શોધખોળ કરો

RCBની જીત પર ખુશ થયા કેપ્ટન વિરાટ કોહલી, આ ખેલાડીના કર્યા ભરપેટ વખાણ

આરસીબીએ પ્રથમ બેટિંગ કરતાં દેવદત્ત પડિકલ અને ડિવિલિયર્સે હાફ સેન્ચુરીના જોરે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા.

IPL 2020: ઇન્ડિયન પ્રીમિયર લીગ સીઝન 13ના ત્રીજા મેચમાં આરસીબીએ સનરાઈઝર્સ હૈદ્રાબાદને 10 રનથી માત આપીને જીતની સાથે પોતાની શરૂઆત કરી છે. વિતેલા સીઝનમાં પોતાના શરૂઆતના 6 મેચ હારનારી આરબીસી માટે આ જીત કોઈ ડ્રીમ સ્ટાર્ટથી ઓછી નથી. શાનદાર શરૂઆતથી ખુશ વિરાટ કોહલીએ જીતનો શ્રેય પોતાના સ્પિનર બોલર યુજવેન્દ્ર ચહલને આપ્યો છે. વિરાટ કોહલીએ કહ્યું, “આ શાનદાર છે, કારણ કે વિતેલા વર્ષે અમે માત્ર હારનારી સાઈડ જ ઉભા હતા, પરંતુ હવે પરિણામ બદલાઈ ગયા છે. અમે એક ટીમ તરીકે સારું રમી હ્યા છીએ અને તેનું પરિણામ જીત તરીકે જોવા મળ્યું છે.” વિરાટે ચહલના સ્પેલને ટર્નિંગ પોઇન્ટ ગણાવ્યો છે. તેણે કહ્યું કે, “ચહલ અમારે માટે શાનદાર સાબિત થયો. ચહલે પૂરી મેચ બદલી નાંખી. ચહલે સાબિત કર્યું કે, શા માટે તે વિશ્વનો સૌથી સારા સ્પિનર્સમાંથી એક છે. હલે આક્રમક બોલિંગ કરી અને મેચ અમારી તરફ કરી.” વિરાટે ઓપનિંગ પાર્ટનરશિપને પણ મહત્ત્વપૂર્ણ ગણાવી. આરસીબીના કેપ્ટને કહ્યું, “દેવદત્ત અને ફિંચ બન્નેએ શાનદાર શરૂઆત અપાવી. ડિવિલિયર્સની બેટિંગના જોરે અમને 160ના સ્કોર સુધી પહોંચવામાં મદદ મળી. દુબુએ અંતિમ ઓવરમાં જે રીતે બોલિંગ કરી તે અમારા માટે સારી સાબિત થઈ.” જણાવીએ કે, આરસીબીએ પ્રથમ બેટિંગ કરતાં દેવદત્ત પડિકલ અને ડિવિલિયર્સે હાફ સેન્ચુરીના જોરે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 162 રન બનાવ્યા. ટાર્ગેટનો પીછો કરતાં વાર્નરેની ટીમ 19.4 ઓવરમાં 152 રન પર ઓલઆઉટ થઈ ગઈ. ચહલે 4 ઓવરમાં 18 રન આપીને ત્રણ વિકેટ લેવા માટે મેન ઓફ ધ મેચ એવોર્ડ આપવામાં આવ્યો.

ટોપ સ્ટોરી

T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ
મુંબઈમાં FDAનો સપાટો, મેકડોનાલ્ડ્સ સહિત 13 ફૂડ આઉટલેટ્સના લાઇસન્સ સસ્પેન્ડ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
Weather Forecast: દેશના 17 રાજ્યોમાં આજે ગાજવીજ સાથે વરસશે વરસાદ, IMDનું એલર્ટ
Embed widget