શોધખોળ કરો

IPL: ટેન્શનમાં આવી ગયેલો ક્યો ક્રિકેટર ઈ-સિગારેટ પીતો કેમેરામાં થઈ ગયો કેદ?

ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન એરોન ફિન્ચ શનિવારે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર અને રાજસ્થાન રૉયલ્સની વચ્ચે રમાયેલી મેચ દરમિયાન ઇ-સિગારેટ પીતો દેખાયો હતો

નવી દિલ્હીઃ યુએઇમાં રમાઇ રહેલી આઇપીએલ-13 દરમિયાન એરોન ફિન્ચની એક ખરાબ હરકત કેમેરામાં કેદ થઇ ગઇ છે. ઓસ્ટ્રેલિયાના બેટ્સમેન એરોન ફિન્ચ શનિવારે રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર અને રાજસ્થાન રૉયલ્સની વચ્ચે રમાયેલી મેચ દરમિયાન ઇ-સિગારેટ પીતો દેખાયો હતો. આ મેચમાં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરે સાત વિકેટે જીત મેળવી હતી, પરંતુ મેચની અંતિમ ઓવરમાં જ્યારે બેંગ્લૉરને 10 રનોની જરૂર હતી, કેમેરો બેંગ્લૉરના ડ્રેસિંગ રૂમ તરફ ગયો, અને ખેલાડીઓના ચહેરાઓને કેદ કરવામાં આવ્યા, ત્યારે ટેન્શનમાં આવી ગયેલા ફિન્ચને ઇ-સિગારેટ પીતો જોવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશ્યલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થયો અને લોકો અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ આપવા લાગ્યા હતા. ફિન્ચની આ ખરાબ હરકતથી સોશ્યલ મીડિયા પર લોકો ભડક્યા હતા, એક યૂઝરે ટ્વીટ કર્યુ- આઇપીએલ, શું ડ્રેસિંગ રૂમમાં ઇ-સિગારેટ પીવી માન્ય છે? રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉર, શું તમારી પાસે કહેવા માટે કંઇ છે. વિરાટ કોહલી ફિન્ચથી થોડોક આગળ ઉભો હતો, હું ચોક્કસપણે કહી શકીશ કે તેને આ જોયુ હશે, જે મે જોયુ. IPL: ટેન્શનમાં આવી ગયેલો ક્યો ક્રિકેટર ઈ-સિગારેટ પીતો કેમેરામાં થઈ ગયો કેદ? ઉલ્લેખનીય છે કે, આઇપીએલની 13મી સિઝનની 33મી મેચ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લૉરના નામે રહી, શનિવારે દુબઇમાં રાજસ્થાન રૉયલ્સને 7 વિકેટે હાર આપી હતી. આરસીબીએ 179/3 બનાવીને જીત હાંસલ કરી લીધી હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Lord's Pitch Report: IND vs ENG 3rd ODI માં કેવી રહેશે પિચ, બેટ્સમેનો અને બોલરોમાંથી કોને કરશે મદદ? જાણો વિગતે
Lord's Pitch Report: IND vs ENG 3rd ODI માં કેવી રહેશે પિચ, બેટ્સમેનો અને બોલરોમાંથી કોને કરશે મદદ? જાણો વિગતે
લોર્ડ્સમાં વિરાટ કોહલી તોડશે સચિનનો 19 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ! માત્ર આટલા રનની જરૂર
લોર્ડ્સમાં વિરાટ કોહલી તોડશે સચિનનો 19 વર્ષ જૂનો ઐતિહાસિક રેકોર્ડ! માત્ર આટલા રનની જરૂર
લોર્ડ્સ વનડે પહેલા ટીમ ઈન્ડિયામાં ફેરફાર: સુંદર આઉટ, આ સ્ટાર ઓલરાઉન્ડરની થઈ એન્ટ્રી
લોર્ડ્સ વનડે પહેલા ટીમ ઈન્ડિયામાં ફેરફાર: સુંદર આઉટ, આ સ્ટાર ઓલરાઉન્ડરની થઈ એન્ટ્રી
IND vs ENG: ત્રીજી વનડેમાં લોર્ડ્સ પર તૂટશે 4 મોટા રેકોર્ડ, વિરાટ અને રોહિત રચશે ઇતિહાસ
IND vs ENG: ત્રીજી વનડેમાં લોર્ડ્સ પર તૂટશે 4 મોટા રેકોર્ડ, વિરાટ અને રોહિત રચશે ઇતિહાસ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : હિંસક વારસો
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ફેક્ટરી કોનું પાપ ?
Ambalal Patel Prediction: વરસાદનો બીજો રાઉન્ડ ક્યારે? અંબાલાલ પટેલે તારીખ સાથે કરી મોટી આગાહી?
Ahmedabad Firecracker Factory Blast: અમદાવાદમાં મોતની ફેક્ટરીમાં પ્રચંડ બ્લાસ્ટ, 8 લોકોના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત
Gujarat Rain Forecast: દક્ષિણ ગુજરાતમાં વરસશે ધોધમાર વરસાદ: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ ફટાકડા બ્લાસ્ટમાં ચોંકાવનારા પર્દાફાશ, 2014માં પણ થયો હતો વિસ્ફોટ, લાયસન્સ થયું હતુ રદ્દ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
અમદાવાદ: દિવ્યાંગ પિતાએ ગુમાવ્યો આશાસ્પદ પુત્ર, ફટાકડા બ્લાસ્ટ બાદની કરૂણાંતિકા, 9નાં મૃત્યુ
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ગુજરાતના આ ઝોનમાં 24થી 26 જુલાઈ દરમિયાન વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
સુરતમાં વરસાદી આફત: વેસુમાં ઘૂંટણસમા પાણી ભરાતા લોકોનો ચક્કાજામ, ઉધના ગરનાળું પાણીમાં ગરકાવ
અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ
અમદાવાદ ફેકટરી બ્લાસ્ટમાં ચોંકાવનારા ખુલાસા, ફેક્ટરીમાં જ ગેસ સિલિન્ડર!, બંધ કરવાના રિપોર્ટ છતાં કોઇ કાર્યવાહી નહિ
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
PV સિંધુએ રચ્યો ઇતિહાસ...જાપાન ઓપન જીતનાર પ્રથમ ભારતીય બની, ફાઇનલમાં અકાને યામાગુચીને હરાવી
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
અમેરિકા સાથે યુદ્ધ વચ્ચે ઇરાની નેતા વચ્ચે આંતરિક વિખવાદ, ઇરાનમાં તખ્તાપલટના સંકેત
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
હોસ્પિટલમાં દાખલ સોનમ વાંગચુકની સ્થિતિ કેવી છે? ડોક્ટરોએ જાહેર કર્યું હેલ્થ બુલેટિન
Embed widget