શોધખોળ કરો

LSG vs RR: રાજસ્થાને લખનૌને 7 વિકેટે હરાવ્યું,સેમસન અને ધ્રુવની ફિફ્ટી

LSG vs RR Score Live Updates: આજે લખનૌ સુપર જાયન્ટ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એકાના સ્ટેડિયમમાં મેચ રમાશે. આ મેચ સંબંધિત લાઇવ અપડેટ્સ અહીં વાંચી શકાય છે.

LIVE

Key Events
LSG vs RR: રાજસ્થાને લખનૌને 7 વિકેટે હરાવ્યું,સેમસન અને ધ્રુવની ફિફ્ટી

Background

23:18 PM (IST)  •  27 Apr 2024

રાજસ્થાને લખનૌને 7 વિકેટે હરાવ્યું

LSG vs RR: રાજસ્થાન રોયલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 7 વિકેટે હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા લખનૌએ 196 રન બનાવ્યા હતા. જવાબમાં રાજસ્થાને 19 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. રાજસ્થાન માટે સેમસન અને જુરેલે શાનદાર પ્રદર્શન કર્યું હતું. સંજુએ 33 બોલમાં અણનમ 71 રન બનાવ્યા હતા. તેણે 7 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. ધ્રુવ જુરેલે 34 બોલમાં અણનમ 52 રન બનાવ્યા હતા. જોસ બટલર 34 રન બનાવીને આઉટ થયો હતો. યશસ્વી 24 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. લખનૌ તરફથી યશ ઠાકુર, સ્ટોઈનિસ અને અમિત મિશ્રાએ 1-1 વિકેટ લીધી હતી.

22:42 PM (IST)  •  27 Apr 2024

રાજસ્થાને 100 રનનો આંકડો પાર કર્યો

રાજસ્થાનની ઈનિંગની 12 ઓવર પૂરી થઈ ગઈ છે. ટીમે 100 રનનો આંકડો પાર કરી લીધો છે. રાજસ્થાને 3 વિકેટ ગુમાવીને 110 રન બનાવ્યા છે. તેને જીતવા માટે 87 રનની જરૂર છે. સંજુ સેમસન 20 રન બનાવીને રમી રહ્યો છે. ધ્રુવ જુરેલ 14 રન બનાવીને ક્રિઝ પર છે.

22:25 PM (IST)  •  27 Apr 2024

રાજસ્થાને 9 ઓવરમાં 78 રન બનાવ્યા

રાજસ્થાન રોયલ્સની ત્રીજી વિકેટ પડી. રિયાન પરાગ 11 બોલમાં 14 રન બનાવીને આઉટ થયો હતો. તેણે એક સિક્સર ફટકારી. અમિત મિશ્રાએ રિયાનને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. રાજસ્થાને 9 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 78 રન બનાવ્યા છે. ટીમને જીતવા માટે 66 બોલમાં 119 રનની જરૂર છે.

22:23 PM (IST)  •  27 Apr 2024

યશસ્વી જયસ્વાલ પેવેલિયન પરત ફર્યો

રાજસ્થાન રોયલ્સને બીજો આંચકો લાગ્યો છે. માર્કસ સ્ટોઇનિસે યશસ્વી જયસ્વાલને આઉટ કર્યો છે. યશસ્વી જયસ્વાલે 18 બોલમાં 24 રન બનાવ્યા હતા. હવે રાજસ્થાન રોયલ્સનો સ્કોર 7 ઓવર પછી 2 વિકેટે 63 રન છે.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

આ તારીખ સુધીમાં ગુજરાતને મળશે નવા પ્રદેશ પ્રમુખ, રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બદલાશે 

PM Kisan: PM મોદીએ 9.8 કરોડ ખેડૂતોના ખાતામાં નાંખ્યો 2000 રૂપિયાનો 19મો હપ્તો,  ફટાફટ કરી લો ચેક...

GUJCET-2025ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જાણો કઈ તારીખે યોજશે પરીક્ષા

માતા-પિતા માટે ચેતવણીરુપ કિસ્સો: સ્કૂલ વેન ચાલકની ગંભીર બેદરકારીથી માસૂમ વિદ્યાર્થિની ઈજાગ્રસ્ત

ABP Premium

વિડિઓઝ

Shaktisinh Gohil: 64 વર્ષ બાદ અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળશેGujarat Assembly Session 2025: વિધાનસભામાં ગુંજ્યો હોસ્પિટલકાંડ, આરોગ્યમંત્રીએ શું કર્યો ખુલાસો?Congress MLA Protest: 'પગમાં દુખાવો હતો, હાર્ટનું ઓપરેશન કર્યું... દર્દી ગુજરી ગયો...'Gujarat Accident : ગુજરાતમાં અકસ્માતની વણઝાર , અલગ અલગ અકસ્માતમાં 17ના મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આ તારીખ સુધીમાં ગુજરાતને મળશે નવા પ્રદેશ પ્રમુખ, રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બદલાશે 
આ તારીખ સુધીમાં ગુજરાતને મળશે નવા પ્રદેશ પ્રમુખ, રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બદલાશે 
PM Kisan: PM મોદીએ 9.8 કરોડ ખેડૂતોના ખાતામાં નાંખ્યો 2000 રૂપિયાનો 19મો હપ્તો,  ફટાફટ કરી લો ચેક...
PM Kisan: PM મોદીએ 9.8 કરોડ ખેડૂતોના ખાતામાં નાંખ્યો 2000 રૂપિયાનો 19મો હપ્તો, ફટાફટ કરી લો ચેક...
GUJCET-2025ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જાણો કઈ તારીખે યોજશે પરીક્ષા
GUJCET-2025ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર, જાણો કઈ તારીખે યોજશે પરીક્ષા
માતા-પિતા માટે ચેતવણીરુપ કિસ્સો: સ્કૂલ વેન ચાલકની ગંભીર બેદરકારીથી માસૂમ વિદ્યાર્થિની ઈજાગ્રસ્ત
માતા-પિતા માટે ચેતવણીરુપ કિસ્સો: સ્કૂલ વેન ચાલકની ગંભીર બેદરકારીથી માસૂમ વિદ્યાર્થિની ઈજાગ્રસ્ત
Congress: 64 વર્ષ બાદ 8-9 એપ્રિલે અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળશે, શક્તિસિંહે કહ્યું પ્રદેશ કરી રહ્યું છે તૈયારીઓ

Rajkot Fire: મેટોડામાં EPP કંપનીના પાછળના ભાગે કચરામાં આગ લાગી

મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી ઉથલપાથલના એંધાણ ? એકનાથ શિંદેના નિવેદને તમામનું ટેન્શન વધાર્યું! 

PM કિસાનનો હપ્તો તમારા ખાતામાં નથી આવ્યો ? મદદ માટે ઝડપથી કરી લો આ કામ

Embed widget