શોધખોળ કરો

IND vs ENG 3rd Test Day 4: ત્રીજી ટેસ્ટમાં ચોથા દિવસે જ ભારતીય બેટ્સમેનો ઘૂંટણીયે, એક ઇનિંગ અને 76 રનથી ઇગ્લેન્ડનો ભવ્ય વિજય

ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ લીડ્સ ખાતે રમાઇ રહી છે.

Key Events
India vs England Live Score, 3rd Test, Day 4: Pujara, Kohli approach milestones as first sessio IND vs ENG 3rd Test Day 4: ત્રીજી ટેસ્ટમાં ચોથા દિવસે જ ભારતીય બેટ્સમેનો ઘૂંટણીયે, એક ઇનિંગ અને 76 રનથી ઇગ્લેન્ડનો ભવ્ય વિજય
ફોટોઃ ICC ટ્વિટર પેજ

Background

ભારત અને ઇગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની ત્રીજી મેચ લીડ્સ ખાતે રમાઇ રહી છે. ટેસ્ટ મેચના ચોથા દિવસની રમત શરૂ થઇ ગઇ છે. ટીમ ઇન્ડિયાએ ત્રીજી દિવસની રમતના અંતે બે વિકેટના નુકસાન પર 215 રન બનાવ્યા હતા. ચેતેશ્વર પુજારા 91 અને વિરાટ કોહલી 45 રને રમતમાં હતા. ભારત હજુ ઇગ્લેન્ડથી 139 રન પાછળ છે.

17:44 PM (IST)  •  28 Aug 2021

ટીમ ઇન્ડિયાનો શરમજનક પરાજય

ઇગ્લેન્ડ સામેની ત્રીજી  ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાનો શરમજનક પરાજય થયો હતો. ત્રીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે ટીમ ઇન્ડિયાની એક ઇનિંગ અને 76 રનથી હાર થઇ હતી. ઇગ્લેન્ડે જીત સાથે સીરિઝમાં 1-1ની બરોબરી કરી લીધી હતી. ટીમ ઇન્ડિયા બીજી ઇનિંગમાં 278 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. ભારત તરફથી પૂજારાએ સૌથી વધુ 91 રન બનાવ્યા હતા. ઇગ્લેન્ડના રોબિન્સને મેચમાં 5 વિકેટ ઝડપી હતી. (ફોટો-આઇસીસી ટ્વિટર પેજ )

17:10 PM (IST)  •  28 Aug 2021

ઇગ્લેન્ડ જીતથી બે વિકેટ દૂર

ત્રીજી ટેસ્ટ મેચમાં ઇગ્લેન્ડ જીતથી બે વિકેટ દૂર છે. ભારતે 276 રનમાં આઠ વિકેટ ગુમાવી દીધી છે. ટીમ ઇન્ડિયા હજુ પણ 78 રન દૂર છે. ટીમ ઇન્ડિયાએ આજે બે વિકેટે 215 રનથી આગળ રમવાની શરૂઆત કરી હતી. પરંતુ 239 રન આવતા આવતા છ વિકેટ ગુમાવી દીધી હતી. 24 રન બનાવવામાં ટીમે પૂજારા, કોહલી, રહાણે અને પંતની વિકેટ ગુમાવી દીધી હતી.

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
10 વિકેટ ઝડપવા છતાં માનવ સુથાર પ્લેયર ઓફ ધ મેચ કેમ ન બન્યો? જાણો કોને મળ્યો આ એવોર્ડ
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
રવીન્દ્ર જાડેજાની T20 ક્રિકેટમાંથી શાનદાર વિદાય, પણ આ એક રેકોર્ડની હંમેશા રહેશે કમી
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
8th Pay Commission: 2.0- 2.57 ફિટમેન્ટ ફેક્ટર પર કેટલો વધી શકે છે પગાર?
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
શું તમારા નામ પર 9 સિમ કાર્ડ છે? તો 24 ઓગસ્ટથી નહીં મળે કોઈ નવું કનેક્શન
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
Embed widget