શોધખોળ કરો

ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલ પહેલા વિરાટ કોહલીએ આપ્યું મોટુ નિવેદન, જાણો 

ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં કાંગારૂઓનો સામનો કરવા માટે તૈયાર છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ 7 જૂનથી ઓવલમાં રમાશે.

Virat Kohli On WTC Final: ભારતીય ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં કાંગારૂઓનો સામનો કરવા માટે તૈયાર છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ 7 જૂનથી ઓવલમાં રમાશે. આ મેચ પહેલા વિરાટ કોહલીએ પોતાનું નિવેદન આપ્યું છે. વિરાટ કોહલીએ કહ્યું કે કાંગારૂ ટીમ પ્રતિસ્પર્ધી છે. ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને વધુમાં કહ્યું કે જો તમે તેને નાની તક પણ આપો તો તે પૂરી તાકાતથી વળતો પ્રહાર કરશે. આ સિવાય ઓસ્ટ્રેલિયન ટીમનું કૌશલ્ય પ્રશંસનીય છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ પર વિરાટ કોહલીએ શું કહ્યું ?

વિરાટ કોહલી વીડિયોમાં કહી રહ્યો છે કે ઈંગ્લેન્ડની સ્વિંગ અને સીમની પરિસ્થિતિમાં એ મહત્વનું છે કે તમે કેવા બોલ પર શોટ રમવા માંગો છો, એક  બેટ્સમેન તરીકે  તેને પસંદ કરવાનું સરળ નથી. આ સિવાય તમારી ટેકનિકની સાથે સંતુલન પણ મહત્વની ભૂમિકા ભજવે છે. તેણે વધુમાં કહ્યું કે જે પણ ટીમ પિચ અને પરિસ્થિતિઓને અનુરૂપ હશે તે ટીમનું વર્ચસ્વ મેચમાં જોવા મળશે. જો કે વિરાટ કોહલીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ સિવાય ફેન્સ સતત કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે.

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલમાં ટીમ ઇન્ડિયા સામે કાંગારૂઓનો સામનો

જણાવી દઈએ કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં ટીમ ઈન્ડિયા સામે કાંગારૂઓનો સામનો થશે.  બંને ટીમો 7મી જૂનથી ઓવલના મેદાન પર આમને-સામને થશે. ભારતીય ટીમ સતત બીજી વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી છે. જો કે આ પહેલા ટીમ ઈન્ડિયાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. 

ઇંગ્લેન્ડના મેદાન પર રમાશે ફાઇનલ મેચ  -

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશિપની બીજી આવૃત્તિની અંતિમ મેચ ઈંગ્લેન્ડના કેનિંગ્ટન ઓવલ ખાતે રમાશે. 7 થી 11 જૂન વચ્ચે રમાનારી આ મેગા મેચ માટે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે. ભારતીય સમય અનુસાર આ મેચ બપોરે 3 વાગ્યાથી શરૂ થશે.

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારત, હેડ ટૂ હેડ રેકોર્ડ -

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે અત્યાર સુધીમાં કુલ 106 ટેસ્ટ મેચ રમાઈ છે, જેમાં ઓસ્ટ્રેલિયાએ 44 અને ભારતે 32 મેચ જીતી છે. વળી, 29 ટેસ્ટ મેચ ડ્રૉમાં પરિણમી છે, અને 1 ટાઈ રહી છે.

ડ્યૂક બૉલથી રમાશે ફાઇનલ ટેસ્ટ -

ટેસ્ટ ક્રિકેટ ભારતમાં SG બૉલથી અને ઓસ્ટ્રેલિયામાં કૂકાબુરાથી રમાય છે. વળી, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પીયનશિપની ફાઇનલ મેચ ડ્યૂક બૉલથી રમાશે. ભારતીય ટીમે IPL દરમિયાન જ ડ્યૂક બૉલથી પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી, જેથી ટીમને વધુ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વૈભવ સૂર્યવંશીએ અડધી સદી ફટકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ 
વૈભવ સૂર્યવંશીએ અડધી સદી ફટકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ 
વૈભવ સૂર્યવંશીની તોફાની અડધી સદીની મદદથી ભારતની જીત, પ્રથમ T20I માં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું
વૈભવ સૂર્યવંશીની તોફાની અડધી સદીની મદદથી ભારતની જીત, પ્રથમ T20I માં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
ઇંગ્લેન્ડ સામેની શરમજનક હારથી આ 4 ખેલાડીઓનું ODI કરિયર ખતરામાં, ફરી તક મળવી મુશ્કેલ!
ઇંગ્લેન્ડ સામેની શરમજનક હારથી આ 4 ખેલાડીઓનું ODI કરિયર ખતરામાં, ફરી તક મળવી મુશ્કેલ!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Live Update: રાજ્યમાં અનેક જિલ્લામાં મેઘતાંડવ, બેટમાં ફેરવાયા આ વિસ્તાર, NDRFની 17 ટીમો તહેનાત
Gujarat Rain Live Update: રાજ્યમાં અનેક જિલ્લામાં મેઘતાંડવ, બેટમાં ફેરવાયા આ વિસ્તાર, NDRFની 17 ટીમો તહેનાત
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી
Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર
Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર
કચ્છમાં ભારે વરસાદની આગાહી, 6 તાલુકામાં શાળા-કોલેજોમાં રજા જાહેર, બાઈક પર જતો પરિવાર નદીમાં તણાયો
કચ્છમાં ભારે વરસાદની આગાહી, 6 તાલુકામાં શાળા-કોલેજોમાં રજા જાહેર, બાઈક પર જતો પરિવાર નદીમાં તણાયો
પોલિયો, ગરીબી સામે લડીને ઝંડુ કુમારે રચ્યો ઇતિહાસ, CWG 2026માં ભારત માટે જિત્યું ફર્સ્ટ મેડલ
પોલિયો, ગરીબી સામે લડીને ઝંડુ કુમારે રચ્યો ઇતિહાસ, CWG 2026માં ભારત માટે જિત્યું ફર્સ્ટ મેડલ
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Weather Update: ગુજરાત સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી, જાણો લેટેસ્ટ હવામાન અપડેટ 
Embed widget