શોધખોળ કરો

IPL Auction 2021: પ્રથમ વખત IPLમાં રમનારો આ ખેલાડી 14 કરોડ રૂપિયામાં વેચાયો, જાણો તેના વિશે

24 વર્ષના આ ખેલાડીના વનડે કરિયરની વાત કરીએ તો રિચર્ડસને અત્યાર સુધીમાં ઓસ્ટ્રેલિયા માટે 13 વનડે મેચ રમી છે.

પંજાબે ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર રિચર્ડસનને 14 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. 24 વર્ષના આ બોલરે અત્યાર સુધી આઈપીએલનો ભાગ નથી લીધો. રિચર્ડસનની બેસ પ્રાઈઝ 50 લાખ રૂપિયા હતી. ઓસ્ટ્રેલિયા માટે રમતો આ ખેલાડી બિગ બેશ લીગમાં પર્થ સ્કોર્ચર્સ માટે રમે છે. હાલમાં જ સમાપ્ત થયેલી બિગ બેશ લીગમાં રિચર્ડસન સૌથી વધુ વિકેટ લેનાર બોલર રહ્યો હતો. તેણે આ લીગમાં 17 મેચમાં 29 વિકેટ ઝડપી હતી. આવો જાણીએ કોણ છે રિચર્ડસન
રિચર્ડસન ઓસ્ટ્રેલિયાનો યુવા બોલર છે તેણે વનડે ક્રિકેટમાં માત્ર 19 વર્ષની ઉંમરમાં ડેબ્યૂ કર્યું હતું. અંતરરાષ્ટ્રીય કરિયરમાં હાલમાં શરૂઆત કરનાર રિચર્ડસને બે ટેસ્ટ મેચ રમી છે અને તેમાં 6 વિકેટ ઝડપી છે. તેનું સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન ટેસ્ટમાં 45 રન આપી પાંચ વિકેટ છે. 24 વર્ષના આ ખેલાડીના વનડે કરિયરની વાત કરીએ તો રિચર્ડસને અત્યાર સુધીમાં ઓસ્ટ્રેલિયા માટે 13 વનડે મેચ રમી છે. આ 13 મેચમાં તેણે 92 રન બનાવ્યા છે સાથે 24 વિકેટ ઝડપી છે. ટી20 કરિયરમાં તેણે 9 મેચમાં 9 વિકેટ ઝડપી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Embed widget