શોધખોળ કરો

IPL 2022, Mega Auction Players List:ધોનીથી લઇને વિરાટ કોહલી સુધી, રિટેન થયેલા ખેલાડીઓની સંપૂર્ણ યાદી, કોને મળ્યા સૌથી વધુ રૂપિયા?

ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022ના મેગા ઓક્શન અગાઉ તમામ 10 ટીમોએ રિટેન્શન લિસ્ટ સામે આવી ચૂક્યું છે.

નવી દિલ્હીઃ ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022ના મેગા ઓક્શન અગાઉ તમામ 10 ટીમોએ રિટેન્શન લિસ્ટ સામે આવી ચૂક્યું છે. કેએલ રાહુલને લખનઉ ટીમે સૌથી વધુ 17 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. વિરાટ કોહલી, એમએસ ધોની અને રોહિત શર્મા જેવા દિગ્ગજ ખેલાડીઓને પણ ફ્રેન્ચાઇઝી ટીમોએ મોટી કિંમતમાં રિટેન કર્યા છે.

ચેન્નઇ સુપર કિંગ્સે ચાર ખેલાડીઓને રિટેન કર્યા છે. જાડેજાને 16 , ધોનીને 12, મોઇન અલીને 8 અને ઋતુરાજ ગાયકવાડને 6 કરોડમા ખરીદ્યા છે. મુંબઇ ઇન્ડિયન્સે રોહિત શર્માને 16, જસપ્રીત બુમરાહને 12, સૂર્ય કુમાર યાદવ 8 અને કેરોન પોલાર્ડને છ કરોડમાં રિટેન કર્યા છે.દિલ્હી કેપિટલ્સે ઋષભ પંતને 16, અક્ષર પટેલને 9. પૃથ્વી શોને 7.5 અને એનરિક નોર્તઝેને 6.5 કરોડ રૂપિયામાં ખરીદ્યા છે.

પંજાબ કિંગ્સે મયંક અગ્રવાલને 12, અર્શદીપ સિંહને ચાર કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. કોલકત્તા નાઇટ રાઇડર્સે આન્દ્રે રસેલને 12, વરુણ ચક્રવર્તી 8, વેંકટેશ ઐય્યર 8 અને સુનીલ નારેનને 6 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.રાજસ્થાન રોયલ્સે સંજૂ સૈમસનને 14 , જોસ બટલરને 10 અને યશસ્વી જયસ્વાલને 4 કરોડ રૂપિયામાં રિટેન કર્યા છે.સનરાઇઝર્સ હૈદરાબાદે કેન વિલિયમ્સનને 14, અબ્દુલ સમદને ચાર, ઉમરાન મલિકને ચાર કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે વિરાટ કોહલીને 15 કરોડ, ગ્લેન મેક્સવેલનને 11 કરોડ, મોહમ્મદ સિરાજને સાત કરોડ રૂપિયામાં ખરીદ્યા છે.લખનઉની ટીમે લોકેશ રાહુલને 17 કરોડ રૂપિયામાં ખરીદી કેપ્ટન બનાવ્યો છે. તે સિવાય માર્ક સ્ટોઇનિસને 9.2 કરોડ અને રવિ બિશ્નોઇને ચાર કરોડ રૂપિયામાં ખરીદ્યા છે. અમદાવાદની ટીમે હાર્દિક પંડ્યાને 15 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. તે સિવાય રાશિદ ખાનને 15 કરોડ અને ઓપનર શુભમન ગિલને આઠ કરોડ રૂપિયામાં ખરીદ્યો છે.

જ્યોતિષની સાચી ભવિષ્યવાણીએ એક એન્જિનિયરને કરોડોપતિ બનાવી દીધો, જાણો શું છે એસ્ટ્રોટોક અને તેની સફળતાની કહાણી

Electric Cycle: 3 રૂપિયામાં 100 કિલોમીટર સુધી ચાલશે આ ઈલેક્ટ્રિક સાઇકલ, LED ડિસ્પ્લે અને ડિસ્ક બ્રેક જેવા ફીચર પણ મળશે

Covid-19 Omicron: શું એક જ વ્યક્તિને બે વખત સંક્રમિત કરી શકે છે ઓમિક્રોન ? જાણો વિગત

Deepika Padukone Fitness: દીપિકા પાદૂકોણ જેવું ફિગર ઈચ્છતા હોય તો ફોલો કરો આ ડાયેટ અને વર્કઆઉટ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે

Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો

IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા

ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ

વિડિઓઝ

Rajasthan News: રાજસ્થાનના સીકરમાં ટ્રક સાથે અથડાઈ શ્રદ્ધાળુઓની બસ, ત્રણ ગુજરાતીના મોત
Hun To Bolish : હું તો બોલીશઃ ખાતરમાં ગોલમાલનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશઃ આંગણવાડી અને આશાવર્કરનું શોષણ કેમ ?
BJP MLA Protest : ભાજપના મહિલા ધારાસભ્ય પર કેમ બગડ્યા લોકો?
Gujarat Patidar : પાટીદારોની સરકાર સાથે બેઠક , શું કરાઈ માંગણી?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Surat: સુરતમાં રાજ ટેક્સટાઈલ માર્કેટના સાતમા માળે લાગી ભીષણ આગ, ફાયર ફાઇટર ઘટનાસ્થળે
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
Amazon: અમેઝોન ભારતમાં ₹3.14 લાખ કરોડનું કરશે રોકાણ, 2030 સુધી  10 લાખ નોકરીઓનું સર્જન કરવાનો દાવો
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
IndiGo Flights Cancelled: અમદાવાદ એરપોર્ટ પરથી ઈન્ડિગોની 12 ફ્લાઈટ્સ આજે કેન્સલ, સેંકડો મુસાફરો રઝળ્યા
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
ક્યારે અને ક્યાં રમાશે ભારત-દક્ષિણ આફ્રીકા વચ્ચે બીજી T20I મેચ, ક્યાં જોવા મળશે Live પ્રસારણ
Whatsapp પર આ ભૂલ કરશો તો સીધા પહોંચી જશો જેલ, જાણો કઈ કઈ બાબતોની રાખવી જોઈએ સાવધાની

IPL 2026 મીની ઓક્શન લિસ્ટમાં  BCCI એ અચાનક 9 ખેલાડીઓને કેમ કર્યા સામેલ, જાણો કારણ 

એલોન મસ્કની ટેસ્લાને મોટો ફટકો; ભારતમાં નથી વેચાઈ રહી કાર, આ વિદેશી કંપનીએ EV માર્કેટમાં મારી બાજી!

Youtube પર ગોલ્ડન બટન મળ્યા પછી કેટલી થાય છે કમાણી, તેના પર કેટલો લાગે છે ટેક્સ?

Embed widget