શોધખોળ કરો

IPL 2022: આ તારીખથી શરૂ થશે IPL 2022, જાણો ક્યાં રમાશે પ્રથમ મુકાબલો

IPL 2022 Update: અહેવાલ મુજબ ભારતીય ક્રિકેક કંટ્રોલ બોર્ડે આઈપીએલ 2022ની તારીખ નક્કી કરી દીધી છે.આ વખતે 10 ટીમો કુલ મળીને 74 મુકાબલા રમશે.

IPL 2022: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022ની તૈયારી શરૂ થઈ ગઈ છે. બીસીસીઆઈએ આગામી વર્ષે રમાનારી ટુર્નામેન્ટના શેડ્યૂલ ફાઈનલ કરી દીધું હોવાના અહેવાલ છે. થોડા દિવસ પહેલા બીસીસીઆઈ સેક્રેટરી જય શાહ ટુર્નામેન્ટ ભારતમાં રમાશે તેવી જાહેરાત કરી હતી.

કઈ તારીખથી શરૂ થશે આઈપીએલ 2022

અહેવાલ મુજબ ભારતીય ક્રિકેક કંટ્રોલ બોર્ડે આઈપીએલ 2022ની તારીખ નક્કી કરી દીધી છે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ 2 એપ્રિલ ચેન્નઈમાં રમાશે. આ વખતે 10 ટીમો કુલ મળીને 74 મુકાબલા રમશે. ટુર્નામેન્ટની ફાઈનલ જૂનના પ્રથમ સપ્તાહમાં રમાશે.

આ વખતે 10 ટીમો લેશે ભાગ

આઈપીએલની ગત બે સીઝન યુએઈમાં રમાઈ હતી. 2021માં કોરોનાના કારણે આઈપીએલ ભારતમાં સ્થગિત થયા બાદ દુબઈ ખસેડવામાં આવી હતી. બીસીસીઆઈએ આ વખતે આઈપીએલમાં 10 ટીમો ઉતારવાનો ફેંસલો કર્યો છે. અમદાવાદ અને લખનઉ બે નવી ટીમોનો સમાવેશ કરાયો  છે.

IPL 2021નો ખિતાબ મહેન્દ્ર સિંહ ધોનીના કેપ્ટનશિપવાળી ચેન્નઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને હરાવીને જીત્યો હતો. ડિફેન્ડિંગ ચેમ્પિયન હોવાના કારણે પ્રથમ મેચમાં સીએસકેનો સામનો પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ સાથે થશે. ક્રિકબઝના રિપોર્ટ પ્રમાણે, બીસીસીઆઈમાં આગામી સીઝન 60થી વધારે દિવસો ચલાવવા પર સહમતિ બની ગઈ છે. જૂનના પ્રથમ સપ્તાહમાં ફાઈનલ મેચ યોજાશે, જેની સંભવિત તારીખ 4 કે 5 જૂન છે.

આ વખતની આઈપીએલમાં શું છે ખાસ

આ વખતે આઈપીએલમાં મેગા ઓક્શન ખાસ છે. ચાર ખેલાડીઓને દરેક ટીમ રિટેન કરી શકે છે. બાકીના ખેલાડી ઓક્શનમાં જશે. ટીમો તેમનું પ્લાનિંગ કરી રહી છે. અમદાવાદ અને લખનઉની ટીમના આગમનથી રોમાંચ વધશે. આ બંને ટીમો પોતાની ટીમમાં કયા ખેલાડીનો સમાવેશ કરશે તેના પર પણ ઓક્શનમાં નજર રહેશે.

આ પણ વાંચોઃ ભાજપના સાંસદ પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે દિલ્હી પોલીસને કરી ફરિયાદ, ISIS કાશ્મીર તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી

Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 

Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો

હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News: વડોદરાના શિનોરમાં સરકારી કર્મચારીઓ અનિયમિત આવતા હોવાથી અરજદારોને હાલાકીBIG News: ભાજપના જ સાંસદે ગરીબોને અપાતા અનાજમાં થતી ભેળસેળનો કર્યો પર્દાફાશGir Somnath News | સોમનાથમાં ગૌશાળાનું દબાણ હટાવવા નોટિસ અપાતા કોળી સમાજમાં આક્રોશAhmedabad NRI Murder Case : અમદાવાદમાં NRI દીપક પટેલનો હત્યારો ઝડપાયો, કોણ છે આરોપી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
હાઈ યુરિક એસિડ પર કાબૂ મેળવવા કરો આ ડ્રાય ફ્રૂટ્સનું સેવન, થશે ફાયદા 
દુનિયાભરમાં  જેનો  ક્રેઝ છે એ કોલ્ડપ્લે અમદાવાદમાં યોજાશે, ટિકિટ માટે પડાપડી, જાણો શું છે coldplay

Ahmedabad:ઇસ્કોન પ્લેટિનમમાં ભીષણ આગ, સારવાર દરમિયાન મહિલાનું મૃત્યુ, 22 લોકો સારવાર હેઠળ

Fire:ઝાંસીમાં ભયંકર દુર્ઘટના, મેડિકલ કોલેજના શિશુ વોર્ડમાં ભીષણ આગ લાગતા, 10 બાળકો જીવતા સળગ્યાં, કરૂણ મૃત્યુ

કુંભ મેળામાં શું શું થાય છે, ગંગા કિનારે કેમ ભેગા થાય છે લાખો લોકો? એક વિગતવાર અહેવાલ

Embed widget