શોધખોળ કરો

Test: ચાર વર્ષ બાદ આ બેટ્સમેને ટેસ્ટ ક્રિકેટમાં કરી વાપસી, 50મી ટેસ્ટ મેચ રમી, જાણો.....

સરફરાજ અહેમદે પોતાની વાપસીને લઇને વાત કરતા કહ્યુ કે, જ્યારે મને મારી વાપસી વિશે જાણવા મળ્યુ તો હું ખુબ ઉત્સાહિત હતો

Sarfaraz Ahmed on his 50th test: પૂર્વ પાકિસ્તાની કેપ્ટન સરફરાજ અહેમદે (Sarfaraz Ahmed) લગભગ ચાર વર્ષ બાદ પાકિસ્તાની ટીમમાં વાપસી કરી છે, ન્યુઝીલેન્ડ વિરુદ્ધ રમાયેલી પહેલી ટેસ્ટમાં તેને મોહમ્મદ રિઝવાન (Mohammad Rizwan)ની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, આ મેચની પહેલી ઇનિંગમાં જ તેને 9 ચોગ્ગાની મદદથી 86 રનોની મહત્વની ઇનિંગ રમી, સરફરાજ અહેમદ પોતાની 50મી ટેસ્ટ મેચ રમી રહ્યો છે, તેને આ મેચમાં વાપસી કરતાં કહ્યુ કે, મને આશા હતી કે હું મારી 50મી ટેસ્ટ મેચ રમી શકીશ. 

સરફરાજ અહેમદે પોતાની વાપસીને લઇને વાત કરતા કહ્યુ કે, જ્યારે મને મારી વાપસી વિશે જાણવા મળ્યુ તો હું ખુબ ઉત્સાહિત હતો, શાહિદ આફ્રિદીએ મને બતાવવા માટે મેસેજ કર્યો, અને મેં તેને પાછો કૉલ કર્યો, તેમને મને બહુજ વિશ્વાસ અપાવ્યો. ખરેખરમાં કહ્યું, મને વિશ્વાસ ન હતો કે હું ક્યારેય પણ મારી 50મી ટેસ્ટ મેચ રમી શકીશ.

સરફરાજ અહેમદે કરી જોરદાર વાપસી - 
સરફરાજ અહેમદે આ મેચમાં જોરદાર વાપસી કરતા પોતાની 19 ટેસ્ટ ફિફ્ટી ફટકારી દીધી, તેને શાનદાર ઇનિંગ રમતા, આ મેચમાં 86 રન બનાવ્યા. સરફરાજે 2019 માં પોતાની છેલ્લી ટેસ્ટ મેચ એક કેપ્ટન તરીકે રમી હતી, પરંતુ હવે તે ટીમમાં એક ખેલાડી તરીકે વાપસી કરી રહ્યો છે. તેને ત્યારે તે પોતાની છેલ્લી મેચમાં બન્ને ઇનિંગોમાં 50 અને 0 રન બનાવ્યા હતા. સરફરાજ અહેમદે લાંબા સમય બાદ પાકિસ્તાન ક્રિકેટમાં વાપસી કરી છે.

અત્યાર સુધી આવી સરફરાજની ઇન્ટરનેશનલ કેરિયર - 
સરફરાજ અહેમદે પાકિસ્તાન માટે 2007માં ભારત વિરુદ્ધ ડેબ્યૂ કર્યુ હતુ, તેને અત્યાર સુધી પોતાની ટેસ્ટ કેરિયરમાં કુલ 50 મેચોની 87 ઇનિંગોનો 37.07 ની એવરેજથી 2743 રન બનાવ્યા છે, આમાં તેને 3 સદી અને 19 અડધીસી ફટકારી છે, આ ઉપરાંત વનડેમાં તેને 117 મેચ રમતા 33.55 ની એવરેજથી 2315 રન બનાવ્યા છે, આમાં તેને 2 સદી અને 11 ફિફ્ટી લગાવી છે, વળી, ઇન્ટરનેશનલ ટી20 મેચોની વાત કરીએ તો, તેને 61 મેચોની 42 ઇનિંગોમાં 27.27 ની એવરેજથી 818 રન બનાવ્યા છે, આમાં તેને 3 ફિફ્ટી ફટકારી છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
BJP ની નવી ટીમ જાહેર, વસુંધરા રાજેને મળી મોટી જવાબદારી, જાણો ગુજરાતમાંથી કોને મળ્યું સ્થાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
ભાજપ અધ્યક્ષ નીતિન નવીનની નવી ટીમ જાહેર: અમિત માલવિયા આઉટ, જાણો કોને મળી IT સેલની કમાન
Embed widget