શોધખોળ કરો

ભારતીય મહિલા ટીમે 2021 વનડે વર્લ્ડકપ માટે ક્વૉલિફાઇ કર્યુ, જાણો વિગતે

ભારત અને પાકિસ્તાની ટીમો કૂટનીતિક તનાણવા કારણે માત્ર આઇસીસી ટૂર્નામેન્ટમાં જ આમને સામને થાય છે

નવી દિલ્હીઃ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ વનડે ચેમ્પિયનશીપ રદ્દ થયા બાદ 2021માં યોજનારી આઇસીસી મહિલા વર્લ્ડ કપમાં પોતાની જગ્યા પાક્કી કરી લીધી છે. ભારતીય ટીમને પોતાના કટ્ટર હરિફ પાકિસ્તાન વિરુદ્ધ રમવા માટે સરકારની અનુમતી ન હતી મળી. ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ ગયા વર્ષે જુલાઇ અને નવેમ્બરની વચ્ચે રમાવવાની હતી, પણ આ સરકારની અનુમતી મળવા પર નિર્ભર હતી. બન્ને ટીમો વચ્ચે સીરીઝ રદ્દ થવાથી બન્નેને બરાબર પૉઇન્ટ વેચી દેવામાં આવ્યા હતા. આઇસીસીના એક નિવેદનમાં કહેવાયુ હતુ કે, ભારત અને પાકિસ્તાન વચ્ચેની સીરીઝના છઠ્ઠા તબક્કામાં સામેલ હતી. જેનુ આયોજન જુલાઇ અને નવેમ્બર 2019માં થવાનુ હતુ, પણ બન્ને ટીમો બોર્ડના સર્વશ્રેષ્ઠ પ્રયાસો બાદ પણ આ સીરીઝ ન હતી થઇ શકી. આનો અર્થ છે કે 2017માં ઉપવિજેતા રહેનારી ભારતીય મહિલા ટીમે ન્યૂઝીલેન્ડમાં 2021માં યોજનારા વર્લ્ડકપ માટે ક્વૉલિફાઇ કરી લીધુ છે. ભારતીય મહિલા ટીમે 2021 વનડે વર્લ્ડકપ માટે ક્વૉલિફાઇ કર્યુ, જાણો વિગતે ભારત અને પાકિસ્તાની ટીમો કૂટનીતિક તનાણવા કારણે માત્ર આઇસીસી ટૂર્નામેન્ટમાં જ આમને સામને થાય છે.
આઇસીસી મહિલા ચેમ્પિયનશીપમાં 2017થી 2020ની વચ્ચે બધી આઠ ટીમો એકબીજા વિરુદ્ધ ત્રણ ત્રણ મેચોની સીરીઝ રમી. યજમાન ન્યૂઝીલેન્ડ અને પૉઇન્ટ ટેબલ પર ટૉપ પર રહેનારી આગળની બધી ચારેય ટીમો આ વનડે ટૂર્નામેન્ટમાં સીધી ક્વૉલિફાઇ થઇ ગઇ છે. નિવેદન પ્રમાણે, ઓસ્ટ્રેલિયા 37 પૉઇન્ટ, ઇંગ્લેન્ડ 29 પૉઇન્ટ, દક્ષિણ આફ્રિકા 25 પૉઇન્ટ અને ભારત 23 પૉઇન્ટ સાથે ટૉપ ચારમાં ક્વૉલિફાઇ થઇ ગઇ છે. આ ઉપરાંત પાકિસ્તાન 19 પૉઇન્ટ, ન્યૂઝીલેન્ડ 17 પૉઇન્ટ, વેસ્ટઇન્ડિઝ 13 પૉઇન્ટ અને શ્રીલંકા 5 પૉઇન્ટ સાથે આ પૉઇન્ટ ટેબલમાં સામેલ થનારી અન્ય ટીમો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
Embed widget