શોધખોળ કરો

MI vs SRH Live Score: મુંબઈ ઈન્ડિયન્સે હૈદરાબાદને 14 રને હરાવ્યું, અંતિમ ઓવરમાં અર્જૂને કરી કમાલ

 IPLની 25મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદનો મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ સામે થશે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને થશે.

LIVE

Key Events
MI vs SRH Live Score: મુંબઈ ઈન્ડિયન્સે હૈદરાબાદને 14 રને હરાવ્યું, અંતિમ ઓવરમાં અર્જૂને કરી કમાલ

Background

IPL 2023, Match 25, MI vs SRH:  IPLની 25મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદનો મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ સામે થશે. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને થશે. સનરાઈઝર્સ હૈદરાબાદે ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.  છેલ્લી બે મેચમાં સનરાઈઝર્સ અને મુંબઈની ટીમે જીત મેળવી છે. બંનેની નજર જીતની હેટ્રિક પર રહેશે. પોઈન્ટ ટેબલમાં મુંબઈ આઠમા અને સનરાઈઝર્સ નવમા ક્રમે છે.

23:38 PM (IST)  •  18 Apr 2023

અર્જુને મુંબઈને જીત અપાવી

IPLની 25મી મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને મુંબઈ ઈન્ડિયન્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં મુંબઈનો 14 રને વિજય થયો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદને છેલ્લી ઓવરમાં 20 રનની જરૂર હતી. મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ યુવા અર્જુન તેંડુલકરને બોલિંગ માટે બોલાવ્યો હતો. અર્જુને કેપ્ટનના વિશ્વાસને યોગ્ય ઠેરવ્યો અને માત્ર ચાર રન આપ્યા. તેની ઓવરમાં બે વિકેટ પણ પડી હતી. 

22:17 PM (IST)  •  18 Apr 2023

હૈદરાબાદની ટીમને ત્રીજો મોટો ઝટકો

સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમને ત્રીજો મોટો ઝટકો લાગ્યો છે. એઈડન માર્કરમ આઉટ થયો છે. હૈદરાબાદની ટીમે 9 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 72 રન બનાવ્યા છે. 

21:45 PM (IST)  •  18 Apr 2023

સનરાઇઝર્સની પ્રથમ વિકેટ પડી

સનરાઇઝર્સ હૈદરાબાદને બીજી ઓવરમાં પહેલો ઝટકો લાગ્યો હતો. છેલ્લી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે સદી ફટકારનાર હેરી બ્રુક આઉટ થઈ ગયો છે.  હૈદરાબાદે બે ઓવરમાં એક વિકેટે 13 રન બનાવ્યા છે. મયંક અગ્રવાલ બે અને રાહુલ ત્રિપાઠી રમતમાં છે.

21:16 PM (IST)  •  18 Apr 2023

હૈદરાબાદને 193 રનનો ટાર્ગેટ

મુંબઈ ઈન્ડિયન્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 193 રનનો ટાર્ગેટ આપ્યો છે. મુંબઈએ 20 ઓવરમાં પાંચ વિકેટે 192 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી કેમરુન ગ્રીને  શાનદાર ઈનિંગ રમતા અણનમ 64 રન બનાવ્યા હતા.   ઈશાન કિશને 31 બોલમાં 38 અને તિલક વર્માએ 17 બોલમાં 37 રન બનાવ્યા હતા. કેપ્ટન રોહિત શર્માએ 18 બોલમાં 28 રનનું યોગદાન આપ્યું હતું.  સનરાઇઝર્સ તરફથી માર્કો જેન્સને સૌથી વધુ બે વિકેટ ઝડપી હતી. ભુવનેશ્વર કુમાર અને ટી નટરાજનને એક-એક સફળતા મળી.

20:59 PM (IST)  •  18 Apr 2023

સનરાઇઝર્સને ચોથી સફળતા મળી

ભુવનેશ્વર કુમારે સનરાઇઝર્સ હૈદરાબાદને ચોથી સફળતા અપાવી. ભુવનેશ્વરે 17મી ઓવરના ત્રીજા બોલ પર તિલક વર્માને આઉટ કર્યો હતો. મયંક અગ્રવાલે તિલકનો કેચ લીધો હતો. તેણે 17 બોલમાં 37 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે  બે ચોગ્ગા અને ચાર છગ્ગા ફટકાર્યા હતા.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

9 રાજયોમાં મેઘરાજાની જમાવાટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
9 રાજયોમાં મેઘરાજાની જમાવાટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
9 રાજયોમાં મેઘરાજાની જમાવાટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
9 રાજયોમાં મેઘરાજાની જમાવાટ, ગુજરાત સહિત 27 રાજ્યોમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Embed widget