T20 Memes: હાર બાદ હાર્દિક એન્ડ કંપનીની ઉડી મજાક, વાયરલ થઇ રહ્યાં છે આવા ફની અને વિચિત્ર મીમ્સ....
રાંચી ટી20માં મળેલી હાર બાદ સોશ્યલ મીડિયા પર હાર્દિક એન્ડ કંપનીની ફેન્સે ખુબ મજાક ઉડાવી છે
Ranchi T20I Top Memes: ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ત્રણ મેચોની ટી20 સીરીઝની પહેલી મેચ ગઇકાલે રમાઇ. આ મેચમાં હાર્દિક એન્ડ કંપનીની કીવીઓ જોરદાર ધુલાઇ કરી અને અંતે 21 રનો હારનો સામનો કરવો પડ્યો. ન્યૂઝીલેન્ડે પ્રથમ ટી20માં ભારતને 21 રનોથી હાર આપીને ત્રણ મેચોની સીરીઝમાં 1-0થી લીડ બનાવી લીધી છે.
રાંચી ટી20માં મળેલી હાર બાદ સોશ્યલ મીડિયા પર હાર્દિક એન્ડ કંપનીની ફેન્સે ખુબ મજાક ઉડાવી છે. અત્યારે સોશ્યલ મીડિયા પર ટીમ ઇન્ડિયાની હાર પર જોરદાર મજાકીયા ટ્વીટ્સ વાયરલ થઇ રહ્યાં છે. જુઓ અહીં.....
Kohli🤝Rohit pic.twitter.com/nHSjeBOkKf
— Pulkit🇮🇳❤️ (@pulkit5Dx) January 27, 2023
ફેન્સ કેટલાક ટ્વીટ્સમાં રોહિત અને વિરાટોની ફોટોને જોડીને હાર્દિક એન્ડ કંપનીની મજાક ઉડાવી રહ્યાં છે. હાર્દિક પંડ્યાની એગ્રેસિવ ક્રિકેટ વાળા નિવેદન પર લોકો ખુબ પૉસ્ટ કરી રહ્યા છે.
મેચ બાદ અર્શદીપ સિંહને લઇને પણ ખુબ મીમ્સ બની રહ્યાં છે. અર્શદીપ સિંહે પોતાની છેલ્લી ઓવરમાં 27 રન આપ્યા, જે હારનું મુખ્ય કારણ બની ગયુ, આના પર મીમ્સ વાયરલ થઇ રહ્યા છે....
Meanwhile #Dravid searching for #arshdeepsingh in Dressing room be like#IndianCricketTeam #INDvsNZ #T20WorldCup #AskStar #kannadiga #KannadaNews #SuryakumarYadav #HardikPandya𓃵 #KLRahulAthiyaShettyWedding #sundar #WashingtonSunder #CricketTwitter pic.twitter.com/cHmJULLz9g
— Troll Kuchiku (@KuchikuTroll) January 27, 2023
#INDVsNZT20
— Oggy (@Mr_Oggy_07) January 27, 2023
Last over 27 Runs:- pic.twitter.com/fd3kgLqvBK
No-one
— Oggy (@Mr_Oggy_07) January 27, 2023
Indian batsman rn :#INDVsNZT20 pic.twitter.com/BBVRL7NOxB
View this post on Instagram
View this post on Instagram
His Insta Bio😄 part time NZ cricketer😅#PrithviShaw #SuryakumarYadav #INDVsNZT20 pic.twitter.com/xZ5JBxehQJ
— CA Nitin Tekriwal 🇮🇳 (@tekriwal_nitin) January 27, 2023
Washington Sundar 🙌🔥#INDvsNZ pic.twitter.com/RUXCqNgDV6
— Gautam//Patrick Bateman version (@idcyar) January 27, 2023
View this post on Instagram
Well played Arshdeep singh ✨#INDVsNZT20 pic.twitter.com/S4uAAMeQdz
— Abdesh gurjar (@Abdeshgurjar5) January 27, 2023