BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટ, જાણો ક્યાં ખેલાડીને મળશે કેટલા કરોડ રુપિયા ?
BCCIએ પુરૂષ ક્રિકેટરો માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. 4 ગ્રેડમાં કુલ 34 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

BCCI Annual Contract List 2024 25 with Salary: BCCIએ પુરૂષ ક્રિકેટરો માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. 4 ગ્રેડમાં કુલ 34 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટોચ પર A+ ગ્રેડ છે, જેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રિત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાનો સમાવેશ થાય છે. ગયા વર્ષે પણ ચારેય એક જ કેટેગરીમાં હતા. જાણો આ કરાર હેઠળ આ વખતે તમામ ખેલાડીઓને કેટલા પૈસા મળશે.
બીસીસીઆઈએ આ યાદીમાં 5 નવા ખેલાડીઓનો સમાવેશ કર્યો છે, જેમને પ્રથમ વખત બીસીસીઆઈનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મળ્યો છે. નીતિશ કુમાર રેડ્ડી, હર્ષિત રાણા, આકાશ દીપ, અભિષેક શર્મા અને વરુણ ચક્રવર્તી એ 5 ખેલાડીઓ છે જેમને પ્રથમ વખત આ યાદીમાં સામેલ કરવામાં આવ્યા છે. આવા 4 ખેલાડીઓ પણ છે જે બહાર થઈ ગયા છે. શાર્દુલ ઠાકુર, અવેશ ખાન, કેએસ ભરત અને જીતેશ શર્માને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરવામાં આવ્યા છે.
A+ ગ્રેડમાં સામેલ ખેલાડીઓ અને તેમનો પગાર
રોહિત શર્મા BCCI પગાર- 7 કરોડ
વિરાટ કોહલી BCCI નો પગાર- 7 કરોડ
જસપ્રીત બુમરાહ BCCI નો પગાર- 7 કરોડ
રવિન્દ્ર જાડેજા BCCI પગાર- 7 કરોડ
ગ્રેડ Aમાં સામેલ ખેલાડીઓ અને તેમનો પગાર
મોહમ્મદ સિરાજ BCCI પગાર- 5 કરોડ
કેએલ રાહુલ BCCI પગાર- 5 કરોડ
શુભમન ગિલ BCCI પગાર- 5 કરોડ
હાર્દિક પંડ્યા BCCI નો પગાર- 5 કરોડ
મોહમ્મદ શમી BCCI પગાર- 5 કરોડ
રિષભ પંત BCCIનો પગાર- 5 કરોડ
ગ્રેડ Bમાં સામેલ ખેલાડીઓ અને તેમનો પગાર
સૂર્યકુમાર યાદવ BCCI પગાર- 3 કરોડ
કુલદીપ યાદવ BCCI પગાર- 3 કરોડ
અક્ષર પટેલ BCCI પગાર- 3 કરોડ
યશસ્વી જયસ્વાલ BCCI પગાર- 3 કરોડ
શ્રેયસ અય્યર BCCI પગાર- 3 કરોડ
ગ્રેડ Cમાં સામેલ ખેલાડીઓ અને તેમનો પગાર
રિંકુ સિંહ BCCI નો પગાર 1 કરોડ
તિલક વર્મા BCCIનો પગાર 1 કરોડ
ઋતુરાજ ગાયકવાડ BCCI નો પગાર
શિવમ દુબે BCCI પગાર- 1 કરોડ
રવિ બિશ્નોઈ BCCI પગાર- 1 કરોડ
વોશિંગ્ટન સુંદર BCCI પગાર- 1 કરોડ
મુકેશ કુમાર BCCI પગાર- 1 કરોડ
સંજુ સેમસન BCCI પગાર- 1 કરોડ
અર્શદીપ સિંહ BCCI પગાર- 1 કરોડ
પ્રસિદ્ધ કૃષ્ણા BCCI પગાર- 1 કરોડ
રજત પાટીદાર BCCI પગાર- 1 કરોડ
ધ્રુવ જુરેલ BCCI પગાર- 1 કરોડ
સરફરાઝ ખાન BCCI પગાર- 1 કરોડ
નીતિશ કુમાર રેડ્ડી BCCI પગાર- 1 કરોડ
ઈશાન કિશન BCCI પગાર- 1 કરોડ
અભિષેક શર્મા BCCI પગાર- 1 કરોડ
આકાશ દીપ BCCI પગાર- 1 કરોડ
વરુણ ચક્રવર્તી BCCI પગાર- 1 કરોડ
હર્ષિત રાણા BCCI પગાર- 1 કરોડ




















