શોધખોળ કરો

N Jagadeesan Record: એન જગદીશને ઈતિહાસ રચ્યો, વિજય હજારે ટ્રોફીમાં એક સીઝનમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બન્યો

તમિલનાડુના સ્ટાર બેટ્સમેન એન જગદીશને વિજય હજારે ટ્રોફીમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. હકીકતમાં, તે આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટની એક જ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે.

N Jagdeesan Set Record: તમિલનાડુના સ્ટાર બેટ્સમેન એન જગદીશને વિજય હજારે ટ્રોફીમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. હકીકતમાં, તે આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટની એક જ સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. તેણે આ વર્ષે વિજય હજારે ટ્રોફીની 8 ઇનિંગ્સમાં 830 રન બનાવ્યા હતા. આ એક સિઝનમાં બેટ્સમેન દ્વારા બનાવવામાં આવેલા સૌથી વધુ રન છે.

એન જગદીશને સૌથી વધુ રન બનાવ્યા હતા

વિજય હજારે ટ્રોફીમાં એન જગદીશનનું બેટ જોરદાર ચાલે છે. તેણે આ ટૂર્નામેન્ટની 8 ઇનિંગ્સમાં 830 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેની એવરેજ 138.33 હતી. આ સાથે જ તેણે વિજય હજારે ટ્રોફીમાં 5 સદી ફટકારી હતી. ખાસ વાત એ હતી કે તેણે સતત પાંચ મેચમાં આ 5 સદી ફટકારી હતી. તે જ સમયે, એન જગદીસને આ વખતે અરુણાચલ પ્રદેશ સામે 277 રનની રેકોર્ડ ઇનિંગ્સ રમી હતી.

સળંગ પાંચ સદી ફટકારી હતી

એન જગદીશને એક સિઝનમાં સતત પાંચ સદી ફટકારીને ભારતના દિગ્ગજ બેટ્સમેન વિરાટ કોહલીનો રેકોર્ડ તોડ્યો હતો. આ સદી સાથે તે એક જ સિઝનમાં સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. વિરાટ કોહલીએ 2008-09ની સિઝનમાં ચાર સદી ફટકારી હતી. તેમના સિવાય પૃથ્વી શો, રુતુરાજ ગાયકવાડ અને દેવદત્ત પડિકલે પણ એક સિઝનમાં ચાર-ચાર સદી ફટકારી છે. જગદીશને આ તમામ બેટ્સમેનોને પાછળ છોડીને સિઝનમાં પોતાની પાંચમી સદી ફટકારી છે.


આ સિવાય જગદીશન લિસ્ટ A મેચમાં સતત પાંચ સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો હતો. જગદીશન પહેલા કુમાર સંગાકારા, દેવદત્ત પદ્દીકલ અને એલ્વિરો પીટરસને લિસ્ટ ક્રિકેટમાં સતત 4-4 સદી ફટકારી હતી.

વિજય હજારે ટ્રોફીમાં એન જગદીશનનું પ્રદર્શન

ઇનિંગ્સ – 8

રન - 830

સરેરાશ – 138.33

સદી - 5

સર્વોચ્ચ સ્કોર – 277 

આ ખેલાડીએ એક ઓવરમાં ફટકારી સાત સિક્સ

મહારાષ્ટ્રના ઓપનર ઋતુરાજ ગાયકવાડે વિજય હજારે ટ્રોફીમાં એક મોટું કારનામું કર્યું છે. આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઈનલ મેચમાં ગાયકવાડે એક ઓવરમાં 7 સિક્સર ફટકારી હતી. આવું કરનાર તે વિશ્વનો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તેણે મેચની 49મી ઓવરમાં આ કારનામું કર્યું હતું. સાત શાનદાર સિક્સરની મદદથી ગાયકવાડે આ મેચમાં બેવડી સદી ફટકારી હતી.

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
Kheda Rain: ખેડામાં વરસાદમાં વીજ કરંટ લાગતા માતા-પુત્ર સહિત ત્રણના કરુણ મોત 
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
દીકરી 21 વર્ષની થશે તો મળશે 72 લાખ રુપિયા, સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે જાણો મહત્વની જાણકારી
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ  બાય સ્ટેપ પ્રોસેસ
મોબાઈલ નંબર બદલ્યા બાદ આધાર કાર્ડને અપડેટ કરો, જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Embed widget