શોધખોળ કરો

IPL 2024: RCBએ હર્ષલ પટેલ હેઝલવુડ સહિત 11 ખેલાડીઓને કર્યા રિલીઝ, જાણો કોને કોને કર્યા રિટેન

RCB Retain & Release List:  રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેના રિટેઈન અને રીલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 11 ખેલાડીઓને રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે.

RCB Retain & Release List:  રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે તેના રિટેઈન અને રીલીઝ કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 11 ખેલાડીઓને રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે. આ રિલીઝ કરાયેલા ખેલાડીઓની યાદીમાં વેનેન્દુ હસરંગા, હર્ષલ પટેલ અને જોશ હેઝલવુડ જેવા મોટા નામ સામેલ છે.

આ ખેલાડીઓને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દ્વારા જાળવી રાખવામાં આવ્યા 

ફાફ ડુ પ્લેસિસ, ગ્લેન મેક્સવેલ, વિરાટ કોહલી, રજત પાટીદાર, અનુજ રાવત, દિનેશ કાર્તિક, સુયશ પ્રભુદેસાઈ, વિલ જેક્સ, મહિપાલ લોમરોર, કર્ણ શર્મા, મનોજ ભંડાગે, મયંક ડાગર (ટ્રેડ), વિશાલ વિજયકુમાર,આકાશ દીપ, મોહમ્મદ સિરાજ,રીસ ટોપલે, હિમાંશુ શર્મા, રાજન કુમાર

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આ ખેલાડીઓને બહારનો રસ્તો બતાવ્યો

જોશ હેઝલવુડ, વાનિન્દુ હસરંગા, હર્ષલ પટેલ, ફિન એલન, માઈકલ બ્રેસવેલ, ડેવિડ વિલી, વેઈન પાર્નેલ, સોનુ યાદવ, અવિનાશ સિંહ, સિદ્ધાર્થ કૌલ અને કેદાર જાધવ.

IPL 2023માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનું પ્રદર્શન

અગાઉ IPL 2023 સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સિઝનમાં 14 મેચ રમી હતી. જેમાં 7 મેચ જીતી હતી, જ્યારે 7 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ગત સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને હતું. નોંધનીય છે કે અત્યાર સુધી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર IPL ટાઈટલ જીતી શક્યું નથી. જોકે, IPL 2009 સિવાય આ ટીમ 2011 અને 2016માં ફાઈનલ રમી ચૂકી છે, પરંતુ અત્યાર સુધી આ ટીમ ટાઈટલ જીતવામાં નિષ્ફળ રહી છે.

ટોપ સ્ટોરી

જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
ENG vs PAK: જો રુટે ટેસ્ટ ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, સચિનના વર્લ્ડ રેકોર્ડની કરી બરાબરી 
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
Mumbai Indians: ટ્રેડ અફવાઓ વચ્ચે મુંબઈ ઈન્ડિયન્સની હાર્દિક પંડ્યાને લઈ રહસ્યમય પોસ્ટ
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર
હાર બાદ શ્રીલંકાને 'ટ્રિપલ' ઝટકો, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટમાંથી ત્રણ ખેલાડી બહાર

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિનિયર ડૉક્ટર સામે લાગ્યો જુનિયર મહિલા તબીબને થપ્પડ મારવાનો આરોપ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Mahindra XEV 9S 6 Seater: 6 કેપ્ટન સીટ સાથે મહિન્દ્રાએ લોન્ચ કરી ધાકડ કાર, જાણો કિંમત અને ફીચર્સ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Embed widget