શોધખોળ કરો

ભારત સામેની બીજી ટી-20 પહેલાં જ ઓસ્ટ્રેલિયાનો આ સ્ટાર બોલર ટીમને છોડીને જતો રહ્યો, જાણો શું છે મોટું કારણ?

રિપોર્ટ્સ અનુસાર સ્ટાર્ક પોતાના પરિવારના એક સભ્ય બિમાર હોવાના કારણે ઓસ્ટ્રેલિયાઈ ટીમ સાથે કેનબરાથી સિડની પહોંચ્યો નથી. ઓસ્ટ્રેલિયાએ સ્ટાર્કના રિપ્લેસમેન્ટ તરીકે હજુ કોઈ ખેલાડીની જાહેરાત કરી નથી

નવી દિલ્હીઃ ભારત સામે બીજી ટી20 પહેલા કાંગારુ ટીમને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર બૉલર મિચેસ સ્ટાર્ક ટી20 સીરીઝ છોડીને ઘરે જતો રહ્યો છે, હવે તે સીરીઝની આગામી બન્ને મેચો નહીં રમે. રિપોર્ટ્સ અનુસાર સ્ટાર્ક પોતાના પરિવારના એક સભ્ય બિમાર હોવાના કારણે ઓસ્ટ્રેલિયાઈ ટીમ સાથે કેનબરાથી સિડની પહોંચ્યો નથી. ઓસ્ટ્રેલિયાએ સ્ટાર્કના રિપ્લેસમેન્ટ તરીકે હજુ કોઈ ખેલાડીની જાહેરાત કરી નથી. ઉલ્લેખનીય છે કે, સ્ટાર્ક બહાર થયો તે પહેલા પેટ કમિન્સને ટી20 સીરિઝમાંથી આરામ આપવાનો નિર્ણય કરાયો હતો. તે સિવાય ડેવિડ વોર્નર અને એશ્ટન એગર પણ ઈજાના કારણે ટી20 સીરિઝમાંથી બહાર થઈ ગયા છે. પ્રથમ ટી20 મેચમાં કેપ્ટન ફિંચ પણ ઈજાગ્રસ્ત થયો હતો અને તે બીજી મેચ રમશે કે નહીં તે હજુ સ્પષ્ટ નથી. ઓસ્ટ્રેલિયાની ટીમ સાથે બેકએપ તરીકે એન્ડ્ર્યૂ ટાઈ અને ડેનિયલલ સેમ્સ છે. આ બન્નમાંથી કોઈ એક ખેલાડીને આજે પ્લેઈંગ ઈલેવનમાં સ્ટાર્કની જગ્યાએ સામેલ કરી શકે છે. મિશેલ સ્ટાર્ક 17 ડિસેમ્બરથી શરુ થનારી ટેસ્ટમાં રમશે કે નહીં તેને લઈને પણ હજુ કહી શકાય એમ નથી. ભારત સામેની બીજી ટી-20 પહેલાં જ ઓસ્ટ્રેલિયાનો આ સ્ટાર બોલર ટીમને છોડીને જતો રહ્યો, જાણો શું છે મોટું કારણ?
સ્ટાર્ક શનિવારથી જ ઓસ્ટ્રેલિયાઈ ટીમના બાયો બબલથી અલગ થઈ ગયો હતો. સ્ટાર્કના ટીમ મેનેજમેન્ટે પોતાના પરિવારના એક સભ્ય બિમાર હોવાની જાણકારી આપી હતી. ઓસ્ટ્રેલિયાઈ કોચ જસ્ટિન લેંગરે કહ્યું હતું કે, પરિવાર થી વધારે બીજુ કંઈ પણ મહત્વપૂર્ણ નથી અને સ્ટાર્ક આ મામલે અલગ કઈ રીતે હોઈ શકે. ભારત - ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ બીજી ટી20 મેચ આજે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. ભારતીય સમય પ્રમાણે બપોરે 1.40 કલાકે મેચ શરૂ થશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ICC Rankings: અભિષેક શર્મા નંબર વન બેટ્સમેન, સૂર્યકુમાર યાદવને થયો મોટો ફાયદો
ICC Rankings: અભિષેક શર્મા નંબર વન બેટ્સમેન, સૂર્યકુમાર યાદવને થયો મોટો ફાયદો
BCCI નો મોટો સપાટો! ઇંગ્લેન્ડના સ્ટાર ખેલાડી બેન ડકેટ પર IPL માંથી 2 વર્ષનો પ્રતિબંધ
BCCI નો મોટો સપાટો! ઇંગ્લેન્ડના સ્ટાર ખેલાડી બેન ડકેટ પર IPL માંથી 2 વર્ષનો પ્રતિબંધ
સાઉથ આફ્રિકા સામે ટી20 સીરીઝ માટે પ્રથમ વખત ભારતીય ટીમમાં આ બે ખેલાડીઓને મળ્યું સ્થાન, જાણો
સાઉથ આફ્રિકા સામે ટી20 સીરીઝ માટે પ્રથમ વખત ભારતીય ટીમમાં આ બે ખેલાડીઓને મળ્યું સ્થાન, જાણો
BCCI નું કડક વલણઃ IPL 2026 માટે ખેલાડીઓ અને પરિવારો માટે બનાવ્યા નવા નિયમો
BCCI નું કડક વલણઃ IPL 2026 માટે ખેલાડીઓ અને પરિવારો માટે બનાવ્યા નવા નિયમો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | ઢેફાના ભાવે ડુંગળી - બટાકા
Hun To Bolish | હું તો બોલીશ | નકલી ડૉક્ટરનું નેટવર્ક
Ambaji Temple: ભક્તિ, સાહસ, ખેલદિલીનો સંગમ, શક્તિપીઠ અંબાજી પહોંચ્યા 28 સ્કેટર્સ
Ambalal Patel Forecast: રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર, માવઠાને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી
Shankar Chaudhary: વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ અધિકારીઓને લીધા આડેહાથ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘આપણે દલાલ દેશ ન બની શકીએ...’: સર્વપક્ષીય બેઠકમાં પાકિસ્તાનની મધ્યસ્થી પર વિદેશ મંત્રી જયશંકરે પરખાવ્યું રોકડું
‘આપણે દલાલ દેશ ન બની શકીએ...’: સર્વપક્ષીય બેઠકમાં પાકિસ્તાનની મધ્યસ્થી પર વિદેશ મંત્રી જયશંકરે પરખાવ્યું રોકડું
વેધર અપડેટ: ભારતમાં ત્રાટકશે 2 નવા 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ', જાણો ક્યારે અને ક્યાં ખાબકશે વરસાદ
વેધર અપડેટ: ભારતમાં ત્રાટકશે 2 નવા 'વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ', જાણો ક્યારે અને ક્યાં ખાબકશે વરસાદ
લો બોલો.... અમેરિકા પાસે મિસાઇલો ખૂટી પડી! ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પે આપ્યો હથિયારોનું ઉત્પાદન 4 ગણું વધારવાનો આદેશ
લો બોલો.... અમેરિકા પાસે મિસાઇલો ખૂટી પડી! ઈરાન યુદ્ધ વચ્ચે ટ્રમ્પે આપ્યો હથિયારોનું ઉત્પાદન 4 ગણું વધારવાનો આદેશ
અમદાવાદમાં 5 જંગલેશ્વર જેવડું મોટું દબાણ! વિધાનસભામાં વેજલપુરના MLA અમિત ઠાકરનો પોતાની જ સરકાર સામે બળાપો
અમદાવાદમાં 5 જંગલેશ્વર જેવડું મોટું દબાણ! વિધાનસભામાં વેજલપુરના MLA અમિત ઠાકરનો પોતાની જ સરકાર સામે બળાપો
અમદાવાદ: પત્નીના આડા સંબંધોએ હસતો-ખેલતો પરિવાર પીંખી નાખ્યો, પતિએ સુસાઇડ નોટ લખી ગળેફાંસો ખાધો
અમદાવાદ: પત્નીના આડા સંબંધોએ હસતો-ખેલતો પરિવાર પીંખી નાખ્યો, પતિએ સુસાઇડ નોટ લખી ગળેફાંસો ખાધો
PNG કનેક્શન લેનારા માટે સરકારની શાનદાર ઓફર: મળશે ₹500 નો મફત ગેસ, સિક્યોરિટી ફી પણ કરાઈ માફ
PNG કનેક્શન લેનારા માટે સરકારની શાનદાર ઓફર: મળશે ₹500 નો મફત ગેસ, સિક્યોરિટી ફી પણ કરાઈ માફ
Gujarat News: કોર કમિટી બાદ BJP એ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની કરી જાહેરાત, જાણો કોને-કોને મળ્યું સ્થાન?
Gujarat News: કોર કમિટી બાદ BJP એ પાર્લામેન્ટરી બોર્ડના સભ્યોની કરી જાહેરાત, જાણો કોને-કોને મળ્યું સ્થાન?
વડોદરા AAP માં મોટો ભડકો: પ્રથમ યાદી જાહેર થતાં જ બળવો, કાર્યકરોએ કાર્યાલય બહાર ખેસ લટકાવ્યા
વડોદરા AAP માં મોટો ભડકો: પ્રથમ યાદી જાહેર થતાં જ બળવો, કાર્યકરોએ કાર્યાલય બહાર ખેસ લટકાવ્યા
Embed widget