શોધખોળ કરો

આઇપીએલનુ ઓફિશિયલ પાર્ટનર બન્યુ Unacademy, કેટલા વર્ષ સુધી સાથે રહેવાનો થયો કરાર, જાણો વિગતે

બીસીસીઆઇએ ઓનલાઇન એજ્યૂકેશન પ્લેટફોર્મ Unacademyને આઇપીએલનુ ઓફિશિયલ પાર્ટનર બનાવ્યુ છે, Unacademy ત્રણ સિઝન માટે ભાગીદારી કરશે, Unacademy સાથે ત્રણ વર્ષનો કરાર કરવામાં આવ્યો છે

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડ - બીસીસીઆઇએ ઓનલાઇન એજ્યૂકેશન પ્લેટફોર્મ Unacademyને આઇપીએલનુ ઓફિશિયલ પાર્ટનર બનાવ્યુ છે, Unacademy ત્રણ સિઝન માટે ભાગીદારી કરશે, Unacademy સાથે ત્રણ વર્ષનો કરાર કરવામાં આવ્યો છે. આઇપીએલની 13મી સિઝન 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી યુએઇમા રમાવવાની છે. આઇપીએલના અધ્યક્ષ બ્રિજેશ પટેલે એક જાહેરાતમાં કહ્યું કે, અમે ઓનલાઇન એજ્યૂકેશન પ્લેટફોર્મ Unacademyને આઇપીએલ લીગ 2020 થી 2022ના ઓફિશિયલ પાર્ટનર તરીકે બોર્ડમાં સામેલ કરાતા ખુશ છીએ. બ્રિજેશ પટેલનું કહેવુ છે કે આઇપીએલ ભારતમાં સૌથી વધુ જોવાનારી ક્રિકેટ લીગ છે અને ઘરેલુ ભારતીય શિક્ષણ સાથે જોડાયેલી કંપની તરીકે Unacademy દર્શકોની આંકાક્ષાઓ પર ભારે સકારાત્મક પ્રભાવ પેદા કરી શકે છે. ખાસ કરીને લાખો ભારતીય યુવાઓ પર જે પોતાની કેરિયરને સારી બનાવા ઇચ્છે છે. વળી, ભાગીદારી પર ટિપ્પણી કરતા Unacademyના વીપી માર્કેટિંગ કરણ શ્રોફે કહ્યું કે, અમે આઇપીએલના ઓફિશિયલ પાર્ટનર બનીને બહુ ખુશ છીએ. અમે આ અવસર માટે બીસીસીઆઇને ધન્યવાદ આપીએ છીએ, અને એક લાંબી અને ફળદાયી ભાગીદારીની રાહ જોઇએ છીએ. આઇપીએલનુ ઓફિશિયલ પાર્ટનર બન્યુ Unacademy, કેટલા વર્ષ સુધી સાથે રહેવાનો થયો કરાર, જાણો વિગતે ઉલ્લેખનીય છે કે આ મહિનાની શરૂઆતમાં બીસીસીઆઇએ જાહેરાત કરી હતી કે ફંતાસી ગેમિંગ પ્લેટફોર્મ ડ્રીમ 11ને આઇપીએલ 2020 સિઝનનુ ટાઇટલ સ્પૉન્સર બનાવવામાં આવ્યુ છે, ચીની મોબાઇલ ફોન કંપની વીવોને હટાવીને આ વખતે આઇપીએલના ટાઇટલ સ્પૉન્સર તરીકે ડ્રીમ 11ને પસંદ કરવામાં આવ્યુ છે. આઇપીએલનુ ઓફિશિયલ પાર્ટનર બન્યુ Unacademy, કેટલા વર્ષ સુધી સાથે રહેવાનો થયો કરાર, જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget