શોધખોળ કરો

ભારતના આ ત્રણ ક્રિકેટરે આઈપીએલમાંથી જ અત્યાર સુધીમાં કરી છે 100 કરોડ રૂપિયાથી વધારેની કમાણી, જાણો કોણ છે આ ક્રિકેટરો

આઈપીએલની શરૂઆત રોહિત શર્માએ ડેક્કન ચાર્જીસ સાથે કરી હતી. બાદમાં 2011માં રોહિત શર્મા મુંબઈ ઇન્ડિયન્સ સાથે જોડાયો.

IPL 2020: અત્યાર સુધી આપણે ‘100 કરોડ ક્લબ’ શબ્દ સલમાન ખાનની ફિલ્મો અથવા અન્ય કોઈ એક્ટર કે એક્ટ્રેસની ફિલ્મો વિશે સાંભળ્યો છે. પરંતુ હવે આ જ શબ્દ ક્રિકેટમાં પણ સામાન્ય બની ગયો છે. હાલમાં આઈપીએલની 13મી સીઝન યૂએઈમાં રમાઈ રહી છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે આઈપીએલમાં અત્યાર સુધીમાં 100 કરોડ ક્લબ એટલે કે અત્યાર સુધીમાં 100 કરોડ પગાર તરીકે મળ્યા હોય એવા ત્રણ ખેલાડી છે. આવો જાણીએ આ ત્રણ ખેલાડી વિશે જેમને આઈપીએલ શરૂ થઈ ત્યારથી લઈને અત્યાર સુધીમાં કુલ 100 કરોડ કરતાં વધારે પગાર મળ્યો છે. 3. વિરાટ કોહલી ભારતના આ ત્રણ ક્રિકેટરે આઈપીએલમાંથી જ અત્યાર સુધીમાં કરી છે 100 કરોડ રૂપિયાથી વધારેની કમાણી, જાણો કોણ છે આ ક્રિકેટરો આ યાદીમાં ત્રીજા નંબર પર વિરાટ કોહલીનું નામ છે. વિરાટ કોહલીને આઈપીએલમાં અત્યાર સુધીમાં 126.2 કરોડ રૂપિયાનો પગાર મળ્યો છે. વિરાટ કોહલી 2008માં આરસીબી સાથે જોડાયો હતો અને અત્યાર સુધી તે આ જ ટીમ સાથે જોડાયેલ છે. વિરાટે અત્યાર સુધીમાં 177 મેચમાં કુલ 5412 રન ફટકાર્યા છે. તેનો સૌથી હાઈએસ્ટ સ્કોર 113 રન છે જે તેણે 2016માં કિંગ્સ ઇલેવન પંજાબ વિરૂદ્ધ માર્યા હતા. વિરાટ કોહલીને આરસીબીએ 2020માં 17 કરોડમાં ખરીદ્યો હતો. આ રકમ પ્રથમ સીઝનના 12 કરોડ કરતાં ઘણી વધારે છે. IPL 2020 પગાર – 17 IPL મનીબોલ રેન્ક – 3 IPL કુલ મનીબોલ પગાર – 126.2 Crores IPL 2020 ટીમ – Royal Challengers Bangalore (RCB) IPL રન – 5412 2. રોહિત શર્મા ભારતના આ ત્રણ ક્રિકેટરે આઈપીએલમાંથી જ અત્યાર સુધીમાં કરી છે 100 કરોડ રૂપિયાથી વધારેની કમાણી, જાણો કોણ છે આ ક્રિકેટરો કમાણીના મામલે રોહિત શર્મા બીજા નંબર પર છે. રોહિત શર્માએ અત્યાર સુધીમાં કુલ 131.6 કરોડ રૂપિયાની કમાણી છેલ્લા 13 વર્ષમાં કરી છે. આઈપીએલની શરૂઆત રોહિત શર્માએ ડેક્કન ચાર્જીસ સાથે કરી હતી. બાદમાં 2011માં રોહિત શર્મા મુંબઈ ઇન્ડિયન્સ સાથે જોડાયો. 2013માં તેણે ટીમ માટે કેટલીક મેચમાં કેપ્ટનશિપ કરી હતી અને ટીમને આઈપીએલ ટ્રોફી અપાવી હતી. રોહિત શર્માને વર્ષ 2020માં મુંબઈ ઇન્ડિયન્સે 15 કરોડમાં રિટેઇન કર્યો હતો. નોંધનીય છે કે, રોહિત શર્માને પ્રથમ સીઝનમાં માત્ર 3 કરોડ રૂપિયા મળ્યા હતા. IPL 2020 પગાર – 15 IPL મનીબોલ રેન્ક – 2 IPL કુલ મનીબોલ પગાર – 131.6 Crores IPL 2020 ટીમ – Mumbai Indians (MI) IPL રન – 4898 1. એમએસ ધોની ભારતના આ ત્રણ ક્રિકેટરે આઈપીએલમાંથી જ અત્યાર સુધીમાં કરી છે 100 કરોડ રૂપિયાથી વધારેની કમાણી, જાણો કોણ છે આ ક્રિકેટરો કમાણીના મામલે મહેન્દ્ર સિંહ ધોની ટોપ પર છે. ધોનીની આઇપીએલના 13 વર્ષમાં અત્યાર સુધીની કુલ કમાણી 137.8 કરોડ રૂપિયા પગાર તરીકે મળ્યા છે. ધોની ચેન્નઈ સુપરકિંગ્સ માટે 11 વર્ષ રમ્યો જ્યારે 2016 અને 2017માં ધોની રાઇઝિંગ પુને સુપરજાયન્ટ માટે રમ્યો હતો. આ બે વર્ષ દરમિયાન ચેન્નઈ સુપરકિંગ્સ અને રાજસ્થાન રોયલ્સને સસ્પેન્ડ કરવામાં આવી હતી. બાદમાં ધોની ફરી સીએસકે સાથે જોડાયો. સીએસકેએ 2020માં તેને 15 કરોડમાં રિટેન કર્યો હતો. તેનો પગાર પ્રથમ સીઝનના 6 કરોડ કરતાં 150 ટકા વધીને 15 કરોડ થઈ ગયો છે. IPL 2020 પગાર – 15 IPL મનીબોલ રેન્ક – 1 IPL કુલ મનીબોલ પગાર – 137.8 Crores IPL 2020 ટીમ –Chennai Super Kings (CSK) IPL રન – 4432

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

2026 એશિયા કપનું શેડ્યૂલ જાહેર, આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
2026 એશિયા કપનું શેડ્યૂલ જાહેર, આ દિવસે ભારત અને પાકિસ્તાન વચ્ચે મહામુકાબલો
Shubman Gill Injury: શ્રીલંકા ટેસ્ટ સિરીઝ પહેલાં શુભમન ગિલ થયો ઘાયલ, વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન
Shubman Gill Injury: શ્રીલંકા ટેસ્ટ સિરીઝ પહેલાં શુભમન ગિલ થયો ઘાયલ, વધ્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
IPL 2027 પહેલાં આ 3 ખેલાડીઓને રિલીઝ કરી શકે છે RCB:, જાણો કોનું પત્તુ કપાશે
શ્રીલંકા સિરીઝ પહેલાં શુભમન ગિલ સામે મોટું ટેન્શન, પ્લેઈંગ-11 પસંદ કરવી નહીં હોય આસાન
શ્રીલંકા સિરીઝ પહેલાં શુભમન ગિલ સામે મોટું ટેન્શન, પ્લેઈંગ-11 પસંદ કરવી નહીં હોય આસાન

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Embed widget