શોધખોળ કરો

પાકિસ્તાની ક્રિકેટર ચાલુ મેચે મેદાન પર બેટિંગ કરતાં કરતાં પેશાબ કરવા દોડ્યો, સાથી ખેલાડીઓએ ઉડાવી મજાક, જુઓ વીડિયો

આ બાબતે ઈમામે જણાવ્યું કે, હફીઝ તેને છેલ્લી 2 ઓવરથી કહી રહ્યો હતો કે સૂ-સૂ આવ્યું છે. ઈમામની આ વાત સાંભળીને રિયાઝ, રાજા સહિતનાં ખેલાડીઓ હસવા લાગ્યા હતા

નવી દિલ્હીઃ ભારતમાં રમાતી ઇન્ડિયન પ્રીમિયર લીગની જેમ હવે પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ પાકિસ્તાન સુપર લીગ-PSLની શરૂ થઇ છે. હાલ આ ટૂર્નામેન્ટમાં લીગની પ્લેઓફ મેચ રમાઇ રહી છે. આ મેચ દરમિયાન એક એક એવી ઘટના બની જેને જોઇને સૌ કોઇ ચોંકી ગયા. શનિવારે લાહોર કલંદર્સ અને પેશાવર જલ્મી વચ્ચે રમાયેલ એલિમિનેટર મેચમાં કાંઈક એવું થયું કે જેને ક્રિકેટની દુનિયામાં બહું ઓછા જોવા મળે છે. ટાર્ગેટનો પીછા કરવા ઉતરેલી લાહોરના બેટ્સમેન મોહમ્મદ હાફિઝ (Mohammad Hafeez)ને બાથરૂમ જવું હતું. મેચ દરમિયાન મોહમ્મદ હાફિઝ 12મી ઓવરમાં પોતાની જાતને રોકી શક્યો નહીં. અને સીધો જ ડ્રેસિંગ રૂમ તરફ દોડવા લાગ્યો હતો. આ કારણે મેચ રોકાઈ ગઈ હતી અને પેશાવરના વહાબ રિયાઝ, ઈમામ ઉલ હક અને શોએબ મલિકે આ મામલે હસી મજાક કરી રહ્યા હતા. આ પછી આ ઘટનાને સ્પાઈડર કેમેરાથી કેચઅપ કરાઇ હતી.
આ બાબતે ઈમામે જણાવ્યું કે, હફીઝ તેને છેલ્લી 2 ઓવરથી કહી રહ્યો હતો કે સૂ-સૂ આવ્યું છે. ઈમામની આ વાત સાંભળીને રિયાઝ, રાજા સહિતનાં ખેલાડીઓ હસવા લાગ્યા હતા. બાથરૂમથી પરત લોટ્યા બાદ હાફિઝ એકદમ રિલેક્સ થઈ ગયો હતો અને તેણે અણનમ 74 રનની ઈનિંગ રમી હતી જેના કારણે લાહોરની ટીમ 171 રનનો લક્ષ્ય હાંસલ કરી શકી હતી અને પાંચ વિકેટથી આ મેચ જીતી ગઈ હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લોર્ડ્સ વનડે પહેલા ટીમ ઈન્ડિયામાં ફેરફાર: સુંદર આઉટ, આ સ્ટાર ઓલરાઉન્ડરની થઈ એન્ટ્રી
લોર્ડ્સ વનડે પહેલા ટીમ ઈન્ડિયામાં ફેરફાર: સુંદર આઉટ, આ સ્ટાર ઓલરાઉન્ડરની થઈ એન્ટ્રી
IND vs ENG: ત્રીજી વનડેમાં લોર્ડ્સ પર તૂટશે 4 મોટા રેકોર્ડ, વિરાટ અને રોહિત રચશે ઇતિહાસ
IND vs ENG: ત્રીજી વનડેમાં લોર્ડ્સ પર તૂટશે 4 મોટા રેકોર્ડ, વિરાટ અને રોહિત રચશે ઇતિહાસ
87 સદી, હજાર પ્લસ વિકેટ, 6 બોલમાં 6 સિક્સર.... ક્યાં મળશે ગેરી સોબર્સ જેવો ઓલરાઉન્ડર
87 સદી, હજાર પ્લસ વિકેટ, 6 બોલમાં 6 સિક્સર.... ક્યાં મળશે ગેરી સોબર્સ જેવો ઓલરાઉન્ડર
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન
લોર્ડ્સમાં અંતિમ મેચ રમશે રોહિત શર્મા? હીટમેનની નિવૃતીના સમાચાર પર BCCI એ તોડ્યું મૌન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આતંકીઓ ક્યાં ફોડવાના હતા બોમ્બ ?
Hun To Bolish : હું તો બોલીશ : દીકરીઓને વાસી ભોજન કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : વિદ્યાર્થીઓ માટે મુશ્કેલ અમેરિકા
Ambalal Patel Forecast: 20 જુલાઈ બાદ જામશે વરસાદી માહોલ : અંબાલાલ પટેલની આગાહી
Geniben Thakor : કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે ફરી અંધશ્રદ્ધા મુદ્દે મહિલાઓને કરી ટકોર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
AHMEDABAD: રામોલમાં ફટાકડા ફેક્ટરીમાં ભીષણ બ્લાસ્ટ; 8ના મોત, 10થી વધુ ગંભીર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં વરસાદનું નવું એલર્ટ: આગામી 3 કલાકમાં 6 જિલ્લામાં તૂટી પડશે વરસાદ, ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: 17,000 રેશનિંગ દુકાનદારોના કમીશનમાં થયો આટલો વધારો
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
માત્ર ગાળો બોલવી કે અભદ્ર ભાષાનો ઉપયોગ કાયદાની નજરમાં અશ્લીલતા નથી: સુપ્રીમ કોર્ટ
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા:
સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હટાવવા પર રાહુલ ગાંધીની પહેલી પ્રતિક્રિયા: "કોઈ તાકાત..."
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે
Gujarat Rain Alert: અમદાવાદ સહિત 17 જિલ્લામાં યલો એલર્ટ, આ વિસ્તારોમાં ભારે વરસાદ તૂટી પડશે
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
Gujarat Rain Forecast:આ તારીખે રાજ્યમાં વરસશે ભારે વરસાદ, અંબાલાલ પટેલે આપી ચેતવણી
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
ભારતે રચ્યો ઈતિહાસ, શ્રીહરિકોટાથી પહેલું ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1 એ ભરી ઐતિહાસિક ઉડાન
Embed widget