શોધખોળ કરો

TikTok બેન થતાં જ ઓસ્ટ્રેલિયાના આ સ્ટાર ક્રિકેટરને લોકોએ લીધો આડેહાથ, ઉડાવી જોરદાર મજાક

વોર્નરના વીડિયો ટિકટૉક પર ખુબ પૉપ્યુલર છે. વોર્નરના ટિકટૉક પર 46 લાખ ફેન્સ છે જેમાંથી સૌથી વધુ ઇન્ડિયન્સ જ છે. એટલે વોર્નર પોતાના પરિવારની સાથે હિન્દી, તામિલ અને તેલુગુ ગીતો પર જ વીડિયો બનાવતો હતો. પણ સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરને સોમવારે ટ્વીટર યૂઝર્સે જબરદસ્ત ટ્રૉલ કર્યો અને મજાક ઉડાવી હતી

નવી દિલ્હીઃ ભારત સરકાર દ્વારા સોમવારે ટિકટૉક સહિત ચીનની 59 એપ પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લેવાયો. પરંતુ સરકારના આ નિર્ણયના કારણે લોકોએ ઓસ્ટ્રેલિયાના સ્ટાર ક્રિકેટર ડેવિડ વોર્નરને ભારતમાં ટ્રૉલનો શિકાર થવુ પડ્યુ હતુ. ખરેખરમાં, લૉકડાઉન દરમિયાન ડેવિડ વોર્નર ક્રિકેટરમાંથી ટિકટૉક સ્ટાર બની ગયો હતો. એટલું જ નહી ટીમ ઇન્ડિયાના સ્ટાર સ્પિનર અશ્વિને પણ વોર્નરને ટ્રૉલ કર્યો હતો. TikTok બેન થતાં જ ઓસ્ટ્રેલિયાના આ સ્ટાર ક્રિકેટરને લોકોએ લીધો આડેહાથ, ઉડાવી જોરદાર મજાક વોર્નરના વીડિયો ટિકટૉક પર ખુબ પૉપ્યુલર છે. વોર્નરના ટિકટૉક પર 46 લાખ ફેન્સ છે જેમાંથી સૌથી વધુ ઇન્ડિયન્સ જ છે. એટલે વોર્નર પોતાના પરિવારની સાથે હિન્દી, તામિલ અને તેલુગુ ગીતો પર જ વીડિયો બનાવતો હતો. પણ સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટન ડેવિડ વોર્નરને સોમવારે ટ્વીટર યૂઝર્સે જબરદસ્ત ટ્રૉલ કર્યો અને મજાક ઉડાવી હતી.
વોર્નરને ટ્રૉલ કરવા માટે અશ્વિને જે ટ્વીટ કર્યુ છે, કલાકોની અંદર જ સાત હજારથી વધુ લાઇક્સ આવી ગયા. એટલુ જ નહીં આ ટ્વીટને એક હજારથી વધુવાર રીટ્વીટ પણ કરવામાં આવી ચૂક્યુ છે.
હિતેશ નામના યૂઝરે પણ વોર્નરને જબરદસ્ત ટ્રૉલ કર્યો છે. આ યૂઝરને વોર્નરની એક તસવીર શેર કરતા લખ્યું જ્યારે એક દિવસમાં બધા ફેન ઉડી જાય તો આવો હાલ થઇ જાય છે.
મિત્રોએ કહ્યું કે તે ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા ટિકટૉક બેન કરવાની રાહ જોઇ રહ્યાં છે.
નજીબે તો વોર્નરને લઇને એક સવાલ ઉભો કરી દીધો, તેને કહ્યું કે ભારત સરકારે ટિકટૉક બેન કરી દીધી છે, વોર્નર હવે શું કરશો?
માન્યા નામના યૂઝરે લખ્યું કે હવે વોર્નરને બે વર્ષની અંદર બીજીવાર પોતાની કેરિયરને અલવિદા કહેવુ પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! WI સામેની ODI શ્રેણીમાંથી બુમરાહ-ઐયર સહિત 8 સ્ટાર્સ આઉટ
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! WI સામેની ODI શ્રેણીમાંથી બુમરાહ-ઐયર સહિત 8 સ્ટાર્સ આઉટ
વૈભવ સૂર્યવંશીએ અડધી સદી ફટકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ 
વૈભવ સૂર્યવંશીએ અડધી સદી ફટકારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બનાવ્યો નવો વર્લ્ડ રેકોર્ડ 
વૈભવ સૂર્યવંશીની તોફાની અડધી સદીની મદદથી ભારતની જીત, પ્રથમ T20I માં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું
વૈભવ સૂર્યવંશીની તોફાની અડધી સદીની મદદથી ભારતની જીત, પ્રથમ T20I માં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર
IND vs ZIM 1st T20: ઝિમ્બાબ્વે સામે શ્રેયસની અગ્નિપરીક્ષા, વૈભવ સૂર્યવંશી પર રહેશે તમામની નજર

વિડિઓઝ

Dharmendra Pradhan Resign: ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજીત દીપકેનું નિવેદન
Dharmendra Pradhan Resign: Gen-Z આગળ ઝુકી સરકાર, શિક્ષણ મંત્રીના પદથી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું
Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
PM મોદીની મોટી કાર્યવાહી! NEET પેપર લીક વિવાદ વચ્ચે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું સ્વીકાર્યું
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
જંતર મંતર પર વિરોધ પ્રદર્શનનો અંત! CJP ના નિર્ણય પર સોનમ વાંગચુકે કહ્યું - ‘તમારું ચરિત્ર...’
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
CJP એ કરી આંદોલનના અંતની જાહેરાત, સરકારે તમામ માંગો સ્વીકારી હોવાનો દાવો
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
26 જુલાઈનું હવામાન: આવતીકાલે ગુજરાત સહિત 18 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું રેડ એલર્ટ!
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પછી આંદોલન પૂરું થશે? CJP નેતા અભિજીત દીપકેની માગણીઓથી સરકારની વધી ચિંતા
હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગની આગામી 3 કલાક માટે અતિભારે વરસાદની આગાહી: 6 જિલ્લામાં રેડ એલર્ટ તો 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર! પગાર-પેન્શન પર નવી બેઠકોનું શેડ્યૂલ જાહેર
8મું પગાર પંચ: કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર! પગાર-પેન્શન પર નવી બેઠકોનું શેડ્યૂલ જાહેર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આપ્યું રાજીનામું; Gen-Z આગળ ઝુકી સરકાર
Embed widget