શોધખોળ કરો

NZ vs PAK: 18 વર્ષ બાદ આ ટોચની ક્રિકેટ ટીમ પાકિસ્તાનમાં ટી-20, વન ડે સીરિઝ રમશે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમ 2003 બાદ પ્રથમ  વખત પાકિસ્તાનના પ્રવાસે આવશે. સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં ન્યૂઝીલેન્ડ પાકિસ્તાનમાં મર્યાદીત ઓવરની સીરિઝ રમશે

લાહોરઃ ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમ 2003 બાદ પ્રથમ  વખત પાકિસ્તાનના પ્રવાસે આવશે. સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં ન્યૂઝીલેન્ડ પાકિસ્તાનમાં મર્યાદીત ઓવરની સીરિઝ રમશે.આ ટુર 17 સપ્ટેમ્બરે શરૂ થશે. રાવલપિંડીમાં પ્રથમ વન ડે રમાશે. જે બાદ 19 અને 21 સપ્ટેમ્બરે બીજી અને ત્રીજી વન ડે રમાશે.

જે બાદ ન્યૂઝીલેન્ડની ટીમ લાહોર જશે અને અહીંયા 25 સપ્ટેમ્બરથી પાંચ મેચની ટી-20 સીરિઝ રમાશે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે.  લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં 25 સપ્ટેમ્બર, 26 સપ્ટેમ્બર, 29 સપ્ટેમ્બર, 1 ઓક્ટોબર અને 3 ઓક્ટોબરના રોજ પાંચ ટી-20 રમાશે.

IND vs ENG 1st Test: 20 વર્ષ બાદ ટીમ ઈન્ડિયાએ વિદેશમાં બનાવ્યો આ રેકોર્ડ

IND vs ENG 1st Test: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચના પ્રથમ દિવસે ઈંગ્લેન્ડ ટોસ જીતીને બેટિંગ કરવાનો ફેંસલો લીધો હતો. ભારતના પેસ એટેક સામે અંગ્રેજ ટીમ 183 રનમાં જ ખખડી ગઈ હતી. જો રૂટને બાદ કરતાં કોઈપણ બેટ્સમેન લાંબો સમય પીચ પર ટકી શક્યા નહોતા.

બુમરાહે 46 રનમાં ચાર અને શમીએ 28 રનમાં ત્રણ વિકેટ ઝડપતાં ભારત સામેની પ્રથમ ટેસ્ટમાં ઈંગ્લેન્ડની ટીમ 65.4 ઓવરમાં 183 રનમાં જ સમેટાઈ ગઈ હતી. ઈંગ્લેન્ડ તરફથી સૌથી વધુ 64 રન ઈંગ્લેન્ડના કેપ્ટન જો રુટે નોંધાવ્યા હતા. ઈંગ્લેન્ડે આખરી સાત વિકેટ માત્ર 45 રનમાં ગુમાવી હતી. પુંછડિયા બેટ્સમેનો ખાસ ટકી શક્યા નહતા. સેમ કરને અણનમ 27 રન નોંધાવ્યા હતા. ઈંગ્લેન્ડ ઓલઆઉટ થવાની સાથે જ ભારતે વિદેશની ધરતી પર રમતી વખતે ખાસ રેકોર્ડ પણ બનાવ્યો હતો.

ભારતે 20 વર્ષ બાદ હરિફ ટીમને તેમના જ ઘરઆંગણે ટેસ્ટના પ્રથમ દિવસે ઓલઆઉટ કરવાની સિદ્ધી મેળવી હતી અને ત્રીજા નંબરનૌ સૌથી ઓછો સ્કોર બનાવ્યો હતો. 1977-78માં ભારતે ઓસ્ટ્રેલિયાને 166 રનમાં તંબુ ભેગું કરી દીધું હતું. જે બાજ 2001માં ઝીમ્બાબ્બેને 173 રનમાં ખખડાવ્યું હતું. અને 2021માં ઈંગ્લેન્ડને 183 રનમાં ઓલાઉટ કર્યું હતું.

ભારતે પ્રથમ દિવસની રમતના અંતે 13 ઓવરમાં વિના વિકેટે 21 રન કર્યા હતા. રોહિત શર્મા અને લોકેશ રાહુલ 9-9ના સ્કોર પર ક્રિઝ પર હતા. પ્રથમ દિવસના અંતે ભારત ઈંગ્લેન્ડથી હજુ 162 રન પાછળ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી

Blast in Balochistan:  પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત

Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર

40 વર્ષમાં પહેલીવાર Tataએ Marutiને પછાડી, WagonR ને પાછળ છોડી Tataની આ SUV બની નંબર 1
40 વર્ષમાં પહેલીવાર Tataએ Marutiને પછાડી, WagonR ને પાછળ છોડી Tataની આ SUV બની નંબર 1
Advertisement
ABP Premium

વિડિઓઝ

Weather Updates: દેશના 14 રાજ્યોમાં ગાઢ ધુમ્મસ, આટલા રાજ્યોમાં એલર્ટ| Watch VideoAhmedabad Coldwave: આ તારીખે પડશે હાડથીજવતી ઠંડી, પારો 10 ડિગ્રીથી જશે નીચેCanada News: ગુજરાતીઓ સહિત ભારતીયોને મોટો ઝાટકો, હવે દાદા-દાદી કે મા-બાપને નહીં મળે PRBZ Scam:કરોડોના કાંડનો મહાઠગ ભૂપેન્દ્ર તપાસમાં ઓંક્યો આવડી મોટી વાત, જુઓ ચોંકાવનારો ખુલાસો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
IND vs AUS: સિડની ટેસ્ટમાં ભારતની કારમી હાર,ઓસ્ટ્રેલીયાએ બોર્ડર-ગાવસ્કર ટ્રોફી કબજે કરી, WTCમાં પણ મારી એન્ટ્રી
Blast in Balochistan:  પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત
Blast in Balochistan: પાકિસ્તાનમાં આત્મઘાતી બોંબ વિસ્ફોટ, બસના ઉડી ગયા ફુરચા, 8 સુરક્ષાકર્મીના મોત
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
Guidelines For hMPV: ચીનમાં HMPVના વધતા કહેરની વચ્ચે ભારત એલર્ટ મોડ પર; ગાઈડલાઈન જાહેર
40 વર્ષમાં પહેલીવાર Tataએ Marutiને પછાડી, WagonR ને પાછળ છોડી Tataની આ SUV બની નંબર 1
40 વર્ષમાં પહેલીવાર Tataએ Marutiને પછાડી, WagonR ને પાછળ છોડી Tataની આ SUV બની નંબર 1
IND vs AUS: સિડનીમાં ભારતની હારના આ 3 મોટા કારણો, જાણો ઓસ્ટ્રેલિયા સામે ક્યાં થઈ ભૂલ

BSNLની ગ્રાહકોને ભેટ, ફ્રીમાં વધારી 1 મહિનાની વેલિડિટી, 60GB એકસ્ટ્રા ડેટા પણ મળશે

Jasprit Bumrah: સિડની ટેસ્ટના ત્રીજા દિવસે બોલિંગ કેમ નથી કરી રહ્યો બુમરાહ? કારણ જાણીને તમે ચોંકી જશો

ઓનલાઈન ગેમ્સનું વ્યસન બન્યું મોતનું કારણ! ઈન્દોરમાં IITના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી

Embed widget