શોધખોળ કરો

WI vs IND: ચોથી ટી-20માં આ બે ખેલાડીઓને પડતા મુકવામાં આવી શકે છે, જાણો ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન?

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 5 ટી-20 મેચોની સીરિઝની ચોથી મેચ આજે ફ્લોરિડામાં રમાશે

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 5 ટી-20 મેચોની સીરિઝની ચોથી મેચ આજે ફ્લોરિડામાં સેન્ટ્રલ બ્રોવર્ડ રિજનલ પાર્ક સ્ટેડિયમ ટર્ફ ગ્રાઉન્ડ પર રમાશે. આ સીરિઝમાં ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઇન્ડિઝ પર 2-1ની લીડ મેળવી છે.

 ટીમ ઇન્ડિયાની નજર અમેરિકામાં રમાનારી આ મેચ જીતીને સીરિઝ પર કબજો મેળવવા પર રહેશે. રોહિત શર્મા ટીમમાં ફેરફાર કરી શકે છે. રોહિત તે ખેલાડીઓને ચોથી ટી-20માંથી બહારનો રસ્તો બતાવશે જેમનું પ્રદર્શન આ શ્રેણીમાં અત્યાર સુધી સારું નથી રહ્યું.

 આ બે ખેલાડી શ્રેયસ ઐય્યર અને આવેશ ખાન હોઈ શકે છે. શ્રેયસ ઐય્યરે આ શ્રેણીમાં અત્યાર સુધી રમાયેલી ત્રણ મેચમાં 0, 10 અને 24 રન બનાવ્યા છે. ત્રણેય ઇનિંગ્સમાં તેનો સ્ટ્રાઇકરેટ 100થી ઓછો રહ્યો છે. બીજી તરફ બીજી ટી20 રવિ બિશ્નોઈના સ્થાને આવેશ ખાનને તક આપવામાં આવી હતી પરંતુ તેણે 2.2 ઓવરમાં 31 રન આપ્યા હતા અને છેલ્લી ઓવરમાં ટીમ ઈન્ડિયાની હારનું કારણ બન્યો હતો. જ્યારે ત્રીજી ટી20માં આ બોલરે 3 ઓવરમાં 47 રન આપ્યા હતા. 

આ કારણે ચોથી ટી20માં શ્રેયસ ઐય્યર અને આવેશ ખાનની જગ્યાએ રોહિત શર્મા સંજુ સેમસન અને હર્ષલ પટેલને તક આપી શકે છે. સેમસનને તેની છેલ્લી ત્રણ T20 મેચમાં 39, 18 અને 77 રન બનાવ્યા છે. બીજી તરફ હર્ષલ પટેલની વાત કરીએ તો તેની બોલિંગમાં વિવિધતાને કારણે તેને તક મળી શકે છે. રોહિત એશિયા કપ પહેલા આ ખેલાડીને તક આપી શકે છે.

 ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન

રોહિત શર્મા, સૂર્યકુમા યાદવ, શ્રેયસ ઐય્યર-સંજૂ સૈમસન, ઋષભ પંત, દીપક હુડા, દિનેશ કાર્તિક, આર.અશ્વિન, ભુવનેશ્વર કુમા, આવેશ ખાન-હર્ષલ પટેલ, અર્શદીપ સિંહ

CWG 2022: આઠમા દિવસે ભારત પર મેડલનો વરસાદ, ભારતીય ખેલાડીઓએ ત્રણ ગોલ્ડ, એક સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ જીત્યા

Rathava Community : રાઠવા જાતિના દાખલાના વિવાદ મામલે સરકારે પરિપત્ર જાહેર કરી નિરાકરણ લાવ્યું, સમગ્ર રાઠવા સમાજમાં આનંદ

Lumpy Virus : અમદાવાદમાં પશુઓના પરિવહન-હેરફેર પર પ્રતિબંધ, ભંગ બદલ થશે કડક કાર્યવાહી

Mahesana : વિસનગરમાં પ્રશાસનની મોટી બેદરકારી, ખુલ્લી ગટરમાં બાળકી ખાબકતા બાળકીનું મોત થયું

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ધોનીથી લઈને રહાણે સુધી: ભારતના આ 12 મહાન ક્રિકેટરોને ન મળી ફેરવેલ મેચ, જુઓ લિસ્ટ
ધોનીથી લઈને રહાણે સુધી: ભારતના આ 12 મહાન ક્રિકેટરોને ન મળી ફેરવેલ મેચ, જુઓ લિસ્ટ
વીરેન્દ્ર સેહવાગ કેમ ન બન્યા ટીમ ઈન્ડિયાના કોચ? વર્ષો પછી કર્યો મોટો ધડાકો
વીરેન્દ્ર સેહવાગ કેમ ન બન્યા ટીમ ઈન્ડિયાના કોચ? વર્ષો પછી કર્યો મોટો ધડાકો
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
ટીમ ઈન્ડિયા શ્રીલંકા જવા રવાના થઈ, એક ખેલાડી ભારતમાં જ રોકાયો; જાણો શું છે કારણ
Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ
Team India Coach: ગૌતમ ગંભીરની નોકરી ખતરામાં, બગડી રહ્યો છે ડ્રેસિંગ રૂમનો માહોલ

વિડિઓઝ

Air India Turbulence : ફૂકેટ દિલ્લી એર ઈન્ડિયા વિમાનમાં મચી અફરા-તફરી
Tharad News : થરાદ નર્મદાની મુખ્ય કેનાલમાંથી મળ્યો યુવકનો મૃતદેહ
Chaudhary Samaj : ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ
Baroda Dairy Chairman Election : બરોડા ડેરીમાં દિનુમામાનો દબદબો યથાવત, ચેરમેન પદે થયા રિપીટ
Dwarka Suicide: દ્વારકામાં પિતાની આત્મહત્યાથી 5 માસૂમ દીકરીઓએ ગુમાવી પિતાની છત્રછાયા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
Pradeep Rawat Passed Away: ગજની ફેમ પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે અવસાન, સિનેમા જગતમાં શોક
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ દેશના 19 રાજ્યોમાં મુસળધાર વરસાદની ભીતિ, જુઓ IMD નું એલર્ટ
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
ડોનાલ્ડ ટ્રમ્પ પર ગાળિયો કસાશે: 60 દેશો પર ટેરિફ વિરુદ્ધ 25 અમેરિકી રાજ્યો કોર્ટમાં
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
Gujarat Police Exam Date Out: PSI વાયરલેસ અને ટેકનિકલ ઓપરેટરની પરીક્ષાની તારીખ જાહેર
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
LIC ના શેરમાં ભારે વેચવાલી: 9% સુધી તૂટ્યો શેર, જાણો શું છે સરકારની મોટી જાહેરાત
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
જન્મ-મરણ નોંધણીના નિયમો થયા કડક: સંસદમાં નવો કાયદો પસાર, જાણો શું બદલાયું
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
વિધવા મહિલાઓ માટે આશાનું કિરણ: દર મહિને મળશે ₹1250 આજીવન સહાય, જુઓ વિગતો
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખ પછી વરસાદ ભૂક્કા બોલાવશે, જાણો લેટેસ્ટ અપડેટ
Embed widget