શોધખોળ કરો

ધોની બાદ પીએમ મોદીએ સુરેશ રૈનાને લખ્યો પત્ર, કહ્યું- તમે રિટાયર થયા બાદ બહુ યુવા થાઓ

પીએમ મોદીએ રૈનાની પ્રસંશા કરતા તેને શાનદાર ક્રિકેટર ગણાવ્યો હતો. મોદીએ રૈનાની ફિલ્ડિંગની ખુબ પ્રસંશા કરી, અને કહ્યું કે, બૉલ સાથે રૈનાએ હંમેશા કેપ્ટનનો ભરોસો જાળવી રાખ્યો હતો. આ માટે પીએમ એક પત્ર લખ્યો છે

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ સન્યાસ લઇ ચૂકેલા ક્રિકેટરોને શુભેચ્છાઓ પાઠવી છે. ધોની બાદ હવે પીએમે એક પત્ર લખીને સ્ટાર ડાબોડી બેટ્સમેન સુરેશ રૈનાને ખાસ શુભેચ્છઓ પાઠવી છે. પત્ર લખીને સુરેશ રૈનાને કહ્યું કે તમે રિટાયર થયા બાદ વધારે યુવા થાઓ. 33 વર્ષીય સુરેશ રૈનાએ મહેન્દ્ર સિંહ ધોનીની સાથે 15 ઓગસ્ટે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધુ હતુ. પીએમ મોદીએ રૈનાની પ્રસંશા કરતા તેને શાનદાર ક્રિકેટર ગણાવ્યો હતો. મોદીએ રૈનાની ફિલ્ડિંગની ખુબ પ્રસંશા કરી, અને કહ્યું કે, બૉલ સાથે રૈનાએ હંમેશા કેપ્ટનનો ભરોસો જાળવી રાખ્યો હતો. આ માટે પીએમ એક પત્ર લખ્યો છે. મોદીએ લખ્યું તેમને 15 ઓગસ્ટે તમારા જીવનનો સૌથી મુશ્કેલ નિર્ણય લીધો. હું રિટાયમેન્ટ શબ્દનો ઉપયોગ નથી કરવા માંગતો કેમકે તમે રિટાયર થયા બાદ પણ ખુબ નાના અને ઉર્જાવાન છો. તમે ક્રિકેટના મેદાન પર માત્ર એક યાદગાર સફર પુરો કર્યો અને હવે બીજી ઇનિંગ માટે તૈયાર રહો. મોદીએ લેટરમાં લખ્યું- પેઢીઓ માત્ર તમને એક સારા બેટ્સમેન માટે જ નહીં યાદ કરે, પરંતુ એક ઉપયોગ બૉલર તરીકેની ભૂમિકાને ભૂલાવી નહીં શકાય. એક એવો બૉલર જ્યારે કેપ્ટનને જરૂર પડે ત્યારે કામ આવે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા પીએમ નરેન્દ્ર મોદીએ મહેન્દ્ર સિંહ ધોનીને સન્યાસ બાદ શુભેચ્છાઓ પાઠવી હતી. ધોનીને પણ એક લેટર લખીને ભવિષ્ય માટે શુભકામના આપી હતી. ધોની બાદ પીએમ મોદીએ સુરેશ રૈનાને લખ્યો પત્ર, કહ્યું- તમે રિટાયર થયા બાદ બહુ યુવા થાઓ રૈનાની ક્રિકેટ કેરિયર.... 33 વર્ષીય સુરેશ રૈનાએ પણ 15મી ઓગસ્ટ 2020ના દિવસે ક્રિકેટને અલવિદા કહી દીધુ છે. રૈનાએ 2005માં 30 જુલાઈના રોજ શ્રીલંકા સામે વન ડે ડેબ્યૂ કર્યું હતું. 17 જુલાઈ, 2018ના રોજ ઈંગ્લેન્ડ સામે અંતિમ વન ડે રમ્યો હતો. શ્રીલંકા સામે 26 જુલાઈ, 2010ના રોજ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. 1 ડિસેમ્બર, 2006ના રોજ સાઉથ આફ્રિકા સામે ટી-20 ડેબ્યૂ કર્યું હતું. રૈનાએ 18 ટેસ્ટમાં 1 સદી અને 7અડધી સદી વડે 768 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 120 રન છે. 226 વન ડેમાં રૈનાએ 35 વખત નોટ આઉટ રહીને 5615 રન બનાવ્યા છે. વન ડેમાં તેણે 5 સદી અને 36 અડધી સદી લગાવી છે અને 116 નોટ આઉટ શ્રેષ્ઠ સ્કોર છે. ડાબોડી બેટ્સમેન સુરેશ રૈનાએ 78 ટી-20માં એક સદી અને 5 અડધી સદીની મદદથી 1605 રન બનાવ્યા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: સાઈ સુદર્શન ઈજાને કારણે બહાર, આ 3 ખેલાડીઓમાંથી કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?
IND vs SL: ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રીલંકા સિરીઝમાંથી બહાર... હવે કોને મળશે તક?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget