શોધખોળ કરો

ડીસાઃ બંગલામાં 2 યુવતીઓ યુવકો સાથે હતી શારીરિક સુખ માણવામાં વ્યસ્ત ને પોલીસ ત્રાટકી, જાણો શું શું મળી આવ્યું ?

આ અંગેની વિગતો એવી છે કે, ડીસા પોલીસને સાર ટાઉનશીપ સોસાયટી ભાગ-2માં કૂટણખાનું ચાલતું હોવાની બાતમી મળી હતી. આ બાતમીને આધારે પોલીસે બે ડમી ગ્રાહક મોકલ્યા હતા.

ડીસાઃ બનાસકાંઠા જિલ્લામાં એક જ મહિનામાં બીજું કૂટણખાનું ઝડપાયું છે. ડીસા પોલીસે કૂટણખાના પર રેડ કરી બે મહિલા સહિત પાંચ લોકોને ઝડપી પાડ્યા હતા. જ્યારે સ્થળ પરથી કોન્ડોમ, એચઆઇવી કીટ સહિત 20 હજાર રૂપિયાનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો હતો. આરોપી સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગતો એવી છે કે, ડીસા પોલીસને સાર ટાઉનશીપ સોસાયટી ભાગ-2માં કૂટણખાનું ચાલતું હોવાની બાતમી મળી હતી. આ બાતમીને આધારે પોલીસે બે ડમી ગ્રાહક મોકલ્યા હતા અને ડમી ગ્રાહકે કૂટણખાનાની જગ્યાએ પહોંચીને ઇશારો કરતાં જ પોલીસે દરોડા પાડ્યા હતા. આ રેડ દરમિયાન બે યુવતીઓ અને ત્રણ યુવકો રંગેહાથ ઝડપાઇ ગયા હતા. પોલીસે દેહ વ્યાપારનો ધંધો કરતી બે મહિલાઓ સહિત કુલ પાંચ લોકોની અટકાયત કરી છે. પાંચેય આરોપીઓ સામે ઇમોરલ ટ્રાફિક પ્રિવેંશન એકટ મુજબનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ દરોડામાં પોલીસે પૂજા ટિકચંદ શ્રીમાળી, અશોક ચમનભાઈ, શંકર પુરાભાઈ ચૌધરી, અલ્પેશ રુઘનાથભાઈ દેલવાડિયા અને મહેશ સોનારામ પુરોહિતની ધરપકડ કરી છે. Gujarat Corona Cases Update:  રાજ્યમાં આજે 875 કેસ નોંધાયા, કુલ સંકમિતોની સંખ્યા 1.74 લાખને પાર ભરૂચઃ શિક્ષકે વિદ્યાર્થીઓને ગ્રુપમાં મોકલી દીધા અશ્લીલ વીડિયો, વાલીઓએ શિક્ષકના કર્યા કેવા હાલ ? યુવતી હનીમૂન માટે ગઈ તો પ્રેમીને પણ બોલાવી લીધો, બંને હોટલમાં મનાવતાં રંગરેલિયાં, ડિવોર્સ લેવા બંનેએ શું બનાવ્યો ભયંકર પ્લાન ?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર

વંદનાબા ચુડાસમાને શૂટિંગમાં 'જયદિપસિંહજી સિનિયર એવોર્ડ', નાયબ મુખ્યમંત્રીના હસ્તે સન્માન

ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ

પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાડીપૂરનું પોસ્ટમોર્ટમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
આગામી 3 કલાકમાં આ જિલ્લાઓમાં તૂટી પડશે મુશળધાર વરસાદ! 3 જિલ્લામાં રેડ અને 26 માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, સાંજે તૂટી પડશે વરસાદઃ કામ વગર બહાર ન નીકળવા તંત્રની અપીલ
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
શહેરો કરતાં ગામડાઓમાં મોંઘવારી વધી, છૂટક ફુગાવો વધીને 4.45%, જાણો શું-શું થયું મોંઘું?
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
પાટણમાં દોઢ કલાકના ધોધમાર વરસાદથી જળબંબાકાર: હાઈવે અને ગરનાળામાં ભરાયા પાણી
Gujarat Rain: ગુજરાતમાં એક સાથે 5 સિસ્ટમ સક્રીય, આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે

ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

Anand Niketan School: નાસ્તામાંથી કાચના ટુકડો મળ્યાના મામલે, DEOએ કોન્ટ્રાક્ટર સામે ફરિયાદના આપ્યાં આદેશ

યુટ્યુબર્સને મોટો ફટકો! હવે કમાણી કરવા માટે વોચ ટાઇમ અને શોર્ટ્સ વ્યૂઝ બમણા કરવા પડશે

Embed widget