શોધખોળ કરો

કયા તોફાની બેટ્સમેને ટી20માં રોહિત શર્માના રન કરવાના રેકોર્ડને તોડી નાંખ્યો, કેટલા કરીને રોહિતથી નીકળી ગયો આગળ, જાણો વિગતે

આ મેચમાં ન્યૂઝીલેન્ડના તોફાની બેટ્સમેન માર્ટિન ગપ્ટિલે તાબડતોડ બેટિંગ કરી, તેને 7 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 71 રન ફટકાર્યા હતા. આ ઇનિંગના કારણે ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવવામાં સફળ રહ્યું હતુ

વેલિંગટનઃ પાંચ ટી20 મેચોની સીરીઝમાં અંતિમ મેચમાં ન્યૂઝીલેન્ડે ઓસ્ટ્રેલિયાને 7 વિકેટથી હરાવી દીધુ છે. આ જીતની સાથે જ ન્યૂઝીલેન્ડની ટીમે આ સીરીઝમાં 3-2થી જીત મેળવવામાં સફળ રહી. આ મેચમાં ઓપનિંગ બેટ્સમેન માર્ટિન ગપ્ટિલે જોરદાર ઇનિંગ રમતા 71 રન ફટકાર્યા હતા. માર્ટિન ગપ્ટિલે આ ઇનિંગની સાથે જ ટી20 ક્રિકેટમાં રોહિત શર્માના મોટા રેકોર્ડને પણ ધ્વસ્ત કરી દીધો હતો. આ મેચમાં ન્યૂઝીલેન્ડના તોફાની બેટ્સમેન માર્ટિન ગપ્ટિલે તાબડતોડ બેટિંગ કરી, તેને 7 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 71 રન ફટકાર્યા હતા. આ ઇનિંગના કારણે ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા સામે જીત મેળવવામાં સફળ રહ્યું હતુ. રોહિત શર્માથી આગળ નીકળ્યો માર્ટિન ગપ્ટિલ..... ન્યૂઝીલેન્ડના ઓપનિંગ બેટ્સમેન માર્ટિન ગપ્ટિલે ટી20 ઇન્ટરનેશનલમાં રોહિત શર્માને પછાડી દીધો છે. ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં માર્ટિલ ગપ્ટિલે અત્યારે સુધી 99 મેચો રમી છે, જેમાં 2 સદી અને 17 અડધી સદીની મદદથી 2839 રન બનાવ્યા છે. હવે માર્ટિન ગપ્ટિલ રનોના મામલામાં રોહિતથી આગળ નીકળી ગયો છે. રોહિત શર્માએ ટી20 ઇન્ટરનેશનલમાં અત્યાર સુધી 108 મેચોમાં 4 સદી અને 17 અડધીસદીની મદદથી 2773 રન બનાવ્યા છે. ઉલ્લેખનીય છે કે હાલના સમયમાં ટી20 ઇન્ટરનેશનલમાં સૌથી વધુ રન વિરાટ કોહલીના નામ છે, વિરાટે 2928 રન બનાવ્યા છે. કયા તોફાની બેટ્સમેને ટી20માં રોહિત શર્માના રન કરવાના રેકોર્ડને તોડી નાંખ્યો, કેટલા કરીને રોહિતથી નીકળી ગયો આગળ, જાણો વિગતે (પ્રતિકાત્મક તસવીર)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

વિડિઓઝ

Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?
Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Embed widget