શોધખોળ કરો

Watch: દડો સ્ટમ્પને ન લાગ્યો છતા પણ જાડેજાને આપી દેવામાં આવ્યો આઉટ, જાણો અજીબોગરીબ ઘટના

CSK vs RR: IPL 2024 વિચિત્ર ઘટનાઓથી ભરેલી રહી છે. હવે રવિવારે રમાયેલી ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ મેચમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. પહેલા રમતા આરઆરએ નિર્ધારિત 20 ઓવરમાં 141 રન બનાવ્યા હતા.

CSK vs RR: IPL 2024 વિચિત્ર ઘટનાઓથી ભરેલી રહી છે. હવે રવિવારે રમાયેલી ચેન્નાઈ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ મેચમાં એક વિચિત્ર ઘટના સામે આવી છે. પહેલા રમતા આરઆરએ નિર્ધારિત 20 ઓવરમાં 141 રન બનાવ્યા હતા. ટાર્ગેટનો પીછો કરતી વખતે ચેન્નાઈની ટીમ ઘણી મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી હતી. આ દરમિયાન, જાણો 16મી ઓવરમાં રવિન્દ્ર જાડેજા સાથે કંઈક એવું થયું, જેના કારણે તેને બોલ સ્ટમ્પને અડ્યા વિના આઉટ જાહેર કરવામાં આવ્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો આ કિસ્સા પર મજેદાર કોમેન્ટ પણ કરી રહ્યા છે.

જાડેજા કેવી રીતે આઉટ થયો?
ચેન્નાઈ સુપર કિંગ્સની ઈનિંગની 15મી ઓવરનો આ મામલો છે. 142 રનના લક્ષ્યાંકનો પીછો કરતા CSKએ 15 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 116 રન બનાવ્યા હતા. 16મી ઓવર નાખવા આવેલા આવેશ ખાને પહેલા 4 બોલમાં ચાર રન આપ્યા હતા. કેપ્ટન રૂતુરાજ ગાયકવાડ અને રવિન્દ્ર જાડેજા ક્રિઝ પર હતા. આ દરમિયાન પાંચમો બોલ જાડેજાએ થર્ડ મેન તરફ ફટકાર્યો હતો. જાડેજા 2 રન લેવા માંગતો હતો, પરંતુ ગાયકવાડ ન દોડ્યો. તેથી જ્યારે જાડેજા બીજા રન માટે અડધી પીચ પર દોડતો આવી ગયો હતો, ત્યારે તેણે નોન-સ્ટ્રાઇકીંગ એન્ડ પર પાછા ફરવું પડ્યું. જ્યારે વિકેટકીપર સંજુ સેમસને સીધો હિટ મારવાનો પ્રયાસ કર્યો ત્યારે જાડેજા બોલ અને સ્ટમ્પની વચ્ચે આવી ગયો. અમ્પાયરે રિવ્યૂ માટે સંકેત આપ્યો, જેમાં જાણવા મળ્યું કે જાડેજાએ બોલને સ્ટમ્પ સાથે અથડાતા રોક્યો  હતો. આ કારણોસર જાડેજાને આઉટ જાહેર કરવામાં આવ્યો હતો.

CSK પ્લેઓફની નજીક 
IPL 2024 પ્લેઓફની રેસમાં વધુ સારી સ્થિતિમાં રહેવા માટે CSK માટે રાજસ્થાન રોયલ્સને હરાવવું ખૂબ જ મહત્વપૂર્ણ હતું. હવે ચેન્નાઈ સુપર કિંગ્સ પાસે 13 મેચમાં 7 જીત બાદ 14 પોઈન્ટ છે. ટીમનો નેટ રન રેટ +0.528 થઈ ગયો છે. લીગ તબક્કામાં CSKની છેલ્લી મેચ RCB સામે હશે, જેમાં જીત ચેન્નાઈનું ટોપ-4માં સ્થાન નિશ્ચિત કરી શકે છે. ચેન્નાઈ હવે પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને આવી ગઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો

હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ

IND vs SA: સાઉથ આફ્રિકા વિરુદ્ધ અંતિમ ટી-20માંથી આ સ્ટાર ખેલાડી બહાર, ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો

સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
Germany: 'ભારતમાં ઉત્પાદન ઘટી રહ્યું છે...' રાહુલ ગાંધી જર્મનીમાં BMWની ફેક્ટરીમાં પહોંચ્યા, વીડિયો શેર કર્યો
હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ
હુડાનો અમલ હાલ પૂરતો સ્થગિત, 11 ગામના લોકોએ કર્યો હતો વિરોધ
IND vs SA: સાઉથ આફ્રિકા વિરુદ્ધ અંતિમ ટી-20માંથી આ સ્ટાર ખેલાડી બહાર, ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો
IND vs SA: સાઉથ આફ્રિકા વિરુદ્ધ અંતિમ ટી-20માંથી આ સ્ટાર ખેલાડી બહાર, ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
સંસદમાં ઈ-સિગારેટ પીતા TMC સાંસદ કીર્તિ આઝાદનો વીડિયો ભાજપે કર્યો શેર, મમતા બેનર્જી પાસે માંગ્યો જવાબ
ટ્રેનમાં વધુ સામાન લઈ જવા પર લાગશે વધારાનો ચાર્જ ? રેલવે મંત્રીએ સંસદમાં આપ્યો આ જવાબ

Year Ender 2025: ક્રિકેટ માટે ઐતિહાસિક રહ્યું વર્ષ, RCBએ જીત્યું પ્રથમ ટાઈટલ, મહિલા ટીમે જીત્યો વર્લ્ડકપ

કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર

'પપ્પા મારો 11 વર્ષથી બોયફ્રેન્ડ છે, છોકરીએ રડતા રડતા પિતાને કહી દિલની વાત', વીડિયો થયો વાયરલ

Embed widget