શોધખોળ કરો
Advertisement
KKR vs RCB Live: કોલકાતા નાઈટ રાઈડર્સ અને બેંગ્લુરુ વચ્ચે એલિમિનેટર મુકાબલો
IPL 2021, Match 58, CSK vs RCB: IPL 2021 માં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે એલિમિનેટર મેચ રમાશે.
IPL 2021, Match 58, CSK vs RCB: IPL 2021 માં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે એલિમિનેટર મેચ રમાશે. આ મેચ હારનાર ટીમનો પ્રવાસ ટૂર્નામેન્ટમાં સમાપ્ત થશે, જ્યારે વિજેતા ટીમ ફાઇનલમાં પહોંચવા માટે દિલ્હી કેપિટલ્સ (DC) નો સામનો કરશે. બંને ટીમો આ મેચ જીતવા અને અંતિમ રેસમાં રહેવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે. કેકેઆર અને આરસીબીની ટીમોએ આ સિઝનમાં સારું પ્રદર્શન કરીને પ્લેઓફમાં સ્થાન મેળવ્યું છે, તેથી આ મેચ ખૂબ જ રોમાંચક થવાની અપેક્ષા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
ગાંધીનગર
Advertisement