શોધખોળ કરો

Deepika Padukone Fitness: દીપિકા પાદૂકોણ જેવું ફિગર ઈચ્છતા હોય તો ફોલો કરો આ ડાયેટ અને વર્કઆઉટ

બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ (Deepika Padukone)તેના ટોન ફિગર માટે જાણીતી છે. આજે લાખો છોકરીઓ તેના જેવુ ફિગર કરવા ઈચ્છે છે.

Deepika Padukone Fitness and Diet Plan: બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ (Deepika Padukone)તેના ટોન ફિગર માટે જાણીતી છે. આજે લાખો છોકરીઓ તેના જેવુ ફિગર કરવા ઈચ્છે છે. જોકે, દીપિકા પોતાને ફિટ રાખવા માટે ઘણી મહેનત કરે છે. માત્ર વર્કઆઉટ જ નહીં પરંતુ દીપિકા પાદુકોણ પોતાના ડાયટને લઈને પણ ઘણી સતર્ક રહે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દીપિકા પાદુકોણ તેના દિવસની શરૂઆત મધ અને લીંબુનો રસ મિશ્રિત એક ગ્લાસ નવશેકું પાણી પીને કરે છે.

Deepika Padukone Diet Plan:બ્રેકફાસ્ટમાં દીપિકા પ્રોટીનયુક્ત ફૂડ ખાવાનું પસંદ કરે છે, જેમાં ઈંડા વ્હાઈટ અને એક ગ્લાસ દૂધ હોય છે. આ સિવાય તેને સાઉથ ઈન્ડિયન ફૂડ પણ ખૂબ જ પસંદ છે.

લંચ:  બપોરે દીપિકા પાદુકોણ 2 રોટલી અને કોઈપણ મોસમી શાકભાજી ખાય છે. કેટલીકવાર તે શેકેલી માછલી પણ ખાય છે.

રાત્રિભોજન: રાત્રિભોજન મોટે ભાગે હળવા રાખવામાં આવે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેના ડિનરમાં સૂપ, ચિકન સૂપ, બાફેલા શાકભાજી અને ઘણું બધું સલાડ સામેલ છે.

Deepika Padukone like Badminton and dance:ફિટનેસ માટે યોગા ઉપરાંત, દીપિકા પાદુકોણ તેની ફિટનેસ રૂટિનના ભાગરૂપે કાર્ડિયો એક્સરસાઇઝ, પિલેટ્સ, વેઇટ ટ્રેઇનિંગ, સ્વિમિંગ અને વૉકને પોતાના ફીટનેસ રુટીન હિસ્સો બનાવી રાખે  છે. આપણે બધા જાણીએ છીએ કે દીપિકા પાદુકોણ બેડમિન્ટન ખેલાડી પણ રહી ચુકી છે. જોકે, ફિલ્મોમાં દેખાયા પછી પણ તેણે બેડમિન્ટન રમવાનું બંધ કર્યું નથી. આ રમત દીપિકાને ફિટ રાખવામાં ઘણી મદદ કરે છે. આ સિવાય જ્યારે તેને જીમમાં જવું પડતું નથી ત્યારે દીપિકા અડધો કલાક ડાન્સ કરે છે.

બૉલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ (Deepika Padukone) પોતાની આગામી ફિલ્મ 'ગહરાઇયાં'ને લઇને ખુબ ચર્ચામાં છે. તાજેતરમાં ફિલ્મનુ ટ્રેલર લૉન્ચ થયુ છે, આમાં દીપિકા પાદુકોણે એકથી એક હૉટ સીન આપ્યા છે. ફિલ્મનુ ટીઝર રિલીઝ થઇ ચૂક્યુ છે, અને આમાં દીપિકા પાદુકોણે લગ્ન બાદ પહેલીવાર આટલા બૉલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Happy new year 2025:  અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો

શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 

Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ

Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Happy New Year 2025: ગુજરાત-દેશ અને દુનિયામાં આતશબાજી સાથે નવા વર્ષ 2025નું જોરદાર સ્વાગતHun To Bolish : હું તો બોલીશ : નગર નહીં 'નર્ક' પાલિકા!Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ગઈ મારી જમીન?Bhavnagar Police : આગચંપી અને તોડફોડ કરનાર આરોપીનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Happy new year 2025:  અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
Happy new year 2025: અલવિદા 2024! ભારતમાં નવા વર્ષનું ભવ્ય સ્વાગત કરાયું, આખો દેશ જશ્નમાં ડૂબ્યો
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Nostradamus Prediction 2025: નાસ્ત્રેદમસે વર્ષ 2025ને લઈ કરી છે આ મોટી ભવિષ્યવાણીઓ 

બજારમાં આવવાની હતી કેન્સર-ડાયાબિટીસની નકલી દવા, CDSCOએ 6.6 કરોડની ફેક મેડિસિન કરી જપ્ત 

ગુજરાત પોલીસમાં  ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ

Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો

Embed widget