શોધખોળ કરો

IPL 2020: RCBના યુવા ખેલાડી દેવદત્ત પડીક્કલે રચ્યો ઈતિહાસ, ધવન-ઐયરની ક્લબમાં થયો સામેલ

RCB એ પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 152 રન બનાવ્યા હતા. કોહલીની ટીમ તરફથી દેવદત્ત પડીક્કલે 44 બોલમાં 50 રન, ડિવિલિયર્સે 21 બોલમાં 35 રન અને વિરાટ કોહલીએ 24 બોલમાં 29 રનનું યોગદાન આપ્યું હતું.

અબુ ધાબી:  ક્રિકેટના મહાકુંભ IPL 2020નો 55મો મુકાબલો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહ્યો છે. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે રોયલ ચેલેન્જર્સ બેંગલોર સામે ટોસ જીતીને બોલિંગ લીધી છે. RCB એ પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 7 વિકેટના નુકસાન પર 152 રન બનાવ્યા હતા. કોહલીની ટીમ તરફથી દેવદત્ત પડીક્કલે 44 બોલમાં 50 રન, ડિવિલિયર્સે 21 બોલમાં 35 રન અને વિરાટ કોહલીએ 24 બોલમાં 29 રનનું યોગદાન આપ્યું હતું. આ દરમિયાન દેવદત્ત પડીક્કલે મહત્ત્વનું યોગદાન અનોખો રેકોર્ડ બનાવ્યો. તેણે લીગમાં ચોથી ફિફટી મારી હતી. આ સાથે તે આઈપીએલમાં એનકેપ્ડ ભારતીય ખેલાડી સૌથી વધુ ફિફ્ટી મારનારો ત્રીજો ખેલાડી બની ગયો છે. 2008માં દિલ્હી ડેરડેવિલ્સ તરફથી શિખર ધવને 4 અને 2015માં દિલ્હી ડેરડેવિલ્સ તરફથી રમતા શ્રેયસ ઐયરે પણ 4 ફિફ્ટી ફટકારી હતી.
દિલ્હીની આજની મેચની ટીમ: શિખર ધવન, પૃથ્વી શો, અજિંક્ય રહાણે, શ્રેયસ ઐયર (કેપ્ટન), ઋષભ પંત(વિકેટકીપર), માર્કસ સ્ટોઈનિસ, ડેનિયલ સેમ્સ, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કગીસો રબાડા, અને એનરિચ નોર્તજે બેંગ્લોરની આજની ટીમ: દેવદત્ત પડિક્કલ, જોશ ફિલિપ, વિરાટ કોહલી (કેપ્ટન), એબી ડિવિલિયર્સ (વિકેટકીપર), શિવમ દુબે, ક્રિસ મોરિસ, વી. સુંદર, શાહબાઝ અહેમદ, ઇસુરુ ઉદાના મોહમ્મદ સિરાજ અને યુઝવેન્દ્ર ચહલ Coronavirus: રાજ્યમાં આજે થયેલા કુલ મોતના 75% આ બે શહેરમાં જ નોંધાયા, જાણો વિગત ડીસાઃ બંગલામાં 2 યુવતીઓ યુવકો સાથે હતી શારીરિક સુખ માણવામાં વ્યસ્ત ને પોલીસ ત્રાટકી, જાણો શું શું મળી આવ્યું ?
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget