શોધખોળ કરો

India vs Ireland Predicted Playing 11: આવતીકાલે ભારત અને આયરલેન્ડ વચ્ચે પ્રથમ ટી-20 મેચ, આવી હોઇ શકે છે ટીમ ઇન્ડિયાની Playing 11

આયરલેન્ડ સામે ટીમ ઇન્ડિયા ટોપ ઓર્ડરમાં ઘણા યુવા ખેલાડીઓને તક આપી શકે છે

India vs Ireland Predicted Playing 11: ભારતીય ક્રિકેટ ટીમ આયરલેન્ડ સામે બે મેચની ટી-20 સીરિઝ રમશે. આ સીરીઝ માટે કેપ્ટન તરીકે હાર્દિક પંડ્યાની પસંદગી કરાઇ છે. આ સીરીઝમાં ઘણા યુવા ખેલાડીઓ ડેબ્યૂ કરી શકે તેવી સંભાવના છે.

આ હશે ટોપ ઓર્ડર

આયરલેન્ડ સામે ટીમ ઇન્ડિયા ટોપ ઓર્ડરમાં ઘણા યુવા ખેલાડીઓને તક આપી શકે છે. ઇશાન કિશન અને ઋતુરાજ ગાયકવાડ ઓપનિંગ કરી શકે છે. બંન્ને ખેલાડીઓએ તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકા સામેની ટી20 શ્રેણીમાં પણ ઓપનિંગ કર્યું હતું. સાથે જ રાહુલ ત્રિપાઠી ત્રીજા નંબરે બેટિંગમાં ઉતરી શકે છે. રાહુલ ત્રિપાઠીની પ્રથમવાર ટીમ ઇન્ડિયામાં પસંદગી કરવામાં આવી છે.

આ ખેલાડીઓ મિડલ ઓર્ડરમાં હશે

કેપ્ટન હાર્દિક પંડ્યા બેટિંગ ઓર્ડરને મજબૂત કરશે. આ સિવાય સૂર્યકુમાર યાદવ અને દિનેશ કાર્તિકને પણ પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવી શકે છે. કાર્તિકે હાલમાં જ ટીમ ઈન્ડિયામાં શાનદાર વાપસી કરી છે. આ સિવાય દીપક હુડ્ડા પ્લેઇંગ 11માં પણ જોવા મળી શકે છે.

આ હશે બોલિંગ લાઇન અપ

બોલિંગમાં ભૂવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલને સ્થાન મળી શકે છે. તે સિવાય ઉમરાન મલિક પ્રથમ વખત ટીમ ઈન્ડિયા તરફથી રમતો જોવા મળી શકે છે. આ સિવાય અન્ય બોલર માટે અર્શદીપ સિંહ અને હર્ષલ પટેલ વચ્ચે જંગ જામશે.

પ્રથમ T20 માટે ટીમ ઈન્ડિયાના સંભવિત 11

 હાર્દિક પંડ્યા (કેપ્ટન), ઈશાન કિશન, ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, દિનેશ કાર્તિક (વિકેટકીપર), યુઝવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક

Kiara Advani:કિઆરાએ સિદ્ધાર્થ મલ્હોત્રા સાથેના સબંધો પર તોડ્યુ મૌન, રિલેશનશિપને લઈ કહી આ વાત

Samsung Galaxy M52 5G : સ્નૈપડ્રેગન પ્રોસેસરવાળો સેમસંગનો આ સ્માર્ટફોન મળી રહ્યા છે 9000 રૂપિયા સસ્તો

Fixed Deposit : બેન્કિંગ સેક્ટરના મોટા સમાચાર, છેલ્લા બે અઠવાડિયામાં 9 બેંકોએ FDના વ્યાજદરોમાં વધારો કર્યો

SBI Balance Check: SBI બેન્કના ગ્રાહકો આ 4 પદ્ધતિથી બેન્ક બેલેન્સ ચેક કરી શકે છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ

શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી

રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો

Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર

ABP Premium

વિડિઓઝ

હાથરસ દુર્ઘટનાની તપાસમાં થયો ચૌકાવનારો ખુલાસો, આ કારણે બની બેકાબૂ ભીડ અને આખરે 116 લોકોના ગયા જીવGujarat Rain Data | ગુજરાતમાં 24 કલાકમાં 178 તાલુકામાં વરસાદ, સૌથી વધુ લાખણીમાં 11 ઇંચ વરસાદ ખાબક્યોHu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
આજે રાજ્યના 11 જિલ્લામાં ઓરેન્જ તો 4 જિલ્લામાં યલો એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
શું ન્યાય વેચાઉ છે? દિલ્હી હાઈકોર્ટે બળાત્કારના કેસની FIR રદ કરવાનો ઇનકાર કર્યો, પૈસા લઈને સમાધાન માન્ય નથી
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
રાજ્યનાં 178 તાલુકામાં મેઘાની જમાવટ, બનાસકાંઠાના લાખણીમાં સાંબેલાધાર 11 ઇંચ વરસાદ ખાબક્યો
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
Share Market Opening 3 July: શેર બજારે નવો ઇતિહાસ રચ્યો, સેન્સેક્સ પહેલીવાર 800000 ને પાર
સાયબર ક્રાઈમ કરનારા આરોપીઓમાં મોટાભાગે ગ્રેજ્યુએટ, ભણેલા ગણેલા યુવાનો આ દલદલમાં કેમ ફસાઈ રહ્યા છે?

Rain Forecast: દેશના આ રાજ્યોમાં આગામી 24 કલાકમાં ભારે પવન સાથે  વરસાદની આગાહી, 13 રાજ્યોમાં એલર્ટ

દિલ્હી-રાજસ્થાન સહિત 17 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આસામમાં પૂરથી 11 લાખ લોકો પ્રભાવિત

કરોડો પગારદાર વર્ગ માટે મોટા સમાચાર, 10 વર્ષ પછી પીએફ પર બજેટમાં થઈ શકે છે આ જાહેરાત

Embed widget