શોધખોળ કરો

KKR vs CSK: ચેન્નઈએ કોલકાતાને 6 વિકેટથી હરાવ્યું, જાડેજાની તોફાની બેટિંગ

ઋતુરાજ ગાયકવાડે 53 બોલની ઇનિંગ્સ દરમિયાન 6 ફોર અને 2 સિક્સની મદદથી 72 રન કર્યા હતા.જાડેજાએ 11 બોલમાં 31 રન બનાવ્યા હતા.

IPL 2020: આઈપીએલની 49મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નઈ સુપરકિંગ્સ વચ્ચે દુબઈ ખાતે રમાઈ રહી છે. ચેન્નઈએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ 20 ઓવરમાં 5 વિકેટે 172 રન બનાવ્યા હતા. લક્ષ્યાંનો પીછો કરતા ચેન્નઈની ટીમ 20 ઓવરમાં 4 વિકેટે જીત મેળવી હતી. જાડેજાએ આક્રમક બેટિંગ કરતા અંતિમ બોલે સિક્સ ફટકારી ટીમને જીત અપાવી હતી. જાડેજાએ 11 બોલમાં 31 રન બનાવ્યા હતા. ચેન્નઈ માટે ઋતુરાજ ગાયકવાડે 53 બોલની ઇનિંગ્સ દરમિયાન 6 ફોર અને 2 સિક્સની મદદથી 72 રન કર્યા હતા. તેણે લીગમાં પોતાની બીજી ફિફટી મારી હતી. કોલકાતા તરફથી નીતીશ રાણાએ શાનદાર બેટિંગ કરતા 61 બોલમાં 10 ફોર અને 4 સિક્સ સાથે 87 રન બનાવ્યા હતા. જ્યારે શુભમન ગિલ 26, દિનેશ કાર્તિક 21 રન બનાવ્યા હતા. ચેન્નઈ તરફથી લુંગી ગિડીએ બે વિકેટ ઝડપી હતી અને મિચેલ સેન્ટનર, રવિન્દ્ર જાડેજા અને કરન શર્માએ એક એક વિકેટ લીધી હતી. કોલકાતા નાઈટ રાઈડર્સ : શુભમન ગિલ, સુનિલ નારાયણ, નીતીશ રાણા, રાહુલ ત્રિપાઠી, ઓઇન મોર્ગન (કેપ્ટન), દિનેશ કાર્તિક (વિકેટકીપર), રિન્કુ સિંહ, પેટ કમિન્સ, લોકી ફર્ગ્યુસન, કમલેશ નાગરકોટી અને વરુણ ચક્રવર્તી ચેન્નઈ સુપરકિંગ્સ : ઋતુરાજ ગાયકવાડ, શેન વોટ્સન, અંબાતી રાયુડુ, એન. જગદીશન, એમએસ ધોની (વિકેટકીપર/કેપ્ટન), રવિન્દ્ર જાડેજા, મિચેલ સેન્ટનર, સેમ કરન, દિપક ચહર, લુંગી ગિડી અને કર્ણ શર્મા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
Embed widget