શોધખોળ કરો

Rohit Sharma: રોહિત શર્માની ઇમૉશનલ પૉસ્ટ, રાહુલ દ્રવિડને આ રીતે લખ્યો ફેયરવેલ મેસેજ, કહી દીધી મોટી વાત...

Rohit Sharma on Rahul Dravid: ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને કૉચ રાહુલ દ્રવિડની જોડીએ 7 મહિનામાં 2 વર્લ્ડકપ ફાઈનલ રમી છે

Rohit Sharma on Rahul Dravid: ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને કૉચ રાહુલ દ્રવિડની જોડીએ 7 મહિનામાં 2 વર્લ્ડકપ ફાઈનલ રમી છે. 2023 ODI વર્લ્ડકપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામેની હાર બાદ સમગ્ર ભારતીય કેમ્પ નિરાશ થઈ ગયો હતો, પરંતુ ટી20 વર્લ્ડકપ 2024માં આ જોડી આખરે ભારતને વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં સફળ રહી છે. હવે રોહિતે ઈન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે અને ઈમૉશનલ રીતે કેપ્શન પણ લખી છે. રોહિતે કહ્યું કે તે નાનપણથી જ રાહુલ દ્રવિડને પ્રેરણા સ્ત્રોત માને છે. તમને જણાવી દઈએ કે રોહિત શર્માએ ટી20 વર્લ્ડકપ જીત્યા બાદ આ ફોર્મેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી.

"મે બાળપણથી તમને...'  
રોહિત શર્માએ લખ્યું, "હજારો અને લાખો બાળકોની જેમ જેમણે તમારી પાસેથી પ્રેરણા લીધી, હું પણ તેમાંથી એક છું. પરંતુ હું ઘણો ભાગ્યશાળી છું કે મને તમારી સાથે કામ કરવાની તક મળી. તમે આ રમતની મહાન વ્યક્તિઓમાંના એક છો. તમારી અંગત સિદ્ધિઓને બાજુ પર રાખીને, તમે ટીમ ઈન્ડિયામાં કૉચ તરીકે જોડાયા અને એવું વ્યક્તિત્વ અપનાવ્યું કે અમે તમારી સાથે કોઈપણ સંકોચ વિના વાત કરી શકીએ છીએ અને આટલા લાંબા સમય પછી પણ તમારી નમ્રતા એ સૌથી મોટી ભેટ છે આ, આ રમત પ્રત્યેનો તમારો પ્રેમ ઓછો થયો નથી."

View this post on Instagram
 
A post shared by Rohit Sharma (@rohitsharma45)

'રિતિકા તમને મારી વર્ક વાઇફ...' 
રોહિત શર્માએ પોતાની પૉસ્ટમાં એ પણ બતાવ્યુ કે, તેની પત્ની, રિતિકા સજદેહ અનુસાર રાહુલ દ્રવિડ, રોહિતની વર્ક વાઇફની જેમ છે. રોહિતે આગળ લખ્યુ મેં તમારી પાસેથી ઘણુબધુ શીખ્યુ છે અને દરેક ક્ષણ બહુ જ યાદ આવશે. મારી વાઇફ તમને મારી વર્ક વાઇફ બતાવે છે અને હું ભાગ્યશાળી છું કે મને તમને આમ કહેવામાં કોઇ સંકોચ નથી. આ વર્લ્ડકપ ટ્રૉફી જ એવી એકલી વસ્તુ હતી જેને અમે અત્યાર સુધી એકસાથે મળીને પ્રાપ્ત કરી શક્યા હતા. રાહુલ ભાઇ તમને મારો વિશ્વાસપાત્ર, કૉચ અને એક દોસ્ત કહેવુ મારા માટે સન્માનની વાત છે. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી ચૂંટણી: અમિત શાહે બીજેપીનો ચૂંટણી ઢંઢેરો કર્યો જાહેર, કહ્યું- 'અમે જે વચન આપીએ છીએ તે પૂરા કરીએ છીએ'

અમદાવાદમાં Coldplay કોન્સર્ટ, 3800 પોલીસકર્મી તૈનાત, 400 CCTV સાથે NSG રાખશે ધ્યાન 

ICC Men’s T20I Team: આઈસીસીએ જાહેર કરી 'ટી20 ટીમ ઓફ ધ યર', 4 ભારતીય ખેલાડીઓને સ્થાન 

Republic Day: પ્રજાસત્તાક દિવસ પર વીરતા પુરસ્કારોની જાહેરાત,942 સૈનિકોને મળશે એવોર્ડ
Republic Day: પ્રજાસત્તાક દિવસ પર વીરતા પુરસ્કારોની જાહેરાત,942 સૈનિકોને મળશે એવોર્ડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

USA: Donald Trump: અમેરિકામાં ગેરકાયદે રહેતા 538 લોકોને ટ્રમ્પે તગેડી મૂક્યા, તાબડતોડ કાર્યવાહીGujarat Weather Forecast: ગુજરાતમાં ફરી માવઠાનું ભંયકર સંકટ, જુઓ આ આગાહીSthanik Swaraj Election 2025: એક્શનમાં પક્ષો, શું AAP-કોંગ્રેસનું થશે ગઠબંધન?| political UpdatesAhmedabad Cold play Concert: કોલ્ડપ્લે કોર્ન્સ્ટને લઈને કેવી છે તૈયારીઓ, જુઓ આ વીડિયોમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી ચૂંટણી: અમિત શાહે બીજેપીનો ચૂંટણી ઢંઢેરો કર્યો જાહેર, કહ્યું- 'અમે જે વચન આપીએ છીએ તે પૂરા કરીએ છીએ'
દિલ્હી ચૂંટણી: અમિત શાહે બીજેપીનો ચૂંટણી ઢંઢેરો કર્યો જાહેર, કહ્યું- 'અમે જે વચન આપીએ છીએ તે પૂરા કરીએ છીએ'
અમદાવાદમાં Coldplay કોન્સર્ટ, 3800 પોલીસકર્મી તૈનાત, 400 CCTV સાથે NSG રાખશે ધ્યાન 
અમદાવાદમાં Coldplay કોન્સર્ટ, 3800 પોલીસકર્મી તૈનાત, 400 CCTV સાથે NSG રાખશે ધ્યાન 
ICC Men’s T20I Team: આઈસીસીએ જાહેર કરી 'ટી20 ટીમ ઓફ ધ યર', 4 ભારતીય ખેલાડીઓને સ્થાન 
ICC Men’s T20I Team: આઈસીસીએ જાહેર કરી 'ટી20 ટીમ ઓફ ધ યર', 4 ભારતીય ખેલાડીઓને સ્થાન 
Republic Day: પ્રજાસત્તાક દિવસ પર વીરતા પુરસ્કારોની જાહેરાત,942 સૈનિકોને મળશે એવોર્ડ
Republic Day: પ્રજાસત્તાક દિવસ પર વીરતા પુરસ્કારોની જાહેરાત,942 સૈનિકોને મળશે એવોર્ડ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં AAP-કોંગ્રેસના ગઠબંધન પર મંથન, ઇલેકશનમાં NCP પણ ઝંપલાવશે

Vishnu Gupta: અજમેર શરીફ દરગાહને શિવ મંદિર હોવાનો દાવો કરનારા હિન્દુ સેનાના વડા વિષ્ણુ ગુપ્તા પર ફાયરિંગ

લ્યો આવી ગયું AIથી ચાલતું  Credit Card, જાણો કોણે કર્યું  લોન્ચ અને તે કેવી રીતે કરશે કામ?

Republic Day 2025:  ગુજરાતના 11 પોલીસ અધિકારી સહિત આ મહાનુભાવોને  શ્રેષ્ઠ સેવા માટે  પુરસ્કારથી કરાશે સન્માનિત

Embed widget