શોધખોળ કરો

CSK માટે ખરાબ સમાચાર, IPL 2026 ની શરુઆત પહેલા જ ઘાયલ થયો MS ધોની, જાણો કેટલા દિવસ રહેશે મેદાનની બહાર?

MS Dhoni Injury: એમએસ ધોની ઈજાને કારણે આઈપીએલ 2026ની શરૂઆતની મેચો રમી શકશે નહીં. ચેન્નાઈ સુપર કિંગ્સે તેની ઈજા અંગે સત્તાવાર નિવેદન જારી કર્યું છે. સીએસકેનો પહેલો મેચ 30 માર્ચે આરઆર સામે છે.

MS Dhoni Injury: એમએસ ધોની આઈપીએલ 2026 ની શરૂઆતની મેચોમાંથી બહાર થઈ ગયો છે; તે ઓછામાં ઓછા બે અઠવાડિયા સુધી રમશે નહીં. ચેન્નાઈ સુપર કિંગ્સે આ માહિતીની પુષ્ટિ કરવા માટે એક સત્તાવાર નિવેદન જારી કર્યું. નિવેદનમાં જણાવાયું છે કે ધોની પિંડીના સ્નાયુઓના ખેંચાણ માટે રિહેબિલિટેશનમાંથી પસાર થઈ રહ્યો છે. સીએસકેની પહેલી મેચ સોમવાર, 30 માર્ચે રાજસ્થાન રોયલ્સ સામે છે.

ચેન્નાઈ સુપર કિંગ્સે પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, "એમએસ ધોની હાલમાં પિંડીના સ્નાયુઓમાં ખેંચાણ (Calf Strain) માટે રિહેબિલિટેશનમાંથી પસાર થઈ રહ્યો છે. આ કારણે તેના IPL 2026 ના શરૂઆતના બે અઠવાડિયા સુધી ન રમી શકવાની શક્યતા છે."

IPL 2026 ની કઈ મેચમાં ધોની રમી શકે છે?

ચેન્નાઈ સુપર કિંગ્સના નિવેદન અનુસાર એમએસ ધોની 2 અઠવાડિયા સુધી આઈપીએલમાંથી બહાર રહી શકે છે. આ બે અઠવાડિયામાં CSK ની 4 મેચો થશે. પ્રથમ મેચ 30 માર્ચે રાજસ્થાન રોયલ્સ સાથે છે. ગુવાહાટીમાં યોજાનારી આ મેચ બાદ ટીમ પોતાના ઘરઆંગણે પંજાબ કિંગ્સ સામે 3 એપ્રિલે રમશે. ત્યારબાદ 5 એપ્રિલે RCB સામે અને 11 એપ્રિલે દિલ્હી કેપિટલ્સ સામે મેચ થશે. આ 4 મેચો આગામી 2 અઠવાડિયામાં યોજાવાની છે.

આ 4 મેચો બાદ ચેન્નાઈની આગામી મેચ 14 એપ્રિલે કોલકાતા નાઈટ રાઈડર્સ સાથે છે. જો ધોનીની ઈજા અપેક્ષા મુજબ સમયસર ઠીક નહીં થાય તો તે આ મેચમાંથી પણ બહાર રહી શકે છે. તે 18 એપ્રિલે સનરાઈઝર્સ હૈદરાબાદ સામેની મેચથી વાપસી કરી શકે છે. જોકે, આ ધોનીની ખેલાડી તરીકેની છેલ્લી આઈપીએલ આવૃત્તિ માનવામાં આવી રહી છે. 44 વર્ષીય ધોની પોતાની કેપ્ટન્સીમાં CSK ને 5 ખિતાબ જીતાડી ચૂક્યો છે અને ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી 6 વર્ષ પહેલા (2020) નિવૃત્ત થઈ ગયો છે.

સંજુ સેમસન કરી શકે છે વિકેટકીપિંગ

તમને જણાવી દઈએ કે એમએસ ધોની છેલ્લા કેટલાક વર્ષોથી ઘૂંટણની ઈજાથી પરેશાન રહ્યો છે. આ હોવા છતાં તે CSK માટે સતત રમી રહ્યો છે અને 2023 માં તેની કેપ્ટન્સીમાં ચેન્નાઈએ પાંચમો આઈપીએલ ખિતાબ જીત્યો હતો. હવે આ સીઝનમાં એમએસ ધોનીની ગેરહાજરીમાં સંજુ સેમસન વિકેટકીપિંગની ભૂમિકા ભજવતો જોવા મળી શકે છે. ચેન્નાઈનું પ્રદર્શન આઈપીએલ 2025 માં ખૂબ જ ખરાબ રહ્યું હતું. ગત સીઝનમાં તેમની ટીમ પોઈન્ટ ટેબલમાં સૌથી છેલ્લા સ્થાને હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
મિશેલ સ્ટાર્કનો 'ડાબા હાથનો કમાલ', 434 વિકેટ ઝડપી રચી દીધો ઇતિહાસ, આવું કરનારો બન્યો દુનિયાનો પહેલો બોલર
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
આ 2 કારણોને લીધે ગૌતમ ગંભીરની નહીં થાય છૂટ્ટી, જાણો શું છે BCCI નો પ્લાન
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન

વિડિઓઝ

Gujarat Rain Breaking News : ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
Dwarka Farmers Protest : દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની ખેડૂતોની માગ
Hun To Bolish : હું તો બોલીશ : મેડમની માયાજાળ
Hun To Bolish : હું તો બોલીશ : નેશનલ હાઈવે પર ખાડાનો ટોલ ટેક્સ
Gujarat Weather : ગુજરાતમાં ખાબકશે ભારે વરસાદ, એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Chamoli Tunnel Accident : ચમોલી ટનલ દુર્ઘટનામાં છ લોકોના મોત, 14 ઈજાગ્રસ્ત, રેસ્ક્યૂ ઓપરેશન યથાવત
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Rain Alert: કાલે દેશના 18 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, આ 2 રાજ્યોમાં રેડ એલર્ટ 
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
Ambalal patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, 4 દિવસ બાદ આ જિલ્લાઓમાં વરસાદ ભૂક્કા બોલાવશે  
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
દર શુક્રવારે કરવા જોઈએ આ ઉપાય, આર્થિક તંગી થશે દૂર, પરિવારમાં રહેશે ખુશીઓ 
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
ઈન્સ્ટાગ્રામને મળી નવી ઓળખ, કંપનીએ 10 વર્ષ પછી Logoમાં કર્યો ફેરફાર
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
Gujarat Rain: એક સાથે 5 સિસ્ટમ સક્રિય, 7 દિવસ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
UIDAI Update : આધારને સાથે લઈ જવાની ઝંઝટ ખતમ, એક જ ફોનમાં રાખો પરિવારના  5 Aadhaar Card
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
8th Pay Commission: બેઝિક પગાર ₹69,000 અને પેન્શન ₹45,000 કરવાનો પ્રસ્તાવ, જાણો પેન્શનર્સની મોટી માંગ
Embed widget