શોધખોળ કરો

સતત બીજી ટી-20માં ટીમ ઇન્ડિયાએ ન્યૂઝિલેન્ડને સાત વિકેટે હરાવ્યું, લોકેશ રાહુલની અણનમ ફિફ્ટી

ટીમ ઇન્ડિયાએ પ્રથમ ટી-20 મેચ છ વિકેટથી જીતી હતી.

નવી દિલ્હીઃન્યૂઝિલેન્ડ સામેની બીજી ટી-20 મેચમાં ભારતનો સાત વિકેટે વિજય થયો હતો. મેચ જીતવા માટે મળેલા 133 રનના ટાર્ગેટની સામે  ટીમ ઇન્ડિયાએ 17.3 ઓવરમાં ત્રણ વિકેટના નુકસાન પર 135 રન બનાવી મેચ જીતી લીધી હતી. લોકેશ રાહુલે અણનમ 57 રન ફટકાર્યા હતા. તે સિવાય શ્રેયસ ઐય્યરે પણ 44 રનનું યોગદાન આપ્યું હતું. ટીમ ઇન્ડિયા તરફથી રોહિત શર્મા અને  લોકેશ રાહુલની જોડીએ સારી શરૂઆત અપાવી હતી પરંતુ રોહિત સતત બીજી મેચમાં ખરાબ પ્રદર્શન કર્યું હતું. તે ફક્ત આઠ રન બનાવી આઉટ થયો હતો. ટીમ સાઉદીએ રોહિત શર્માને પ્રથમ જ ઓવરમાં રોસ ટેલરના હાથે તેને કેચ આઉટ કરાવી ટીમ ઇન્ડિયાને પ્રથમ ઝટકો અપાવ્યો હતો. બાદમાં વિરાટ કોહલી  11 રન બનાવી આઉટ થયો હતો. ન્યૂઝિલેન્ડ તરફથી ટીમ સાઉથીએ આ અગાઉ  ન્યૂઝિલેન્ડની ટીમ 20 ઓવરમાં પાંચ વિકેટના નુકસાન પર 132 રન બનાવી શકી હતી. ન્યૂઝિલેન્ડ તરફથી માર્ટિન ગુપ્ટિલે સૌથી વધુ 33 રન બનાવ્યા હતા. તે સિવાય ટિમ સેફર્ટે અણનમ 33 રન ફટકાર્યા હતા. ભારત તરફથી જાડેજાએ સૌથી વધુ બે વિકેટ ઝડપી હતી. તે સિવાય બુમરાહ, શાર્દુલ ઠાકુર અને શિવમ દુબેએ એક-એક વિકેટ ઝડપી હતી. જેના જવાબમાં ટીમ ઇન્ડિયાએ 9.2 ઓવરમાં બે વિકેટ ગુમાવી 60 રન બનાવ્યા હતા. લોકેશ રાહુલ 33 અને શ્રેયસ ઐય્યર 8 રને રમતમાં છે.
આ રીતે પડી વિકેટ -10.2 ઓવર ગ્રેન્ડહોમ 2 રન બનાવી જાડેજાની ઓવરમાં કોટ એન્ડ કેચ આઉટ થયો -8.4 ઓવર કોલિન મુનરો 26 રન બનાવી શિવમ દુબેની ઓવરમા કોહલીના હાથે કેચ આઉટ થયો -5.6 ઓવર માર્ટિન ગપ્ટિલ 33 રન બનાવી શાર્દુલ ઠાકુરની ઓવરમાં કોહલીને કેચ આપી બેઠો Team Indiaમાં નથી કોઈ બદલાવ ભારતીય ટીમમાં કોઇ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી. પાંચ ટી-20 મેચની સીરિઝમાં ટીમ ઇન્ડિયા 1-0થી લીડ કરી રહી છે. ટીમ ઇન્ડિયાએ પ્રથમ ટી-20 મેચ છ વિકેટથી જીતી હતી. સીરિઝમાં ભારત 1-0થી છે આગળ ભારત માટે ન્યૂઝિલેન્ડના પ્રવાસની શરૂઆત સારી રહી છે જેમાં ટીમે પ્રથમ ટી-20 મેચમાં 204 રનનો ટાર્ગેટ હાંસલ કરીને પાંચ મેચની સીરિઝમાં 1-0ની લીડ મેળવી હતી. ન્યૂઝિલેન્ડ જો આજની મેચ હારી જાય છે તો તેના માટે સીરિઝની આગામી મેચ મુશ્કેલીભરી રહેશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ

J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત

Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ

Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Parliament News :‘રાહુલ ગાંધીએ મને ધક્કો માર્યો..’ ભાજપ MPનું ફુટ્યું માથું; LIVE UpdatesSharemarket: ભારતીય શેર માર્કેટમાં મોટો કડાકો, ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે | Business NewsGold Rate News:એક જ દિવસમાં સોનાના ભાવમાં પ્રતિ ગ્રામ થયો 300 રૂપિયાનો ઘટાડોMumbai Boat Accident: મુસાફરો ભરેલી બોટ ધડાકાભેર અથડાઈ નેવીની બોટ સાથે, 13 લોકોના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
સંસદ પરિસરમાં રાહુલ ગાંધીએ કરી ધક્કામુક્કી ? બીજેપી સાંસદને માથામાં ઇજા થતાં લઇ જવા પડ્યા હૉસ્પિટલ
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
J-K: કુલગામમાં સુરક્ષાદળોએ એન્કાઉન્ટરમાં પાંચ આતંકીઓને માર્યા ઠાર, બે જવાન ઇજાગ્રસ્ત
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Cyber Fraudને રોકવા માટે સરકારની મોટી કાર્યવાહી, દેશભરમાં બ્લોક કર્યા 6.69 લાખ સિમ કાર્ડ
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
Stock Market Crash: ભારતીય શેરબજારમાં મોટો કડાકો, સેન્સેક્સમાં 1000 પોઇન્ટનો ઘટાડો
WhatsApp પર આવ્યું ChatGPT! , જાણો હવે કેવી રીતે કરી શકશો ઉપયોગ?

Hiring News: બાયોડેટા તૈયાર રાખો! નવા વર્ષમાં સ્ટાર્ટઅપ કંપનીઓમાં થશે મોટાપાયે ભરતી

દિલ્હી ચૂંટણી: ભાજપની લીડ દર્શાવતું એબીપી અને ન્યૂઝ 18નું નકલી બુલેટિન વાયરલ

Surat:  સુરતમાં અચાનક બેભાન થયા બાદ બે લોકોના મોત,  હાર્ટ અટેકથી મોત થયાની આશંકા

Embed widget