શોધખોળ કરો

WTC Final પહેલા બંને કેપ્ટને કહી પોતાની વાત, જાણો ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ શું કહ્યું ?

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. બંને ટીમો વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ મેચ 7 જૂનથી ઓવલ મેદાન પર રમાશે.

Rohit Sharma On IND vs AUS: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાશે. બંને ટીમો વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ મેચ 7 જૂનથી ઓવલ મેદાન પર રમાશે. બંને ટીમ આ મેચ માટે તૈયાર છે. હવે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ પહેલા વાત કરી છે. રોહિત શર્માએ કહ્યું કે ઈંગ્લેન્ડમાં બેટિંગ આસાન રહી નથી. તેણે કહ્યું કે એક બેટ્સમેન તરીકે હું કહી શકું છું કે તમે ક્યારેય હળવા મૂડમાં નહીં જઈ શકો.

ઈંગ્લેન્ડમાં બેટિંગ સરળ નથી - રોહિત શર્મા

ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ વધુમાં કહ્યું કે મારું માનવું છે કે તમારે હંમેશા ક્રિઝ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. જો તમે તમારું ધ્યાન ગુમાવો છો તો તમારી સમસ્યાઓ વધી શકે છે.  રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામેની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ પહેલા પોતાની વાત સામે રાખી રહ્યો હતો.   આ સિવાય ટીમ ઈન્ડિયાના કેપ્ટને જણાવ્યું   કે એક બેટ્સમેન તરીકે ઈંગ્લેન્ડની પીચો પર રમવામાં શું-શું મુશ્કેલીઓ આવે છે. જો કે તેણે કહ્યું કે અમારી ટીમ આ પડકાર માટે તૈયાર છે.

શું ટીમ ઈન્ડિયા આ વખતે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતી શકશે ?

ઉલ્લેખનીય છે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ટીમ ઈન્ડિયા સામે કાંગારુઓનો સામનો થશે. બંને ટીમો 7મી જૂનથી ઓવલના મેદાન પર આમને-સામને થશે. ભારતીય ટીમ સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી છે. જો કે આ પહેલા ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ આ વખતે ભારતીય ચાહકોને આશા છે કે રોહિત શર્માની આગેવાનીમાં ભારતીય ટીમ ચોક્કસપણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જીત મેળવવામાં સફળ થશે. 

ફાઇનલ પહેલા ઓસ્ટ્રેલિયાને તગડો ઝટકો

આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશીપની ફાઇનલ મેચ આગામી 6 જૂનથી શરૂ થઇ રહી છે, પરંતુ આ પહેલા એક મોટુ અપડેટ સામે આવ્યુ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ લંડનમાં રમાશે. આ મેચ પહેલા ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો ફાસ્ટ બૉલર જૉશ હેઝલવુડ આ ફાઇનલ મેચમાંથી બહાર થઇ ગયો છે. ઈજાના કારણે તે પરેશાન છે. આઈસીસીએ આ સમાચાર પોતાની વેબસાઈટ પર શેર કર્યા છે. હેઝલવુડની જગ્યાએ માઈકલ નેસરને ઓસ્ટ્રેલિયન ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. નેસરે ઓસ્ટ્રેલિયા માટે બે ટેસ્ટ અને બે વનડે રમી છે.

ખરેખરમાં, જૉશ હેઝલવુડ IPL 2023 દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો. તે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરની ટીમ તરફથી રમી રહ્યો હતો. હેઝલવૂડ હવે કોઈપણ પ્રકારનું જોખમ લેવા માંગતો નથી. આ કારણે ભારત સામે ફાઇનલમાં નહીં રમે. હેઝલવુડ ઓસ્ટ્રેલિયન ટીમના સર્વશ્રેષ્ઠ બૉલરોના લિસ્ટમાં સામેલ છે. ફાઇનલ ના રમવાથી ટીમને મોટુ નુકસાન પણ થઈ શકે છે. હેઝલવુડના બહાર થયા બાદ નેસરને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ,  જાણો ટિકિટની કિંમત અને અને સમય
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ, જાણો ટિકિટની કિંમત અને અને સમય
CBSE Board Exam 2025: સીબીએસઇની પરીક્ષા આ તારીખથી થશે શરૂ, જાણો ડેટશીટ અપડેટ્સ
CBSE Board Exam 2025: સીબીએસઇની પરીક્ષા આ તારીખથી થશે શરૂ, જાણો ડેટશીટ અપડેટ્સ
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
CJI ચંદ્રચુડને નિવૃત્તિ બાદ મળશે આ સુવિધાઓ, જાણો શું છે નિયમ
CJI ચંદ્રચુડને નિવૃત્તિ બાદ મળશે આ સુવિધાઓ, જાણો શું છે નિયમ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Congress:પહેલુ કર્તવ્ય.. ભાજપનો તંબુ ઉખાડીને ફેંકી દઈએ.. વાવમાં જીગ્નેશ મેવાણીના પ્રહારAhmedabad: ઈન્ડિગો શરૂ કરશે ચાર નવી ફ્લાઈટ્સ, જાણો કેટલું હશે ભાડુ? Watch VideoGujarat Weather Updates : આગામી સાત દિવસ વાતાવરણને લઈને શું કરાઈ મોટી આગાહી?Salman Khan: અભિનેતા સલમાન ખાનને ધમકી આપનાર શખ્સની કર્ણાટકથી કરાઈ ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ,  જાણો ટિકિટની કિંમત અને અને સમય
અમદાવાદથી આ ચાર રૂટ માટે શરૂ થશે નવી ફ્લાઈટ, જાણો ટિકિટની કિંમત અને અને સમય
CBSE Board Exam 2025: સીબીએસઇની પરીક્ષા આ તારીખથી થશે શરૂ, જાણો ડેટશીટ અપડેટ્સ
CBSE Board Exam 2025: સીબીએસઇની પરીક્ષા આ તારીખથી થશે શરૂ, જાણો ડેટશીટ અપડેટ્સ
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
Gandhinagar: રાજ્યના 160થી વધુ કેન્દ્રો પર આ તારીખથી શરુ થશે ટેકાના ભાવે મગફળીની ખરીદી
CJI ચંદ્રચુડને નિવૃત્તિ બાદ મળશે આ સુવિધાઓ, જાણો શું છે નિયમ
CJI ચંદ્રચુડને નિવૃત્તિ બાદ મળશે આ સુવિધાઓ, જાણો શું છે નિયમ
UP News: હવે આ રાજ્યમાં પુરૂષ દરજી મહિલાઓના કપડાના માપ નહીં લઈ શકે! જાણો સરકારે શું આપ્યો આદેશ
UP News: હવે આ રાજ્યમાં પુરૂષ દરજી મહિલાઓના કપડાના માપ નહીં લઈ શકે! જાણો સરકારે શું આપ્યો આદેશ
J&K Assembly: જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં આજે પણ હંગામો,માર્શલે ઝપાઝપી વચ્ચે ખુર્શીદ શેખને બહાર કાઢ્યા
J&K Assembly: જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં આજે પણ હંગામો,માર્શલે ઝપાઝપી વચ્ચે ખુર્શીદ શેખને બહાર કાઢ્યા
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ વિલેજ ડિફેન્સ ગ્રુપના બે સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ
Jammu Kashmir: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓએ વિલેજ ડિફેન્સ ગ્રુપના બે સભ્યોને ઉતાર્યા મોતને ઘાટ
Health Tips: આ લોકો માટે રામબાણ છે અખરોટનું સેવન, ફાયદા જાણશો તો આજથી જ ખાવાનું શરુ કરી દેશો
Health Tips: આ લોકો માટે રામબાણ છે અખરોટનું સેવન, ફાયદા જાણશો તો આજથી જ ખાવાનું શરુ કરી દેશો
Embed widget