શોધખોળ કરો

ભારતના ક્યા ટોચના ક્રિકેટરે ચાઈનીઝ કંપની સાથે કર્યો કરાર, જાણો કઈ પ્રોડક્ટને કરશે પ્રમોટ

રિપોર્ટ છે કે, મહેન્દ્ર સિંહ ધોનીએ ચીની બ્રાન્ડ ઓપ્પો સાથે કરાર કર્યો છે, અને ઓપ્પોની સ્પેશિયલ એડિશન ઓપ્પો રીનો 4 પ્રૉ સાથે દેખાશે. તાજેતરમાંજ કંપનીએ Oppo Reno 4 Pro Artist Limited Edition કરી છે

નવી દિલ્હીઃ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની હવે ફરી એકવાર ચાઇનીઝ બ્રાન્ડ સાથે દેખાશે. ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવની વચ્ચે બન્ને દેશો વચ્ચે ગરમાગરમી ચાલી રહી છે. ભારતે ચીનની મોટા ભાગની એપ્સ અને પ્રૉડક્ટ્સ પર બેન લાગવી દીધો છે. ત્યારે ધોનીનુ ચીની બ્રાન્ડ સાથે જોડાવવાના સમાચાર ચોંકાવનારા છે. આ અંગે ખુદ ઓપ્પોએ એક ટ્વીટ કરીને જાણકારી આપી છે. રિપોર્ટ છે કે, મહેન્દ્ર સિંહ ધોનીએ ચીની બ્રાન્ડ ઓપ્પો સાથે કરાર કર્યો છે, અને ઓપ્પોની સ્પેશિયલ એડિશન ઓપ્પો રીનો 4 પ્રૉ સાથે દેખાશે. તાજેતરમાંજ કંપનીએ Oppo Reno 4 Pro Artist Limited Edition કરી છે. ભારતના ક્યા ટોચના ક્રિકેટરે ચાઈનીઝ કંપની સાથે કર્યો કરાર, જાણો કઈ પ્રોડક્ટને કરશે પ્રમોટ ઓપ્પોએ OPPO Reno4 Pro માટે ધોની સાથે ખાસ કૉન્ટ્રાક્ટ કર્યો છે. ફોનને ખાસ કરીને અપકમિંગ ક્રિકેટ ટૂર્નામેન્ટ ટી20 માટે રિલીઝ કરવામાં આવી શકે છે. આ ઉપરાંત ઓપ્પોએ ધોની સાથે મળીને લેટેસ્ટ #BeTheInfinite કેમ્પેઇન શરૂ કર્યુ છે. કંપનીનો દાવો છે કે ધોની અને ઓપ્પોની જુગલબંધી લાખો યુવાઓના સપનાઓને સાકાર કરવા પ્રોત્સાહિત કરશે.
Oppo Reno 4 Proની ખાસિયતો..... આ ફોનમાં કંપનીએ સ્પેશ્યલ કેમેરા ફિચર આપ્યુ છે.ક્વાડ રિયર કેમેરા સેટઅપ છે. આનો પ્રાઇમરી કેમેરો 48 એમપી અને સેકન્ડરી કેમેરો 8 એમપીનો હશે. ફોનમાં 4000 એમએએચની દમદાર બેટરી છે. આ ઉપરાંત ઓક્ટાકૉર ક્વાલકૉમ સ્નેપડ્રેગન 720જી પ્રૉસેસર છે. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ ભારતના ક્યા ટોચના ક્રિકેટરે ચાઈનીઝ કંપની સાથે કર્યો કરાર, જાણો કઈ પ્રોડક્ટને કરશે પ્રમોટ ભારતના ક્યા ટોચના ક્રિકેટરે ચાઈનીઝ કંપની સાથે કર્યો કરાર, જાણો કઈ પ્રોડક્ટને કરશે પ્રમોટ ભારતના ક્યા ટોચના ક્રિકેટરે ચાઈનીઝ કંપની સાથે કર્યો કરાર, જાણો કઈ પ્રોડક્ટને કરશે પ્રમોટ ભારતના ક્યા ટોચના ક્રિકેટરે ચાઈનીઝ કંપની સાથે કર્યો કરાર, જાણો કઈ પ્રોડક્ટને કરશે પ્રમોટ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

US Presidential Election 2024 Live Updates: ડોનાલ્ડ ટ્રમ્પ હશે અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ! મળ્યો બહુમત, સેનેટ પર પણ કબજો

દેશને જામનગરે આપ્યા છે નામી ક્રિકેટરો, રોચક ઈતિહાસ જાણી તમે પણ ચોંકી જશો

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પ અને હેરિસ વચ્ચે કાંટાની ટક્કર, મેજિક નંબરથી ફક્ત 40 મત દૂર ડોનાલ્ડ ટ્રમ્પ

US Election Results 2024: અમેરિકામાં ટ્રમ્પની સરકાર આવવા પર ભારતને ફાયદો થશે કે નુકસાન?

ABP Premium

વિડિઓઝ

USA Election 2024 : જાણો શું છે ઈલેક્ટ્રોરલ વોટનું ગણિત, કોની જીતનો ભારતને કેટલો થશે ફાયદો?USA Election 2024:અમેરિકાની ચૂંટણીમાં કાંટાની ટક્કર, જાણો કોણ છે આગળ? | Abp AsmitaUSA Election 2024: જાણો કયા કયા રાજ્યમાં ડોનાલ્ડ ટ્રમ્પને મળી જીત? | Abp AsmitaJamnagar Fire News: લાખોટા તળાવમાં બે દુકાનોમાં અચાનક લાગી આગ, ફાયર વિભાગે મેળવ્યો કાબુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
US Presidential Election 2024 Live Updates: ડોનાલ્ડ ટ્રમ્પ હશે અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ! મળ્યો બહુમત, સેનેટ પર પણ કબજો
US Presidential Election 2024 Live Updates: ડોનાલ્ડ ટ્રમ્પ હશે અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ! મળ્યો બહુમત, સેનેટ પર પણ કબજો
દેશને જામનગરે આપ્યા છે નામી ક્રિકેટરો, રોચક ઈતિહાસ જાણી તમે પણ ચોંકી જશો
દેશને જામનગરે આપ્યા છે નામી ક્રિકેટરો, રોચક ઈતિહાસ જાણી તમે પણ ચોંકી જશો
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પ અને હેરિસ વચ્ચે કાંટાની ટક્કર, મેજિક નંબરથી ફક્ત 40 મત દૂર ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પ અને હેરિસ વચ્ચે કાંટાની ટક્કર, મેજિક નંબરથી ફક્ત 40 મત દૂર ડોનાલ્ડ ટ્રમ્પ
US Election Results 2024: અમેરિકામાં ટ્રમ્પની સરકાર આવવા પર ભારતને ફાયદો થશે કે નુકસાન?
US Election Results 2024: અમેરિકામાં ટ્રમ્પની સરકાર આવવા પર ભારતને ફાયદો થશે કે નુકસાન?
US Election Results 2024: અત્યાર સુધી અમેરિકાની ચૂંટણીમાં થઇ છે બે વખત ટાઇ, હેરિસ અને ટ્રમ્પને સરખા મત મળશે તો કોણ બનશે વિજેતા?

Israel: ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુએ સંરક્ષણ મંત્રીને હટાવ્યા, વિરોધમાં રસ્તા પર ઉતર્યા લોકો

JEE Advanced 2025: હવે ત્રણ વખત આપી શકશો JEE Advanced પરીક્ષા, પરીક્ષા એટેમ્પ્ટની સંખ્યા વધી

IPL 2025: નિવૃતિ બાદ જેમ્સ એન્ડરસને ઓક્શનમાં નોંધાવ્યું નામ, 10 વર્ષ અગાઉ રમી હતી અંતિમ ટી-20 મેચ

Embed widget