શોધખોળ કરો

IPL 2020: SRH અને RCB વચ્ચેની મેચમાં થયો રેકોર્ડ્સનો વરસાદ, જાણો વિગતે

એરોન ફિંચ આઠ આઈપીએલ ફ્રેન્ચાઈઝીઓ માટે રમનાર પ્રથમ ખેલાડી બની ગયો છે.

IPL 2020 SRH vs RCB: આઈપીએલ 2020ની ત્રીજી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરે સનરાઈઝર્સ હૈદ્રાબાદને 10 રને હાર આપી. કોહલીની આરસીબીએ પ્રથમ રમતા દેવદત્ત પડ્ડિકલ અને એબી ડિવિલિયર્સની હાફ સેન્ચુરીના જોરે 20 ઓવરમાં 163 રન બનાવ્યા હતા. તેના જવાબમાં સનરાઈઝરર્સ હૈદ્રાબાદની ટીમ 19.4 ઓવરમાં 153 રનમાં ઓલકાઉટ થઈ ગઈ. આવો જાણીએ આ મેચમાં ક્યા ક્યા રેકોર્ડ્સ બન્યા અને તૂટ્યા. 200 છગ્ગ ફટકારનાર બીજો બેટ્સમેન બન્યો એબી ડિવિલિયર્સ એબી ડિવિલિયર્સે આ મેચમાં 51 રન બનાવ્યા. જેમાં બે છગ્ગા પણ ફટકાર્યા હતા. આ સાથે જ તે આરબીસી માટે 200 છગ્ગા ફટકારના નાર બીજો ખેલાડી બની ગોય છે. તેના નામે 201 છગ્ગા છે. જ્યારે આ યાદીમાં 239 છગ્ગા સાથે ગ્રિસ ગેલ પ્રથમ ક્રમ પર છે. ડેબ્યૂ મેચમાં હાફ સેન્ચુરી ફટકારનાર બીજો ખેલાડો આરીબીસી માટે દેવદત્ત પડ્ડિકુલે 56 રનની શાનદાર ઇનિંગ રમી. આ સાથે આઈપીએલમાં ડેબ્યૂ મેચમાં હાશ સેન્ચુરી ફટકારનાર તે બીજો ખેલાડી બની ગોય છે. આ પહેલા શ્રીવત્સ ગોસ્વામીએ ડેબ્યૂ મેચમાં હાફ સેન્ચુરી ફટકારી હતી. સાથે પડ્ડિકલ આરસીબી માટે ડેબ્યૂ મેચમાં સૌથી વધારે રના બનાવનાર બીજો ખેલાડી બની ગયો છે. આ યાદીમાં ક્રિસ ગેલ પ્રથમ નંબર પર છે. છેલ્લી 10 મેચમાં RCB વિરૂદ્ધ પ્રથમ વખત ડબલ ફીગરમાં ન રમી શક્યો વોર્નર એસઆરએચના કેપ્ટન ડેવિડ વોર્નર આ મેચમાં છ રન બનાવીને આઉટ થયા. આમ આરસીબી વિરૂદ્ધ છેલ્લી 10 મેચમાં તે પ્રથમ વખત ડબલ ફીગર સુધી ન પહોંચી શક્યો. આ પહેલાની 9 ઇનિંગમાંથી આઠ ઇનિંગમાં વોર્નરે 50 કરતાં વધારે રન બનાવ્યા હતા. આ સાથે જ એરોન ફિંચ આઠ આઈપીએલ ફ્રેન્ચાઈઝીઓ માટે રમનાર પ્રથમ ખેલાડી બની ગયો છે. આ મામલે દિનેશ કાર્તિક અને પાર્થિવ પટેલ છ-છ ફ્રેન્ચાઈઝી સાથે બીજા નંબર પર છે. આ મેચમાં કેપ્ટન તરીકે કોહલીએ 50મી જીત નોંધાવી છે. કોહલી કેપ્ટન તરીકે 111 મેચમાંથી 50 મેચમાં જીત નોંધાવી છે. આઈપીએલમાં કેપ્ટન તરીકે સૌથી વધારે મેચ જીતવાનો રેકોર્ડ એમએસ ધોનીના નામે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
એશિયા કપ 2026 માટે ટીમ ઈન્ડિયા જાહેર: શ્રેયંકા પાટિલ આઉટ, પ્રેમા રાવતનો સમાવેશ
બુમરાહ ઈજાગ્રસ્ત! ટીમ ઈન્ડિયામાં કોણ લેશે જગ્યા? 4 ઘાતક બોલરો વચ્ચે જંગ, BCCI કરશે જાહેરાત
બુમરાહ ઈજાગ્રસ્ત! ટીમ ઈન્ડિયામાં કોણ લેશે જગ્યા? 4 ઘાતક બોલરો વચ્ચે જંગ, BCCI કરશે જાહેરાત
અભિષેક શર્માએ વનડેમાં ફટકારી બેવડી સદી, 91 બોલમાં બનાવ્યા 233 રન
અભિષેક શર્માએ વનડેમાં ફટકારી બેવડી સદી, 91 બોલમાં બનાવ્યા 233 રન

વિડિઓઝ

Ambaji Accident: અંબાજીમાં CNG પમ્પ પર અકસ્માત, ઇકોએ ટક્કર મારતા એકનું મોત
Kheda Home Collapse : ઠાસરામા મકાનની દીવાલ ધરાશાયી, 2ના મોત
Chandipura Virus : રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી વધુ એક બાળકનું મોત
Hun To Bolish : હું તો બોલીશ : આ આફત માટે જવાબદાર કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપના સાંસદ થયા લાલઘૂમ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
Rain Forecast: ગુજરાતમાં ફરી ક્યારે આવશે વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલે કરી મૂશળધાર વરસાદની આગાહી
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
IND vs SL: ઈજાગ્રસ્ત બુમરાહ શ્રીલંકા સામેની ટેસ્ટ સીરિઝમાંથી બહાર, આકિબ નબીને મળ્યું સ્થાન
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર, કોર્ટેનો નિર્ણય
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
દારૂના નશામાં પોલીસ કર્મીઓએ ગાળા-ગાળી કર્યાનો ભરૂચના સાંસદ મનસુખ વસાવાનો આરોપ
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
અમેરિકામાં જંગલમાં લાગી પ્રચંડ આગ, અનેક ઘરો આગની ઝપેટમાં
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
5 ઓગસ્ટે કર્ક રાશિમાં બનશે બુધાદિત્ય રાજયોગ, 4 રાશિઓને કારકિર્દી અને આર્થિક ક્ષેત્રે મળી શકે છે મોટી સફળતા
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Share Market Today: શેરબજારમાં હરિયાળી, તેજી સાથે ઓપનિંગ, સેન્સેક્સ 78,800ને પાર, નિફ્ટીમાં પણ જોરદાર ઉછાળો
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Manjalpur Bypoll Result 2026: માંજલપુર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપ આગળ, જાણો કોંગ્રેસને કેટલા મળ્યા મત?
Embed widget