શોધખોળ કરો

IND vs ENG: ઉપરાછાપરી હાર બાદ આજે બદલાશે ઇંગ્લિશ ટીમ, ભારત સામે આવી હશે પ્લેઇંગ-11

ઈંગ્લેન્ડને કોઈપણ કિંમતે ભારત સામે જીતવું જરૂરી છે. આવી સ્થિતિમાં તે સખત પ્રયાસ કરતી જોવા મળશે. ઉપરાછાપરી ત્રણ મેચો ખરાબ રીતે હાર્યા બાદ તેની આજની પ્લેઈંગ-11માં મોટા ફેરફારો થઈ શકે છે.

ENG vs IND Possible Playing 11: આઇસીસી વનડે વર્લ્ડકપ 2023માં આજે ભારતીય ટીમ પોતાની છઠ્ઠી મેચ ઇંગ્લિશ ટીમ સામે રમવા માટે મેદાનમાં ઉતરશે. વર્લ્ડકપ 2023માં ટીમ ઈન્ડિયા આજે પોતાની છઠ્ઠી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડનો સામનો થશે. આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયા તેની તમામ પાંચ મેચ જીતીને પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. વળી, ઇંગ્લેન્ડની ટીમ આ ટૂર્નામેન્ટમાં પાંચમાંથી ચાર મેચ હારી છે. તે સેમિફાઇનલમાંથી બહાર થવાના આરે છે. તેના માટે હવે દરેક મેચ 'કરો યા મરો'ની સ્થિતિ છે.

ઈંગ્લેન્ડને કોઈપણ કિંમતે ભારત સામે જીતવું જરૂરી છે. આવી સ્થિતિમાં તે સખત પ્રયાસ કરતી જોવા મળશે. ઉપરાછાપરી ત્રણ મેચો ખરાબ રીતે હાર્યા બાદ તેની આજની પ્લેઈંગ-11માં મોટા ફેરફારો થઈ શકે છે. જોકે, ઇંગ્લિશ ટીમે ગઇ મેચમાં પણ કેટલાક ફેરફારો કર્યા હતા પરંતુ તે ફેરફારો ટીમને ફાયદો પહોંચાડી શક્યા ન હતા. આવી સ્થિતિમાં ઇંગ્લેન્ડ ટીમ મેનેજમેન્ટ આજની મેચમાં કેટલાક અન્ય ફેરફારો પર ધ્યાન આપી શકે છે.

આજે ઈંગ્લેન્ડની ટીમમાં માર્ક વૂડની જગ્યાએ ગુસ એટકિન્સનને સ્થાન મળી શકે છે. વળી, હેરી બ્રૂક મોઈન અલીની જગ્યાએ પ્લેઈંગ-11માં જોવા મળી શકે છે. જોકે, ઇંગ્લિશ ટીમમાં આ વર્લ્ડકપમાં જૉની બેયરર્સ્ટો અને લિયામ લિવિંગસ્ટોનનું પ્રદર્શન પણ ખરાબ રહ્યું છે, પરંતુ ઇંગ્લેન્ડની ટીમ મેનેજમેન્ટ ભારત સામેની મેચમાં આ બે આઇપીએલ સ્ટાર્સને બાકાત રાખવા માંગશે નહીં.

ઈંગ્લેન્ડના સંભવિત પ્લેઈંગ-11: - 
જૉની બેયરર્સ્ટો, ડેવિડ મલાન, જૉ રૂટ, બેન સ્ટૉક્સ, જૉસ બટલર (કેપ્ટન, વિકેટકીપર), હેરી બ્રૂક, લિયામ લિવિંગસ્ટોન, ક્રિસ વૉક્સ, ડેવિડ વિલી, ગુસ એટકિન્સન, આદિલ રશીદ.

ટીમ ઇન્ડિયામાં ફેરફારની સંભાવના નહીવત 
ટીમ ઈન્ડિયાએ આ વર્લ્ડકપની દરેક મેચમાં પોતાની પ્લેઈંગ-11માં ફેરફાર કર્યો છે, પરંતુ આ મેચમાં તે એ જ ટીમ સાથે મેદાનમાં ઉતરશે જે ન્યૂઝીલેન્ડ સામે જોવા મળી હતી, એટલે કે શાર્દુલ ઠાકરની જગ્યાએ માત્ર મોહમ્મદ શમી જ રમતો જોવા મળશે.

ટીમ ઈન્ડિયાના સંભવિત પ્લેઈંગ-11: -
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Ahmedabad Rains | વેજલપુર વિસ્તારમાં  રસ્તો બેસી જતા લોકોની સમસ્યામાં થયો વધારોCongress:  રાહુલ ગાંધીની 'હિંદુ' અંગે નિવેદનના પડઘા ગુજરાતમાં! કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારોJunagadh Rain Data | જૂનાગઢમાં આભ ફાટ્યું, 10થી 15 ઇંચ વરસાદ ખાબકતાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીGhed Flood Ground Report | ઘેડમાં જળપ્રલય | બાલાગામથી કેશોદ જતો રસ્તો બંધ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget