શોધખોળ કરો

17 કરોડની સંપત્તિ ધરાવતા આ પાકિસ્તાની ક્રિકેટર સામે શરૂ થઈ તપાસ, જાણો વિગત

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) આર્થિક રીતે ખૂબ જ સંઘર્ષ કરી રહ્યું છે. પરંતુ તેની વચ્ચે પાકિસ્તાનના ઓલરાઉન્ડર ખેલાડી મોહમ્મદ હાફિઝ પાસે 170 મિલિયન સંપત્તિ હોવાની માહતી મળી છે. જેને લઈને પાકિસ્તાનના ફેડરલ બોર્ડ ઓફ રેવન્યૂએ તપાસ શરૂ કરી છે.

નવી દિલ્હી: પાકિસ્તાન ક્રિકેટ છેલ્લા લાંબા સમયથી ખરાબ સ્થિતિમાં ચાલી રહી છે. આર્થિક રીતે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) ખૂબ જ સંઘર્ષ કરી રહ્યું છે. પરંતુ તેની વચ્ચે પાકિસ્તાનના ઓલરાઉન્ડર ખેલાડી મોહમ્મદ હાફિઝ પાસે 170 મિલિયન સંપત્તિ હોવાની માહતી મળી છે. જેને લઈને તેણે પાકિસ્તાનના ફેડરલ બોર્ડ ઓફ રેવન્યૂનું ધ્યાન ખેંચ્યું છે. અને તેની તપાસ થઈ રહી છે. રિપોર્ટ અનુસાર આ મામલે પાકિસ્તાનના ફેડરલ બોર્ડ ઓફ રેવન્યૂએ(એફબીઆર) ગુરુવારે હાફિઝને કારણ દર્શક નોટિસ મોકલાવી છે. ક્રિકેટર હાફિજે નોટિસ મળવાનો ઇનકાર કર્યો છે. હાફિઝે મીડિયાને કહ્યું કે મને એફબીઆર દ્વારા કોઈ પણ નોટિસ વિશે ખબર નથી. મને નથી ખબર કે આ પ્રકારની વાતો કેમ ફેલાવવામાં આવી રહી છે. હું દર વર્ષે ટેક્સ રિટર્ન ફાઈલ કરું છું. 17 કરોડની સંપત્તિ ધરાવતા આ પાકિસ્તાની ક્રિકેટર સામે શરૂ થઈ તપાસ, જાણો વિગત હાફિઝ એક દાયકાથી વધુ સમય પાકિસ્તાનની ટીમમાં એક ઇન્ટરનેશનલ ક્રિકેટર રહ્યો છે. તેણે 55 ટેસ્ટ રમી છે અને 37.64ની એવરજેથી 3652 રન બનાવ્યા છે. જેમાં 53 સદી અને 10 અડધી સદી છે. જ્યારે વનડે 212 મેચ રમી છે. જેમાં 6461 રન બનાવ્યા છે. તેની 138 વિકેટ સાથે 11 સદી સામેલ છે. પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર અને વડાપ્રધાન ઇમરાન ખાને લોકો તેમનો બાકી રહેલો ટેક્સ ચુકવી દે તેવા હેતુથી કર સુધારાની શરૂઆત કરી છે. પાકિસ્તાનમાં ક્રિકેટર્સ સૌથી અમીર લોકોમાંથી એક છે અને તેઓ એફઆરબી દ્વારા પોતાના ટેક્સ રેકોર્ડની તપાસ કરવા માટે બંધાયેલા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Gujarat Rain: ખેડૂતો માટે ખુશખબર, રાજ્યમાં 23 ઓગસ્ટ સુધી ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Rajkot News: રાજકોટ પોલીસ કમિશનરનો મોટો નિર્ણય, નંબર પ્લેટ નહીં હોય તો નહીં મળે ઈંધણ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
Alto K10થી લઈને Baleno સુધી, મોંઘી થઈ ગઈ મારૂતિની આ કાર
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
ગુજરાતના BLO- સુપરવાઈઝર માટે સારા સમાચાર, સરકારે SIRની કામગીરી માટે વિશેષ ભથ્થાની કરી જાહેરાત
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
'ભારત પાસેથી શીખવું જોઈએ', ડોનાલ્ડ ટ્રમ્પનું નિવેદન, જ્ઞાનેશ કુમારનું કેમ લીધું નામ ?
Embed widget