ્ટન્સીમાં ભારત સતત ચોથી ટેસ્ટ હારતાં કોહલીને કેપ્ટન તરીકે દૂર કરીને કોને કેપ્ટન બનાવવા ઉઠી માંગ ?

India Vs England: ઈંગ્લેન્ડ સામેની હાર બાદ કોહલીના નામે ચાર ટેસ્ટ હારવાનો રેકોર્ડ નોંધાઈ ગયો છે. તેની કેપ્ટનશિપમાં ભારત ન્યૂઝીલેન્ડ સામે વેલિંગ્ટન અને ક્રાઇસ્ટચર્ચ, ઓસ્ટ્રેલિયાના એડિલેડ તથા ભારતના ચેન્નઈમાં ટેસ્ટ મે મેચ ગુમાવી ચુક્યું છે.

IND Vs ENG: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો રનથી કારમો પરાજય થયો હતો. ઈંગ્લેન્ડે મેચ જીતવા આપેલા 420 રનના લક્ષ્યાંક સામે ભારતીય ટીમ 192 રનમાં ઓલઆઉટ થતા ઈંગ્લેન્ડનો 227 રનથી શાનદાર વિજય થયો હતો. ભારત તરફથી કેપ્ટન કોહલીએ સર્વાધિક 72 રન બનાવ્યા હતા. જીત સાથે ઈંગ્લેન્ડે 4 મેચની સીરિઝમાં 1-0ની લીડ લઈ લીધી છે. આ પહેલા ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં કોહલી પ્રથમ ટેસ્ટ મેચમાં ભારતની ભૂંડી હાર બાદ પેટરનિટી લીવ પર સ્વદેશ પરત ફર્યો હતો. જે બાદ રહાણેએ કેપ્ટનશિપ કરી હતી અને ભારતને 2-1થી સીરિઝ જીતાડી હતી. ઈંગ્લેન્ડ સામેની હાર બાદ કોહલીના નામે ચાર ટેસ્ટ હારવાનો રેકોર્ડ નોંધાઈ ગયો છે. તેની કેપ્ટનશિપમાં ભારત ન્યૂઝીલેન્ડ સામે વેલિંગ્ટન અને ક્રાઇસ્ટચર્ચ, ઓસ્ટ્રેલિયાના એડિલેડ તથા ભારતના ચેન્નઈમાં ટેસ્ટ મે મેચ ગુમાવી ચુક્યું છે.
ઈંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટમાં ઘરઆંગણે હાર બાદ ફરી એક વખત રહાણેને કેપ્ટન બનાવવાની માંગ સોશિયલ મીડિયા પર ઉઠી છે. આ અંગેના ઘણા ટ્વિટ ભારતની હાર બાદ થઈ રહ્યા છે. જેમાં લોકો વિરાટ કોહલીના કેટલાક નિર્ણયો પર સવાલ ઉઠાવી રહ્યા છે. જેમકે છેલ્લી ઘડીએ કુલદીપ યાદવને બહાર રાખવો, ખરાબ ફિલ્ડિંગ, રિવ્યૂમાં નિષ્ફળતા, બોલરનો અયોગ્ય ઉપયોગ જેવા અનેક નિર્ણયો સામેલ છે.
22 વર્ષમાં ચેન્નાઇમાં ટીમ ઈન્ડિયા  પ્રથમ વખત હાર્યુ હતું. આ પહેલા એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં 1999 માં ભારતને પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તે પછી ભારત આ મેદાન પર એક પણ ટેસ્ટ હાર્યુ નહોતું. યૂઝર્સે લખ્યું,  અજિંક્ય રહાણેએ ઓસ્ટ્રેલિયામાં નેટ બોલરો અને ટી -20 બેટ્સમેનોથી ઓસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. વિરાટ કોહલી ઈંગ્લેન્ડને તેના ટોચના બોલરો અને બેટ્સમેનથી હરાવી શકતો નથી. આ હાસ્યાસ્પદ બની રહ્યું છે. કોહલીનું બેંગ્લોર દરેક વખતે આઈપીએલમાં છેલ્લું સ્થાન મેળવ્યું છે. તેની કેપ્ટનશિપમાં દમ નથી તેના આ પુરાવો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Patan University Scuffle : NSUIના 5 કાર્યકરની અટકાયત,  Congress MLA કરીટ પટેલના ઘરે પહોંચી પોલીસMLA Chaitar Vasava Detain : ચૈતરે પોલીસને કેમ કહી દીધું, ‘કપડા લઈને આવ્યો છું, જેલમાં પૂરી દો’Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
Rajkot Cold:  રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
Rajkot Cold: રાજકોટમાં કાતિલ ઠંડી, 10 વર્ષમાં પ્રથમ વખત કોલ્ડવેવનો અનુભવ
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
નવા વર્ષમાં બ્રિટન જવાનો બનાવી રહ્યા છો પ્લાન, જાણી લો પરમિટ સાથે જોડાયેલો નવો નિયમ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
WTC: ગાબા ટેસ્ટ ડ્રો થાય તો પણ ટીમ ઈન્ડિયા રમી શકશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ, આ છે સમીકરણ 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
Embed widget