શોધખોળ કરો

Rawalpindi Test: ઓસ્ટ્રેલિયા 24 વર્ષ બાદ રમ્યું પાકિસ્તાનમાં ટેસ્ટ ક્રિકેટ, જાણો શું આવ્યું પરિણામ

PAK vs AUS: પાંચ દિવસ દરમિયાન 1187 રન, 14 વિકેટ અને 379 ઓવર પછી પણ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. આ પીચ પર બોલરો માટે મદદ નહિવત હતી

PAK vs AUS: પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલી રહેલી ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ ડ્રો પર સમાપ્ત થઈ ગઈ છે. ચાહકોથી લઈને દિગ્ગજ ક્રિકેટ નિષ્ણાતો સુધી રાવલપિંડીની આ પિચને ટેસ્ટ મેચ માટે યોગ્ય જાહેર કરવામાં આવી નથી. કારણ કે પાંચ દિવસ દરમિયાન 1187 રન, 14 વિકેટ અને 379 ઓવર પછી પણ મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. આ પીચ પર બોલરો માટે મદદ નહિવત હતી

મેચમાં શું થયું

પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને પ્રથમ દાવ 4 વિકેટે 476 રને ડિકલેર કર્યો હતો. ઈમામ ઉલ હકે 157 રન અને અઝહર અલીએ 185 રન બનાવ્યા હતા. જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમ 459 રન બનાવી ઓલઆઉટ થતાં પાકિસ્તાનને પ્રથમ દાવના આધારે 17 રનની લીડ મળી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ઉસ્માન ખ્વાજાએ 97 રન, લાબુશાનેએ 90 રન અને સ્ટીવ સ્મિથે 78 રન બનાવ્યા હતા. બીજી ઇનિંગમાં પાકિસ્તાને એકપણ વિકેટ ગુમાવ્યા વિના 272 રન બનાવ્યા હતા. અબ્દુલા શફીક 136 રને અને ઈમામ ઉલ હક 111 રને નોટ આઉટ રહ્યા હતા.

છેલ્લા 24 વર્ષમાં પાકિસ્તાનમાં તેમની પ્રથમ ટેસ્ટ મેચ રમી રહેલા ઓસ્ટ્રેલિયન બોલરોને બંને ઇનિંગ્સમાં વિકેટ લેવા માટે સંઘર્ષ કરવો પડ્યો હતો.  ઓસ્ટ્રેલિયન બોલર્સ બીજી ઈનિંગમાં 77 ઓવરમાં એક પણ વિકેટ લઈ શક્યા નહોતા. જ્યારે પ્રથમ ઈનિંગમાં 162 ઓવરમાં 4 વિકેટ ઝડપી શક્યા હતા.

મેચ ડ્રો, ઓસ્ટ્રેલિયા પોઈન્ટ ટેબલમાં ટોચ પર

 મેચ ડ્રો જતાં ઓસ્ટ્રેલિયા 77.77 ટકા સાથે આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપમાં પ્રથમ ક્રમે, 66.65 ટકા સાથે પાકિસ્તાન બીજા, 66.66 ટકા સાથે શ્રીલંકા ત્રીજા, 60 ટકા સાથે સાઉથ આફ્રિકા ચોથા અને 54.16 ટકા સાતે ભારત પાંચમાં ક્રમે છે. પોઈન્ટની રીતે જોઈએ તો ઓસ્ટ્રેલિયાના 56, પાકિસ્તાનના 40, શ્રીલંકાના 24, સાઉથ આફ્રિકાના 36 અને ભારતના 65 પોઇન્ટ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે

Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો

વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ

Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત

વિડિઓઝ

Varun Patel : મને એ પણ ખબર છે કે આમા હું જેલમાં જઈશ તો તમે બાપાને મળવા જશો..
USA News : અમેરિકામાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેંસના ઘર પર હુમલો, હુમલાખોરની ધરપકડ
Ahmedabad Gandhinagar Metro : PM મોદી 12 જાન્યુઆરીએ મેટ્રો રેલ ફેઝ-2નું કરશે લોકાર્પણ
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર-દર્દી વચ્ચે અવિશ્વાસ કેમ ?
Hun To Bolish : હું તો બોલીશ : ગુજરાતી અધિકારીઓને અન્યાય?

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Congress: ડેડીયાપાડામાં રાજકારણમાં ઉથલપાથલ, પૂર્વ MLA મહેશ વસાવા આજે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાશે
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
Bangladesh Hindu Killing:બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુ વેપારની હત્યા, દુકાનમાં ઘૂસી કર્યો જીવલેણ હુમલો
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
વેનેઝુએલામાં ફરી ફાયરિંગ, રાષ્ટ્રપતિ ભવનની પાસે અંધાધુંધ ગોળીબાર, હિંસક ઝડપ વચ્ચે જોવા મળ્યાં ડ્રોન્સ
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Venezuela Crisis:માદુરો કોર્ટમાં હાજર થયા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે એક મોટી કરી જાહેરાત
Bangladesh Hindu Killing: બાંગ્લાદેશમાં વધુ એક હિન્દુની ગોળી મારીને હત્યા, 3 અઠવાડિયામાં પાંચમી ઘટનાથી ફફડાટ; યુનુસ સરકાર મૌન!

બગદાણા હુમલા કેસમાં મોટા સમાચારઃ કોળી સમાજના દિગ્ગજ નોતાઓ મળતા જ મુખ્યમંત્રીએ લીધો મોટો નિર્ણય

સુરેન્દ્રનગરના 1500 કરોડના જમીન કૌભાંડમાં તપાસ માટે 6 સભ્યોની SIT રચાઈ, સસ્પેન્ડેડ કલેક્ટર રાજેન્દ્ર પટેલને મળતો હતો 50% હિસ્સો!

બાંગ્લાદેશમાં ક્રૂરતાની હદ પાર: હિન્દુ વિધવા પર સામૂહિક દુષ્કર્મ, ઝાડ સાથે બાંધી વાળ કાપી નાખ્યા

Embed widget