શોધખોળ કરો

IND W vs UAE W: મહિલા એશિયા કપમાં ટીમ ઇન્ડિયાની સતત બીજી જીત, UAE ને 78 રનથી હરાવ્યું

Women's Asia Cup T20 2024: હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપહ હેઠળ ટીમ ઈન્ડિયાએ UAEને 78 રનથી હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાએ આ સતત બીજી જીત નોંધાવી છે.

Womens Asia Cup T20 2024: ભારતે મહિલા એશિયા કપ T20 2024માં સતત બીજી મેચ જીતી. ટીમ ઈન્ડિયાએ UAEને 78 રનથી હરાવ્યું છે. ભારતે પ્રથમ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. હવે બીજી મેચ પણ જીતી લીધી છે. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 202 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ દરમિયાન રિચા ઘોષ અને હરમનપ્રીત કૌરે વિસ્ફોટક ઇનિંગ રમી હતી. ભારતે આપેલા ટાર્ગેટનો પીછો કરવા આવેલી UAEની ટીમ માત્ર 123 રન જ બનાવી શકી હતી. કવિશાએ તેના માટે ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું. 40 રન બનાવવાની સાથે તેણે એક વિકેટ પણ લીધી હતી.

પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 5 વિકેટ ગુમાવીને 201 રન બનાવ્યા હતા. આ દરમિયાન રિચાએ બોલરોને ગૂંગળાવી નાખ્યા. તેણે 29 બોલમાં અણનમ 64 રન બનાવ્યા હતા. રિચાની આ ઇનિંગમાં 12 ફોર અને 1 સિક્સ સામેલ હતી. હરમનપ્રીતે 47 બોલમાં 66 રન બનાવ્યા હતા. તેણે 7 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. આ પહેલા ઓપનર શેફાલી વર્માએ 37 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. તેણે 18 બોલનો સામનો કરીને 5 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો.

ભારતે આપેલા ટાર્ગેટનો પીછો કરવા આવેલી UAEની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 123 રન જ બનાવી શકી હતી. તેના માટે કેપ્ટન ઈશાન અને તીર્થ સતીશ ઓપનિંગ કરવા આવ્યા હતા. ટીમની શરૂઆત ખરાબ રહી હતી. તીર્થ માત્ર 4 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ ઈશાએ 38 રન બનાવ્યા હતા. રિનિથા રાજીત માત્ર 7 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. સમાયરા પણ 5 રન બનાવીને વોકઆઉટ થઈ ગઈ હતી. કવિશે અણનમ 40 રન બનાવ્યા હતા. 32 બોલનો સામનો કરીને તેણે 3 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. તેણે બે વિકેટ પણ લીધી હતી.

ટીમ ઈન્ડિયા માટે દીપ્તિ શર્માએ બોલિંગમાં પોતાની તાકાત બતાવી. તેણે 4 ઓવરમાં 23 રન આપીને 2 વિકેટ લીધી હતી. રેણુકા સિંહે 4 ઓવરમાં 30 રન આપીને 1 વિકેટ લીધી હતી. તનુજા કંવરે 4 ઓવરમાં 14 રન આપીને 1 વિકેટ લીધી હતી. પૂજાએ 4 ઓવરમાં 27 રન આપીને 1 વિકેટ લીધી હતી. રાધા યાદવે પણ એક વિકેટ લીધી હતી. તમને જણાવી દઈએ કે ભારતે તેની પ્રથમ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું હતું.                                         

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

જૂનાગઢ પાકિસ્તાનનો ભાગ, ભારતે ગેરકાયદેસર કબજો કર્યો... પાકિસ્તાને ઝેર ઓક્યું, કાશ્મીર સાથે કરી સરખામણી

અતિભારે વરસાદની આગાહીઃ બે સિસ્ટમ સક્રિય થતાં આગામી ત્રણ દિવસ આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ

કમિશન આપો, ટેન્ડર મેળવોનાં ભાજપાનાં સૂત્રને સાર્થક કરતું વધુ એક કૌભાંડ સામે આવ્યુંઃ કોંગ્રેસ

Congress: રેસલર વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા કોંગ્રેસમાં જોડાયા, હવે અહીંથી લડી શકે છે ચૂંટણી

ABP Premium

વિડિઓઝ

Gujarat Heavy Rain Forecast |  ગુજરાતના આ 6 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી Watch VideoGujarat Rain News | ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ક્યાં ખાબક્યો સૌથી વધુ વરસાદ?Gujarat Rain Updates | સાબરકાંઠાના આ જિલ્લામાં ધોધમાર ચાર ઈંચ વરસાદ| Rain UpdatesAhmedabad Heavy Rain | અમદાવાદમાં વરસાદ શરૂ | Rain Updates | 6-9-2024 | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જૂનાગઢ પાકિસ્તાનનો ભાગ, ભારતે ગેરકાયદેસર કબજો કર્યો... પાકિસ્તાને ઝેર ઓક્યું, કાશ્મીર સાથે કરી સરખામણી
જૂનાગઢ પાકિસ્તાનનો ભાગ, ભારતે ગેરકાયદેસર કબજો કર્યો... પાકિસ્તાને ઝેર ઓક્યું, કાશ્મીર સાથે કરી સરખામણી
અતિભારે વરસાદની આગાહીઃ બે સિસ્ટમ સક્રિય થતાં આગામી ત્રણ દિવસ આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ
અતિભારે વરસાદની આગાહીઃ બે સિસ્ટમ સક્રિય થતાં આગામી ત્રણ દિવસ આ જિલ્લામાં તૂટી પડશે વરસાદ
કમિશન આપો, ટેન્ડર મેળવોનાં ભાજપાનાં સૂત્રને સાર્થક કરતું વધુ એક કૌભાંડ સામે આવ્યુંઃ કોંગ્રેસ
કમિશન આપો, ટેન્ડર મેળવોનાં ભાજપાનાં સૂત્રને સાર્થક કરતું વધુ એક કૌભાંડ સામે આવ્યુંઃ કોંગ્રેસ
Congress: રેસલર વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા કોંગ્રેસમાં જોડાયા, હવે અહીંથી લડી શકે છે ચૂંટણી
Congress: રેસલર વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા કોંગ્રેસમાં જોડાયા, હવે અહીંથી લડી શકે છે ચૂંટણી
Ganganagar: રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકાર એક્શનમાં, ગેમીંગ ઝોનને લઈને લીધો મોટો નિર્ણય

ટીમ ઈન્ડિયાના પૂર્વ કોચે પકડ્યો ન્યુઝીલેન્ડનો હાથ, ભારત ટેસ્ટમાં કીવી ટીમને કરશે સપોર્ટ!

Bajrang Punia Resign: વિનેશની સાથે બજરંગે પણ છોડી નોકરી,સાક્ષી મલિકે જણાવ્યો આખો ઘટનાક્રમ

Dating Leave: પ્રેમમાં વચ્ચે નહી નડે ઓફિસ, ડેટ પર જવા મળશે રજા, આ કંપની લાવી પોલિસી

Embed widget