શોધખોળ કરો

IPLની રમવા દુબઇ પહોંચી આ ટીમો, કેટલા દિવસ રહેવુ પડશે ક્વૉરન્ટાઇનમાં ને કેટલીવાર થશે કૉવિડ-19 ટેસ્ટ, જાણો વિગતે

આરસીબીની ટીમ 13મી સિઝન રમવા માટે દુબઇ પહોંચી ગઇ છે, વળી, રાજસ્થાન, પંજાબ અને કોલકત્તાની ટીમ 19 સપ્ટેમ્બરે જ દુબઇ પહોંચી ગઇ હતી. બીસીસીઆઇ અનુસાર દરેક ટીમના સભ્યોને ઓછામાં ઓછા બે વાર કોરોનાનો ટેસ્ટ કરાવવો પડશે

નવી દિલ્હીઃ આઇપીએલ 13ની સિઝનમાં ભાગ લેવા માટે ઇન્ડિયન પ્રીમિયર લીગની ચાર ટીમો દુબઇ પહોંચી ગઇ છે. આ ટીમોમાં રૉયલ ચેલેન્જર્સ બેગ્લુરું, રાજસ્થાન રૉયલ્સ, કોલકત્તા નાઇટરાઇડર્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ સામેલ છે. આઇપીએલમાં ભાગ લેનારા તમામ ખેલાડીઓ, અધિકારીઓને બીસીસીઆઇ દ્વારા જાહેર કરાવામાં આવેલી ગાઇડલાઇન પ્રમાણે ત્યાં નિયમનુ પાલન કરવુ પડશે. આરસીબીની ટીમ 13મી સિઝન રમવા માટે દુબઇ પહોંચી ગઇ છે, વળી, રાજસ્થાન, પંજાબ અને કોલકત્તાની ટીમ 19 સપ્ટેમ્બરે જ દુબઇ પહોંચી ગઇ હતી. બીસીસીઆઇ અનુસાર દરેક ટીમના સભ્યોને ઓછામાં ઓછા બે વાર કોરોનાનો ટેસ્ટ કરાવવો પડશે. આઇપીએલ 2020ની સિઝન ભારતની જગ્યાએ આ વખતે યુએઇમાં રમાવવાની છે. આઇપીએલની 13મી સિઝન આ વખતે કૉવિડ-19ના કારણે દુબઇમાં રમાવવાની છે, આ લીગની મેચો અહીં ત્રણ શહેર અબુધાબી, દુબઇ અને શારજહાંમાં 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બરની વચ્ચે રમાશે. IPLની રમવા દુબઇ પહોંચી આ ટીમો, કેટલા દિવસ રહેવુ પડશે ક્વૉરન્ટાઇનમાં ને કેટલીવાર થશે કૉવિડ-19 ટેસ્ટ, જાણો વિગતે નોંધનીય છે કે, આઇપીએલ 2020ની સિઝન માટે વીવોની જગ્યાએ ડ્રીમ 11 મુખ્ય સ્પૉન્સર બની ગઇ છે. ડ્રીમ 11એ લગભગ સાડા ચાર મહિનાના કૉન્ટ્રાક્ટ માટે 222 કરોડ રૂપિયાની બોલી લગાવીને ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)નુ ટાઇટલ સ્પૉન્સર હાંસલ કરી લીધુ છે. ડ્રીમ 11 પહેલા જ છેલ્લા કેટલાક વર્ષોથી આઇપીએલના પ્રયોજન સાથે જોડાયેલા છે, આઇપીએલ ગર્વનિંગ કાઉન્સિલના ચેરમેન બ્રિજેશ પટેલે જણાવ્યુ કે ડ્રીમ 11એ 222 કરોડ રૂપિયાની બોલીની સાથે અધિકાર હાંસલ કરી લીધો છે. IPLની રમવા દુબઇ પહોંચી આ ટીમો, કેટલા દિવસ રહેવુ પડશે ક્વૉરન્ટાઇનમાં ને કેટલીવાર થશે કૉવિડ-19 ટેસ્ટ, જાણો વિગતે
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 

Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ

Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 

Nostradamus Prediction 2025: નાસ્ત્રેદમસે વર્ષ 2025ને લઈ કરી છે આ મોટી ભવિષ્યવાણીઓ 
Nostradamus Prediction 2025: નાસ્ત્રેદમસે વર્ષ 2025ને લઈ કરી છે આ મોટી ભવિષ્યવાણીઓ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નગર નહીં 'નર્ક' પાલિકા!Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં ગઈ મારી જમીન?Bhavnagar Police : આગચંપી અને તોડફોડ કરનાર આરોપીનો પોલીસે વરઘોડો કાઢ્યોMehsana News: મહેસાણામાં વધુ એક યુવતીનું પ્રતિબંધિત દોરીએ કાપ્યું ગળુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
શિક્ષકો માટે મોટા સમાચાર,  HTAT મુખ્ય શિક્ષકો માટે જિલ્લા ફેર બદલીનો કાર્યક્રમ જાહેર 
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Happy New Year 2025: ક્રિસમસ આઇલેન્ડ પર નવા વર્ષની ઉજવણી, ન્યૂઝીલેન્ડમાં પણ જશ્ન શરુ
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Surat: સુરતના હજીરામાં કંપનીમાં લાગી ભીષણ આગ, ચારના મોત, 6 લોકો ઈજાગ્રસ્ત 
Nostradamus Prediction 2025: નાસ્ત્રેદમસે વર્ષ 2025ને લઈ કરી છે આ મોટી ભવિષ્યવાણીઓ 
Nostradamus Prediction 2025: નાસ્ત્રેદમસે વર્ષ 2025ને લઈ કરી છે આ મોટી ભવિષ્યવાણીઓ 
ગુજરાત પોલીસમાં  ફરજ બજાવતા વધુ 240  ASIને  PSI તરીકે બઢતી અપાઈ

Baba Vanga Predictions : 2025માં આ રાશિઓ થઈ જશે માલામાલ, બાબા વેંગાની ભવિષ્યવાણી વાંચી લો

ITR નહીં ફાઈલ  કરનારા લોકોને મોટી રાહત, આ તારીખ સુધી લંબાવાઈ ડેડલાઈન 

BSNL ની ન્યૂ યર 2025 ધમાકા ઓફર, 120 GB ડેટા સાથે મળશે આ લાભ, જાણો

Embed widget