શોધખોળ કરો

IPLમાં ચેમ્પિયન બનવા છતાં મુંબઈ ઈન્ડિયન્સ આ ત્રણ સ્ટાર ખેલાડીને આવતી સીઝનમાં છૂટા કરશે, જાણો શું છે કારણ?

વિનિંગ ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ ટીમનુ મેનેજમેન્ટ વિચારી રહ્યું છે કે ટીમમાં વધુ સમય માટે યુવાઓને તક આપવી જોઇએ. ખાસ કરીને સ્ક્વૉડમાં મોટા ફેરફાર કરવામાં આવશે. મેનેજમેન્ટનુ કહેવુ છે કે તે ત્રણ સ્ટાર ખેલાડીઓને છુટા કરશે

નવી દિલ્હીઃ આઇપીએલની 13મી સિઝનમાં ફાઇનલમાં દિલ્હી કેપિટલ્સને હરાવીને ચેમ્પિયન બનેલી મુંબઇ ઇન્ડિયન્સ હવે આગામી વર્ષ મોટા ફેરફારો કરવાનુ વિચારી રહી છે. ટીમમાં કેટલાક નવા ચહેરાઓને સ્થાન આપવા જુના ચહેરાઓને બાજુ પર રાખવાનો વિચાર કરી રહી છે. રિપોર્ટ પ્રમાણે મુંબઇ 2021ની આઇપીએલમાં ત્રણ સ્ટાર ખેલાડીઓને છુટા કરી શકે છે. કૉચ જયવર્ધનેએ પણ કહ્યું કે, ટીમ આગામી વર્ષમાં સ્કાઉટિંગના કારણે ટ્રેડિંગ વિન્ડો પર ધ્યાન આપશે. વિનિંગ ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ ટીમનુ મેનેજમેન્ટ વિચારી રહ્યું છે કે ટીમમાં વધુ સમય માટે યુવાઓને તક આપવી જોઇએ. ખાસ કરીને સ્ક્વૉડમાં મોટા ફેરફાર કરવામાં આવશે. મેનેજમેન્ટનુ કહેવુ છે કે તે ત્રણ સ્ટાર ખેલાડીઓને છુટા કરશે. રિપોર્ટ પ્રમાણે મુંબઇ ઇન્ડિયન્સની ટીમ ત્રણ ખેલાડીઓને છુટા કરવાની વાત કરી રહી છે, તેમાં પહેલા નંબરે ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બૉલર નાથન કુલ્ટર નાઇલ છે, બીજા નંબર પર શેરફેન રુથરફોર્ડનુ નામ છે, જેને દિલ્હી કેપિટલ્સના મયંક માર્કન્ડે સાથે એક્સચેન્જ કરાયો હતો, આ લિસ્ટમાં ત્રીજા નંબર પર મિશેલ મેક્લાઘનનુ નામ છે. મેક્લાઘન મુંબઇનો સીનિયર ફાસ્ટ બૉલર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ENG: ભારત ટી-20માં સૌથી મોટી હાર, પોતાના બીજા સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ટીમ
IND vs ENG: ભારત ટી-20માં સૌથી મોટી હાર, પોતાના બીજા સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ટીમ
એશિયા કપ 2027નું શેડ્યૂલ જાહેર: 18 જૂનથી થશે શરૂઆત, આ વખતે T20 ફોર્મેટમાં નહીં રમાય મેચ
એશિયા કપ 2027નું શેડ્યૂલ જાહેર: 18 જૂનથી થશે શરૂઆત, આ વખતે T20 ફોર્મેટમાં નહીં રમાય મેચ
એશિયન ગેમ્સ 2026: ભારતની ટીમમાં મોટા ફેરફારના સંકેત, સંજુ સેમસન થશે બહાર?
એશિયન ગેમ્સ 2026: ભારતની ટીમમાં મોટા ફેરફારના સંકેત, સંજુ સેમસન થશે બહાર?
ઝિમ્બાબ્વે પ્રવાસમાં ટીમ ઈન્ડિયા સાથે નહીં જાય ગૌતમ ગંભીર, આ દિગ્ગજ બનશે કોચ
ઝિમ્બાબ્વે પ્રવાસમાં ટીમ ઈન્ડિયા સાથે નહીં જાય ગૌતમ ગંભીર, આ દિગ્ગજ બનશે કોચ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs ENG: ભારત ટી-20માં સૌથી મોટી હાર, પોતાના બીજા સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ટીમ
IND vs ENG: ભારત ટી-20માં સૌથી મોટી હાર, પોતાના બીજા સૌથી ઓછા સ્કોર પર ઓલઆઉટ થઈ ટીમ
ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 
Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 
સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા
સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા
Embed widget