શોધખોળ કરો

Rohit Sharmaએ ખરીદી મોંઘીદાટ Lamborghini Urus, કારની કિંમત ઉડાડી દેશે તમારા હોશ, ભારતમાં બીજા કોની પાસે છે આ કાર, જાણો વિગતે

Lamborghini Urusમાં લાગેલા સ્પેશ્યલ કાર્બોસિરામિક ડિસ્ક બ્રેક્સના કારણે આની બ્રેકિંગ સિસ્ટમ અને વધુ બેસ્ટ બની જાય છે.

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ લૈમ્બોર્ગિની ઉરુસ (Lamborghini Urus) લક્ઝરી કાર ખરીદી છે. ભારતીય માર્કેટમાં આની કિંમત 3 કરોડ 10 લાખ રૂપિયા છે. કારમાં તમામ લક્ઝરી ફિચર્સ છે. સ્પીડના મામલામાં આ સૌથી આગળ છે.. જાણો શું છે આના ફિચર્સ અને સ્પેશિફિકેશન્સ..........

ચાર મૉડ છે ડ્રાઇવિંગના- 
આ બેસ્ટ ઓફ રૉડિંગ ક્ષમતાની સાથે આવે છે. કારમાં ચાર ડ્રાઇવિંગ મૉડ્સ - Strada, Sport, Corsa અને Neve મળે છે. જે ડ્રાઇવિંગના એક્સપીરિયન્સને વધુ ખાસ બનાવી દે છે. કંપનીની વેબસાઇટ અનુસાર, લૈમ્બોર્ગિની ઉરુસ દુનિયાનુ પહેલુ સુપર સ્પોર્ટ યૂટિલિટી વ્હીકલ છે, જે એક સુપર સ્પોર્ટ્સ કારની કાર્યક્ષમતાને એક એસયુવીમાં મેચ કરે છે.

Rohit Sharmaએ ખરીદી મોંઘીદાટ Lamborghini Urus, કારની કિંમત ઉડાડી દેશે તમારા હોશ, ભારતમાં બીજા કોની પાસે છે આ કાર, જાણો વિગતે

લૈમ્બોર્ગિની ઉરુસનું એન્જિન - 
કંપની અનુસાર, લૈમ્બોર્ગિની ઉરુસમાં 4.0-લીટર ટ્વીન ટર્બો V8 એન્જિન છે, જે 650 CV મેક્સિમમ પાવર અને 850 Nm પીક ટૉર્ક જનરેટ કરે છે. Urus 3.6 સેકન્ડમાં 0 થી 62 mph (3.6 સેકન્ડ 0 થી 100kmph)ની ગતિ પકડી લે છે. આની ટૉપ સ્પીડ 190 mph (લગભગ 305kmph)ની છે. આ એક 5-સીટર એસયુવી છે. 

Lamborghini Urusમાં લાગેલા સ્પેશ્યલ કાર્બોસિરામિક ડિસ્ક બ્રેક્સના કારણે આની બ્રેકિંગ સિસ્ટમ અને વધુ બેસ્ટ બની જાય છે. બ્રેક લાગવા પર આ માત્ર 33.7 મીટરમાં 100ની સ્પીડથી 0 પર આવીને રોકાઇ શકે છે. આનુ બ્રેકિંગ અસરદાર અને પાવરફૂલ છે. કારમાં એડેપ્ટિવ એર સસ્પેન્શન, એક્ટિવ ડેમ્પિંગ, 4-વ્હીલ ડ્રાઇવ અને 4-વ્હીલ સ્ટીયરિંગ જેવા ફિચર્સ મળે છે. 

કંપનીએ પોતાની વેબસાઇટ પર આ કાર વિશે લખ્યું છે - લૈમ્બોર્ગિની ઉરુસ ડીએનએના આ દુરદર્શી દ્રષ્ટિકોણમાં ડિઝાઇન, પ્રદર્શન, ડ્રાઇવિંગ ગતિશીલતા અને ડ્રાઇવિંગ ભાવના સહજતાથી પ્રવાહિત થાય છે. 

ભારતમાં કેટલીય હસ્તીઓ પાસે છે આ કાર-
લૈમ્બોર્ગિની ઉરુસને કેટલીય દિગ્ગજ હસ્તીઓએ ખરીદી છે, આમાં રણવીર સિંહ, કાર્તિક આર્યન, રોહિત શેટ્ટી સામેલ છે. હવે રોહિત શર્મા પણ લૈમ્બોર્ગિની ઉરુસને ઘરે લઇને આવ્યો છે.

આ પણ વાંચો....... 

ગુજરાતના આ ક્રિકેટરને BCCIના કૉન્ટ્રાક્ટમાં A ગ્રેડમાંથી સીધો C ગ્રેડમાં મૂકી દેવાયો, પૂજારા-રહાણેના ગ્રેડ પણ ઘટ્યા

Health Tips: આ એક ચીજ ખાવાથી વધે છે ઈમ્યુનિટી, હાડકાં-હૃદય અને શરીર બનશે મજબૂત

Breakfast Tips: શું આપ રોજ નાસ્તામાં વ્હાઇટ બ્રેડ- બટર લો છો? તો સાવધાન, જાણી લો નુકસાન

Weight Loss Tip: રોજિંદા રસોઇમાં વપરાતા આ પાનના સેવનથી ફટાફટ ઉતરશે વજન

ગળામાં ચેઇન બાંધીને બાંધ્યા શારીરિક સંબંધ, પછી મહિલાએ પ્રેમીની કરી હત્યા

CISFમાં ભરતી બહાર પડી, જલ્દી કરો અરજી, 12મું પાસ પણ અરજી કરી શકે છે

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં આ પોસ્ટ પર ભરતી બહાર પડી, જાણો કેટલો છે પગાર અને અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે ધરમના ધક્કા ?Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલ માફિયાના બાપ કોણ?Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશોPanchmahal Crime : પંચમહાલમાં લોહિયાળ જંગ, ગોધરામાં 2-2 હત્યાથી મચ્યો ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
Embed widget