શોધખોળ કરો
Advertisement
વિન્ડિઝ સામેની T20 શ્રેણી પહેલા કોહલીએ ફ્લાઇટમાંથી શેર કરી સેલ્ફી, જોવા મળ્યો મસ્તીના મૂડમાં
ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણ ટી-20 મેચની શ્રેણી પૈકીની પ્રથમ મેચ શુક્રવારે રમશે. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરોટ કોહલી સહિત અન્ય ખેલાડીઓ ફ્લાઇટથી હૈદરાબાદ પહોંચ્યા હતા.
નવી દિલ્હીઃ બાંગ્લાદેશ સામેની સીરિઝમાં જીત મેળવ્યા બાદ હવે ટીમ ઈન્ડિયાનો મુકાબલો વેસ્ટ ઈન્ડિઝ સામે છે. ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે ત્રણ ટી-20 મેચની શ્રેણી પૈકીની પ્રથમ મેચ શુક્રવારે રમશે. હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં મેચ રમાશે. આ દરિયાન ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરોટ કોહલી સહિત અન્ય ખેલાડીઓ ફ્લાઇટથી હૈદરાબાદ પહોંચ્યા હતા.
ફ્લાઇટમાંથી જ વિરાટ કોહલીએ એક તસવીર શેર કરી હતી. આ તસવીરની સાથે તેણે લખ્યું છે, “હૈદરાબાદ બોન્ડ”. કોહલીની સાથે આ તસવીરમાં ટીમ ઈન્ડિયાનો બેટ્સમેન કેએલ રાહુલ અને ઓલરાઉન્ડર શિવમ દુબે પણ જોવા મળે છે.
કોહલીએ તસવીર શેર કર્યા બાદ કેએલ રાહુલે પણ એક તસવીર શેર કરી છે. જેમાં ટીમ ઈન્ડિયાના યુવા ખેલાડી વિરાટ કોહલીની સાથે ફ્લાઇટમાં જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે પહેલા પ્રથમ ટી20 મુંબઈમાં રમાવાની હતી પરંતુ બાદમાં તેને હૈદરાબાદ શિફ્ટ કરી દેવામાં આવી હતી.Hyderabad bound 🛫 @klrahul11 @IamShivamDube pic.twitter.com/39lLI0uNDC
— Virat Kohli (@imVkohli) December 3, 2019
— K L Rahul (@klrahul11) December 3, 2019India vs West Indies: એક સિક્સ ફટકારવાની સાથે જ રોહિત શર્મા ગેઇલ, આફ્રિદીની ક્લબમાં થઈ જશે સામેલ, જાણો વિગત ચિદમ્બરમ આવતીકાલે સંસદમાં રહેશે હાજર, પુત્ર કાર્તિએ આપી માહિતી
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement