શોધખોળ કરો

Shubman Gillને મળ્યુ શાનદાર પ્રદર્શનનુ ઇનામ, આ ટીમમાં હવે રમતો દેખાશે, જાણો

શુભમન ગીલે વેસ્ટ ઇન્ડિઝ અને ઝિમ્બાબ્વે વિરુદ્ધ વનડેમાં સતત પ્લેયર ઓફ ધ સીરીઝ પુરસ્કાર હાંસલ કર્યો હતો. તેને અત્યાર સુધી ભારત માટે 11 ટેસ્ટ અને 9 વનડે મેચો રમી છે.

નવી દિલ્હીઃ ભારતના પ્રભાવશાળી બેટ્સમેન શુભમન ગીલની કિસ્મત ચમકી રહી છે, શુભમન ગીલ (Shubman Gill) ને વેસ્ટ ઇન્ડિઝ અને ઝિમ્બાબ્વે વિરુદ્ધ વનેડે સીરીઝમાં શાનદાર પ્રદર્શનનુ ઇનામ મળ્યુ છે. શુભમન ગીલ ઇંગ્લિશ કાઉન્ટી સેશનના બચેલા સેશનમાં ગ્લેમૉર્ગનનુ પ્રતિનિધિત્વ કરશે. ચેતેશ્વર પુજારા ઉપરાંત અન્ય કેટલાય ભારતીય ક્રિકેટર આ સમયે બ્રિટનમાં કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યા છે. 

શુભમન ગીલે વેસ્ટ ઇન્ડિઝ અને ઝિમ્બાબ્વે વિરુદ્ધ વનડેમાં સતત પ્લેયર ઓફ ધ સીરીઝ પુરસ્કાર હાંસલ કર્યો હતો. તેને અત્યાર સુધી ભારત માટે 11 ટેસ્ટ અને 9 વનડે મેચો રમી છે. છેલ્લા થોડાક છે વનડે મેચમાં એક સદી અને ત્રણ ફિફ્ટી ફટકારી છે, શુભમન ગીલ ભારતીય ટેસ્ટ ટીમનો મુખ્ય ભાગ છે, જોકે, ગીલે હવે વનડેમાં પણ પોતાનો મજબૂતાઇથી દાવો ઠોકી દીધો છે. 

ઇસએસપીએન ક્રિક ઇન્ફો અનુસાર, શુભમન ગીલ વીઝા મંજૂરી મળ્યા બાદ ગ્લેમૉર્ગન માટે બચેલી સેશનમાં રમશે. ગ્લેમૉર્ગન ઇગ્લિશ કાઉન્ટીના બે માં રમે છે. હાલના સત્રમાં પુજારા (સસેક્સ), કૃણાલ પંડ્યા (ઇજાગ્રસ્ત, લંકાશર), મોહમ્મદ સિરાજ (વરવિકશર), નવદીપ સૈની (કેન્ટ), ઉમેશ યાદવ (મીડિલસેક્સ), વૉશિંગટન સુંદર (ઇજાગ્રસ્ત, લંકાશર),તમામ પ્રથમ શ્રેણી અને લિસ્ટ એ પ્રતિયોગિતાઓમાં રમી ચૂક્યા છે. 

આ પણ વાંચો........ 

Asia Cup 2022: એશિયા કપમાં નવી ટીમની એન્ટ્રી, ભારત-પાકિસ્તાન ગ્રૂપમાં સામેલ થશે, જાણો શેડ્યૂલ

Russia-Ukraine War: યુક્રેનના રેલવે સ્ટેશન પર રશિયાએ કર્યો મોટો હુમલો, 22 લોકો માર્યા ગયાનો દાવો

Ganesh Sthapana 2022 Muhurat: ગણેશ ચતુર્થી પર આ મૂહૂર્તમાં કરો બાપાની સ્થાપના, જાણો વિસર્જનની તારીખ

ગુજરાતી એક્ટ્રેસ હેપ્પી ભાવસારનું નાની વયે નિધન, અઢી મહિના અગાઉ બન્યાં હતાં માતા

Shah Rukh: વાયરલ થઇ રહ્યો છે શાહરૂખ ખાનનો આ વીડિયો, બોયકૉટ ટ્રેન્ડને લઇને બોલ્યો- 'દિલ બહલાને કો ગાલિબ....'

Corona Cases In India: દેશમાં ફરી વધ્યા કોરોનાના કેસ, છેલ્લા 24 કલાકમાં નોંધાયા આટલા હજાર નવા કેસ

ઝોમેટોને પિઝાનો ઓર્ડર રદ કરવો ભારે પડ્યો! 300 રૂપિયાના પિઝા માટે 10,000 રૂપિયાનો દંડ ભરવો પડશે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે

પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 

3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે

શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ ભેળસેળ મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં શિખંડી કોણ?BZ Group scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ધરપકડ સ્થળ પર પહોંચ્યુ એબીપી અસ્મિતાAmreli Farmer : અમરેલીમાં ડુંગળી પકવતા ખેડૂતો ચિંતામાં . ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે

Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ

માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને

નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 

Embed widget