શોધખોળ કરો

ICC બોલરો પર મહેરબાન, ODI નો નવો નિયમ બેટ્સમેન માટે ખતરો, અહીં સમજો 

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ખૂબ જ ટૂંક સમયમાં નવા નિયમો લાગુ કરી શકે છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, ODI ક્રિકેટમાં 2-બોલના નિયમમાં મોટો ફેરફાર થવાનો છે.

ICC New Rules 2025: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) ખૂબ જ ટૂંક સમયમાં નવા નિયમો લાગુ કરી શકે છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર, ODI ક્રિકેટમાં 2-બોલના નિયમમાં મોટો ફેરફાર થવાનો છે. છેલ્લા ઘણા વર્ષોથી આ મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે કે સફેદ બોલના ક્રિકેટમાં બોલરો માટે કંઈ બચ્યું નથી. હવે જો આ નવો નિયમ લાગુ કરવામાં આવે તો તે બોલરો માટે મદદરૂપ થઈ શકે છે. Cricbuzz માં પ્રકાશિત એક અહેવાલ મુજબ, આવતા મહિનાથી ODI મેચોમાં નવા નિયમો લાગુ કરી શકાય છે, પરંતુ આ નવા નિયમો શું છે અને તેનો અમલ કેવી રીતે કરવામાં આવશે.

સૌ પ્રથમ, જાણો કે ICC કયો નવો નિયમ લાગુ કરવા જઈ રહી છે. વાસ્તવમાં જૂના નિયમ મુજબ ODI મેચની એક ઇનિંગમાં બંને છેડાથી અલગ-અલગ બોલથી બોલિંગ કરવામાં આવતી હતી. આનો અર્થ એ થયો કે દરેક બોલ સાથે 25-25 ઓવર ફેંકવામાં આવતી હતી. હવે જો નવો નિયમ લાગુ કરવામાં આવે છે તો તેના અનુસાર 1-34 ઓવરથી બંને છેડાથી 2 અલગ-અલગ બોલનો ઉપયોગ કરવામાં આવશે. પરંતુ 35મી ઓવરથી ફિલ્ડિંગ ટીમે બેમાંથી એક બોલ પસંદ કરવાનો રહેશે.

ICC બોલરો પ્રત્યે મહેરબાન

જ્યારે પહેલા 25-25 ઓવર બંને બોલથી ફેંકાતી હતી, હવે 35મી ઓવરથી ફક્ત એક જ બોલનો ઉપયોગ કરવામાં આવશે. હવે પ્રશ્ન એ છે કે બોલરોને આનો ફાયદો કેવી રીતે થશે ? બંને છેડાથી નવા બોલના ઉપયોગને કારણે  ODI મેચોમાં રિવર્સ સ્વિંગ ભાગ્યે જ જોવા મળતું હતું, પરંતુ આ નવા નિયમ સાથે છેલ્લી 10 ઓવરમાં રિવર્સ સ્વિંગ જોવા મળશે.

ઘણીવાર એવો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે બંને છેડાથી નવા બોલના નિયમને કારણે બેટ્સમેન ODI મેચોમાં પ્રભુત્વ મેળવવા લાગ્યા છે. જો કોઈ પણ પરિસ્થિતિમાં મેચની વચ્ચે બોલ બદલવો પડે તો મેચની પરિસ્થિતિ મુજબ તે જ બોલ આપવાનો પ્રયાસ કરવામાં આવશે.     

હાલ તો લાગી રહ્યું છે કે જો ICC દ્વારા બોલનો આ નવો નિયમ લાગુ કરવામાં આવશે તો તેનો બોલરોને  મહત્વનો ફાયદો થઈ શકે છે. જ્યારે આ નવો નિયમ બેટ્સમેનો માટે ડેન્જર સાબિત થઈ શકે છે.            

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget