શોધખોળ કરો

ધોનીને લાગ્યો મોટો ઝટકો, ચેન્નાઇની ટીમનો આ મેચ વિનર ખેલાડી થયો બહાર

સીએસકે ટીમ મેનેજમેન્ટે જાણકારી આપી છે કે, રાયડુ આગામી મેચ નહીં રમી શકે, પ્રથમ મેચનો હીરો રાયડુ રાજસ્થાન રૉયલ્સ વિરુદ્ધની મેચ પણ નહતો રમી શક્યો, અને સીએસકે આ મેચ 16 રનથી હારી ગઇ હતી

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રીમિયર લીગની 13મી સિઝન શરૂ થઇ ચૂકી છે. દરેક ટીમમાં મેચ વિનર ખેલાડીઓની વાપસી થઇ રહી છે, ત્યારે ધોનીને એક મોટો ઝટકો લાગ્યો છે. રિપોર્ટ છે કે ચેન્નાઇ સુપર કિંગ્સનો સૌથી મોટો મેચ વિનર ખેલાડી અંબાતી રાયડુ ઇજાના કારણે બહાર થઇ ગયો છે. રાયડુ આગામી દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ નહીં રમે. સીએસકે ટીમ મેનેજમેન્ટે જાણકારી આપી છે કે, રાયડુ આગામી મેચ નહીં રમી શકે, પ્રથમ મેચનો હીરો રાયડુ રાજસ્થાન રૉયલ્સ વિરુદ્ધની મેચ પણ નહતો રમી શક્યો, અને સીએસકે આ મેચ 16 રનથી હારી ગઇ હતી. સીએસકેના સીઇઓએ રાયડુની ઇજાને વધુ ગંભીર નથી ગણાવી, તેમને કહ્યું કે રાયડુ હેમસ્ટ્રિંગ ઇન્જરી સામે ઝઝૂમી રહ્યો છે, પર તેનુ વધુ એક મેચ ના રમવુ નક્કી છે, આ પછી રાયડુ પુરેપુરો રમવા માટે તૈયાર થઇ જશે. દિલ્હી સામેની મેચ બાદ ચેન્નાઇ સુપર કિંગ્સની ટીમને આરામનો મોકો મળશે, પછી સીએસકેની ટીમ આગામી અઠવાડિયે 2 ઓક્ટોબરે સનરાઇઝર્સ હૈદરાબાદ સામે મેદાનમાં ઉતરશે. રૈનાની ગેરહાજરીમાં રાયડુ સીએસકેના મીડલ ઓર્ડરનો મહત્વનો ખેલાડી બની ગયો છે.રાયડુએ પ્રથમ મેચમાં 71 રનની જબરદસ્ત ઇનિંગ રમી હતી. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ

દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી

કેટલા વાગે શરૂ થશે ભારત-શ્રીલંકા પ્રથમ ટેસ્ટ, ક્યારે અને ક્યાં જોવા મળશે LIVE?

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
દેવદત્ત પડિકલે શ્રીલંકા સામે ફટકારી પ્રથમ ટેસ્ટ સદી, સૌરવ ગાંગુલીના ખાસ ક્લબમાં એન્ટ્રી
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા

Embed widget