શોધખોળ કરો

IPL હરાજીઃ તોફાની બેટિંગ કરતા આ ‘શાહરૂખ ખાન’ને લેવા થશે પડાપડી, ધોનીની છે તેના પર નજર, જાણો ક્યાં કરી હતી સ્ફોટક બેટિંગ ?

શાહરૂખ ખાન તમિલનાડુનો ખેલાડી છે. ભારતમાં સ્થાનિક ટીમો વચ્ચે રમાતી ટી 20 સેમ્પિયનશીપ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ટી-20 ફાઇનલમાં 7 બોલમાં 18 રન ફટકારી પ્રકાશમાં આવ્યો હતો.

મુંબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) માટે આજે ગુરૂવારે બપારે પછી થનારી હરાજીમાં ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ અને ગ્લેન મેક્સવેલની ઊંચી બોલી લાગી શકે છે. સાથે સાથે ભારતવના કેટલાક યુવા ક્રિકેટરો પર પણ સોની નજર છે. સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં શાનદાર દેખાવ કરનારા સ્થાનિક ખેલાડીઓને પણ ફ્રેન્ચાઈઝી ઉંચા ભાવે ખરીદી શકે છે ને તેમાં એક શાહરૂખ ખાન છે. શાહરૂખ ખાનને ધોનીની ટીમ  ખરીદી શકે છે. શાહરૂખ ખાન તમિલનાડુનો ખેલાડી છે. ભારતમાં સ્થાનિક ટીમો વચ્ચે રમાતી ટી 20 સેમ્પિયનશીપ સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની ટી-20 ફાઇનલમાં 7 બોલમાં 18 રન ફટકારી પ્રકાશમાં આવેલો શાહરૂખ તોફાની બેટ્સમેન તરીકે જાણીતો છે. આ પહેલાં શાહરૂખે તમિલનાડુની ટીમને સેમી ફાઇનલ માટે ક્વોલિફાઈ કરવામાં પણ મહત્ત્વની ઇનિંગ્સ રમી હતી. તેણે ક્વાર્ટર ફાઇનલમાં હિમાચલ પ્રદેશ સામે ફક્ત 19 બોલમાં 40 રન ફટકારી તમિલનાડુને વિજય અપાવ્યો હતો. શાહરૂખ સ્વાભાવિક રીતે ચેન્નાઈ સુપરકિંગ્સની નજરમાં હશે, કારણ કે ગયા વર્ષે ટીનું પર્ફોર્મન્સ નબળું હતું. ઓસ્ટ્રેલિયા સામેની સિરઝ જીતના હીરોને પહેલી બે ટેસ્ટમાં ના રમાડ્યો ને હવે પડતો મૂક્યો,  BCCIનો  વિચિત્ર નિર્ણય IPL 2021 Auction: દાવ પર લાગશે 291 ખેલાડીઓની કિસ્મત, બપોરે 3 વાગ્યાથી શરૂ થશે હરાજી
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સરકારે માન્યું પેપર લીક થયું

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ: ધોરાજી અને આસપાસના વિસ્તારમાં રેલમછેલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ

Gujarat Rain:  સુરત, નવસારી, વલસાડ અને દમણમાં હવામાન વિભાગે અતિભારે વરસાદની કરી આગાહી

Crypto Hacking: ક્રિપ્ટોકરન્સીના રોકાણકારો જોખમમાં, 6 મહિનામાં 1 અબજ ડોલરથી વધુની ચોરી
Crypto Hacking: ક્રિપ્ટોકરન્સીના રોકાણકારો જોખમમાં, 6 મહિનામાં 1 અબજ ડોલરથી વધુની ચોરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Update । રાજ્યના 8 જિલ્લામાં પડશે ભારેથી અતિભારે વરસાદKutch Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે કચ્છ જિલ્લામાં વરસાદRajkot। Mansukh Saghathiya । કૌભાંડી મનસુખ સાગઠીયાનો રેલો પહોંચ્યો ગાંધીનગરSurat News । રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયાનું સુરતને લઇ મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સરકારે માન્યું પેપર લીક થયું
NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, સરકારે માન્યું પેપર લીક થયું
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ: ધોરાજી અને આસપાસના વિસ્તારમાં રેલમછેલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ: ધોરાજી અને આસપાસના વિસ્તારમાં રેલમછેલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
Gujarat Rain:  સુરત, નવસારી, વલસાડ અને દમણમાં હવામાન વિભાગે અતિભારે વરસાદની કરી આગાહી
Gujarat Rain:  સુરત, નવસારી, વલસાડ અને દમણમાં હવામાન વિભાગે અતિભારે વરસાદની કરી આગાહી
Crypto Hacking: ક્રિપ્ટોકરન્સીના રોકાણકારો જોખમમાં, 6 મહિનામાં 1 અબજ ડોલરથી વધુની ચોરી
Crypto Hacking: ક્રિપ્ટોકરન્સીના રોકાણકારો જોખમમાં, 6 મહિનામાં 1 અબજ ડોલરથી વધુની ચોરી
Surat News: રાજ્યમાં વધુ એક સ્કૂલ વાન પલ્ટી, સુરતના કીમ-ઓલપાડ રોડ પર બની ઘટના

Gujarat Monsoon: રાજ્યમાં આગામી 3 કલાક અહીં ભારે પવન સાથે તૂટી પડશે વરસાદ, જાણો વિગત

Gujarat Politics:  શું ભાજપના આ દિગ્ગજ નેતા બનશે રાજ્યના  નાયબ મુખ્યમંત્રી? જાણો મીડિયા સમક્ષ શું કરી સ્પષ્ટતા?

Fee Hike: GMERS કૉલેજોમાં ફી વધારા મુદ્દે શક્તિસિંહ ગોહિલનું નિવેદન, ગરીબનો દીકરો ડૉક્ટર બને તેવી વ્યવસ્થા થાય

Embed widget